________________
પ્રથમ અધ્યાય જ્ઞાન -સંજ્ઞ પંચંદ્રિય જીવોના મનના વિચારોન-પર્યાને એ. (૫) કેવળ જ્ઞાન –ત્રણે કાળના સર્વ દ્રવ્ય તથા સર્વ પર્યાનું જ્ઞાન. [૯] પાંચ જ્ઞાનની પ્રમાણને આશ્રયીને વિચારણું–
તમાને છે ?-૨૦ છે. મા પરોક્ષ છે ? ? |
प्रत्यक्षमन्यद् ॥१-१२ ॥ પાંચ પ્રકારનું જ્ઞાન બે પ્રમાણરૂપ છે. (૧૦) પ્રથમનાં મતિ અને શ્રત એ બે જ્ઞાન પક્ષ પ્રમાણુરૂપ છે. (૧૧). બાકીનાં અવધિ, મન:પર્યવ અને કેવળ એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણુરૂપ છે. (૧૨)
પ્રમાણુનું વર્ણન આ અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં આવી ગયું છે.
પ્રશ્નઃ-ન્યાય આદિ દશન ગ્રંથોમાં તેમજ લેકમાં ચક્ષુ આદિ ઈદ્રિ દ્વારા થતા બેધને–મતિજ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણુ કહેવામાં આવે છે, જ્યારે અહીં મતિજ્ઞાનને પરેશ પ્રમાણ કહેવામાં આવ્યું છે તેનું શું કારણ?
ઉત્તર:–અહીં દરેક વિષયની વિચારણું આધ્યાત્મિક દષ્ટિએ કરવામાં આવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ મતિજ્ઞાન પણ પરોક્ષ જ્ઞાન છે. અક્ષ શબ્દનો અર્થ જેમ ઇંદ્રિય થાય છે, તેમ આત્મા પણ થાય છે. આથી આધ્યાત્િમક દષ્ટિએ પ્રત્યક્ષ જ્ઞાન તે જ છે કે જે જ્ઞાન ઇન્દ્રિયની સહાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org