________________
પ્રથમ અધ્યાય
૬૧. યદ્યપિ ભવપ્રત્યય અવધિજ્ઞાનમાં પણ કર્મને ક્ષાપશમ જરૂરી છે, છતાં નારક અને દેવને ભવ મળતાં અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયે પશમ અવશ્ય થાય છે. આથી ક્ષયોપશમની અપેક્ષાએ ભવની પ્રધાનતા હોવાથી નાક અને દેવભવમાં થતું અવધિજ્ઞાન ભવપ્રત્યય છે. જેમ પક્ષીના ભાવમાં પાંખે અવશ્ય હોય છે, ચક્રવતી આદિના ભવમાં વિશિષ્ટ બળ આદિની પ્રાપ્તિ અવશ્ય હોય છે, તેમ નારક અને દેવભવમાં અવધિજ્ઞાન અવશ્ય ઉત્પન્ન થાય છે. [૨૨];
ક્ષપશમ પ્રત્યય અવધિજ્ઞાનના સ્વામી यथोक्तनिमित्तः षविकल्पः शेषाणाम् ॥१-२३॥
શેષ અને શાસ્ત્રોક્ત ચોપશમરૂપ નિમિ-- તથી ઉત્પન્ન થનાર પશમ પ્રત્યય અવધિજ્ઞાન છ પ્રકારનું હોય છે.
અહીં શેષ જીવોથી મનુષ્ય અને તિર્યંચ છ સમજવાના છે. કારણ કે મનુષ્ય તિર્યંચ, નારક અને દેવ એમ ચાર પ્રકારના જીવે છે, તેમાં નારક અને દેવેને ભવ પ્રત્યય અવધિજ્ઞાન હોય છે એટલે શેષ–બાકી તિર્યંચા, અને મનુષ્ય જ રહે છે.
ક્ષપશમ પ્રત્યય અવધિજ્ઞાનના છ ભેદે છે. (૧) અનુગામી, (૨) અનનુગામી, (૩) વર્ધમાન, (૪) હીયમાન, (૫) પ્રતિપાતી, (૬) અપ્રતિપાતી.
(૧) અનુગામી–ફાનસના દીવાની જેમ સાથે આવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org