________________
પ્રથમ અધ્યાય અવધિજ્ઞાનનું ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગથી આરંભી સંપૂર્ણ લેક પર્યત છે. મનઃ પર્યાવજ્ઞાનનું ક્ષેત્ર માત્ર અઢી દ્વીપ અને બે સમુદ્ર પ્રમાણ છે. મન:પર્યવજ્ઞાની માત્ર અઢી દ્વીપ અને બે સમુદ્ર પ્રમાણુ મનુષ્ય ક્ષેત્રમાં રહેલા સંજ્ઞા પંચેંદ્રિય (મનુષ્ય, તિર્યંચ અને દેવીના મનના વિચારને જાણી શકે છે. (૩) સ્વામી -અવધિજ્ઞાન ચારે ય ગતિમાં રહેલા સમ્યગ્દષ્ટિ કે મિથ્યાષ્ટિ અને ઉત્પન્ન થાય છે. મન:પર્યવ જ્ઞાન મનુષ્ય ગતિમાં સાતમા ગુણસ્થાને રહેલા સંયમી જીવેને જ ઉત્પન્ન થાય છે. અને ૬ થી ૧૨ ગુણસ્થાન સુધી હોય છે. (૪) વિષય:-અવધિજ્ઞાનને વિષય સવ રૂપી દ્રવ્ય અને તેના અલ્પ પર્યા છે. આમાં મનના સ્થૂલ પર્યાને પણ સમાવેશ થાય છે. મન:પર્યવજ્ઞાનને વિષય ફક્ત મનેવગણાના પુદ્ગલે અને તેના પર્યાયે હવાથી અવધિજ્ઞાનના વિષયથી અનંતમાં ભાગ પ્રમાણે છે.
પ્રશ્ન-મનના પર્યાયે પણ અવધિજ્ઞાનને વિષય છે તે તેનાથી મનના વિચારો જાણે શકાય? ઉત્તર-હા, વિશુદ્ધ અવધિજ્ઞાનથી મનના વિચારે પણ જાણી શકાય છે. અનુત્તર દેવ ભગવાને દ્રવ્ય મનથી આપેલા ઉત્તરને અવધિજ્ઞાનથી જ જાણી શકે છે.
પ્રશ્ન –તે અવધિ અને મન:પર્યવજ્ઞાનમાં વિશુદ્ધિની દષ્ટિએ ભેદ કયાં રહ્યો? ઉત્તર-વિશુદ્ધ અવધિજ્ઞાની પણ
ઉપર તિષ્ક (૯૦૦ પેજન) સુધી અને નીચે હજાર યજન સુધી જાણી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org