________________
ર
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
વિના કેવળ આત્મા દ્વારા થાય. જે જ્ઞાન ઇંદ્રિયાની સહાચથી થાય છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ પરાક્ષ છે. અક્ષ એટલે આત્મા. ઇંદ્રિયાની સહાય વિના સાક્ષાત્ આત્માને થતું જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન. આત્માથી પર એટલે કે ઇન્દ્રિયાની સહાયથી થતુ જ્ઞાન પરાક્ષ જ્ઞાન. જ્ઞાન એ જ પ્રમાણ છે, આથી પ્રત્યક્ષ જ્ઞાન પ્રત્યક્ષપ્રમાણ રૂપ છે અને પરાક્ષ જ્ઞાન એ પરાક્ષ પ્રમાણુરૂપ છે. મતિજ્ઞાન ઇંદ્રિયાની સહાયથી થતુ હેાવાથી પરેાક્ષજ્ઞાન છે. ન્યાયદર્શીન આદિ દન ગ્રંથામાં અને લેાકમાં અક્ષ શબ્દના અ ઇંદ્રિય સ્વીકારીને મતિજ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. આ દૃષ્ટિએ જૈનદશન પણ મતિજ્ઞાનને ન્યાયગ્રંથામાં પ્રત્યક્ષ જ્ઞાન તરીકે સ્વીકારે છે, જૈન ન્યાયગ્ર થામાં. મતિજ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવેલ છે. શ્રુતજ્ઞાનને તે આધ્યાત્મિક દૃષ્ટિએ કે વ્યાવહારિક દૃષ્ટિએ એ બંને રીતે પરાક્ષ કહેવામાં આવે છે. [ ૧૦–૧૧–૧૨ ]
મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દે— मतिः स्मृति: संज्ञा चिन्ताभिनिबोध इत्यनर्थान्तरम् ॥ १-१३॥ મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા અને અભિનિબાધ એ પાંચે શબ્દે એકાક છે. અર્થાત્ એ પાંચે શબ્દોના અર્થ મતિ (જ્ઞાન) થાય છે.
અભિનિષેધ શબ્દ કેવળ જૈન શાસ્ત્રામાં પ્રસિદ્ધ છે. જ્યારે મતિ આદિ શબ્દો લેકમાં પણ પ્રસિદ્ધ છે. અભિનિમેાધના સ્થાને આભિનિષેાધિક શબ્દ પણ જૈન શાસ્ત્રામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org