________________
- So
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
જ્ઞાનના પ્રકારે નતિ-સુત-safષ-મરાપર-વાનિ જ્ઞાનકું ?
મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ જ્ઞાન છે.
(૧) મતિજ્ઞાન-મન અને ઇન્દ્રિયની સહાયથી થત બોધ.
શ્રુતજ્ઞાન-મન અને ઇન્દ્રિયની સહાયથી શબ્દ અને અર્થના પર્યાલચનપૂર્વક થતે બેધ.
મતિ-શ્રુતમાં ભેદ –(૧) મતિ અને શ્રુત એ બંને જ્ઞાન મન અને ઇંદ્રિાની સહાયથી થતા હોવા છતાં શ્રુતમાં શબ્દ અને અર્થનું પર્યાલચન હોય છે, જ્યારે મતિજ્ઞાનમાં તેને અભાવ હોય છે. (૨) મતિજ્ઞાન વર્તમાન કાળના વિષયને ગ્રહણ કરે છે. જ્યારે શ્રુતજ્ઞાન ત્રણે કાળના વિષયને ગ્રહણ કરે છે. (૩) મતિજ્ઞાનની અપેક્ષાએ શ્રુતજ્ઞાન વિશુદ્ધ છે. આથી શ્રુતજ્ઞાન વડે દૂર રહેલા અને વ્યવહિત અનેક સૂક્ષ્મ અર્થોને બંધ થઈ શકે છે. (૪) શ્રુતજ્ઞાનમાં મન અને ઈદ્રિયેની સહાયતા ઉપરાંત આપ્તપદેશની પણ જરૂર પડે છે. (૫) શ્રત મતિજ્ઞાન વિના ન જ થાય. જ્યારે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન વિના પણ હોઈ શકે. (તસ્વાર્થભાષ્યના આધારે)
(૩) અવધિજ્ઞાનઃ-ઈદ્રિય અને મનની અપેક્ષા વિના આત્મશક્તિથી થતા રૂપી દ્રવ્યોને બેધ. (૪) મન:પર્યાવ
__Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org