________________
૫૨
શ્રી તત્ત્વાધિગમ સૂત્ર અર્થાત્ ચહ્યું અને મન વડે થતા મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહ વિના જ સીધે જ અર્થાવગ્રહ થાય છે. કારણ કે તેમાં ઉપકરણેન્દ્રિય અને વિષયના સંબંધની-સંગની જરૂર નથી રહેતી. ચક્ષુ અને મન સંગ વિના જ પિતાના વિષયને બંધ કરી લે છે. જ્યારે સ્પર્શનેન્દ્રિય આદિ ચાર ઈન્દ્રિયે તેની સાથે પિતાના વિષયને સંગ થાય તે જ તેને બંધ કરી શકે છે. આંખથી દૂર રહેલી વસ્તુને આંખ. જઈ શકે છે, હજારે માઈલ દૂર રહેલ વસ્તુનું મન ચિંતન કરી શકે છે, પણ સ્પર્શનેન્દ્રિય આદિ ચાર ઇદ્રિ સ્પર્શ આદિ પિતાના વિષયની સાથે સંબંધ થાય તે જ તેને બંધ કરી શકે છે. આથી જ ચહ્યું અને મનને અપ્રાપ્યકારી તથા સ્પર્શનેન્દ્રિય આદિ ચારને પ્રાપ્યકારી કહેવામાં આવે છે.
આથી ફલિતાર્થ એ થયે કે-મન અને ચક્ષુથી તથા મતિજ્ઞાનમાં અર્થાવગ્રહ આદિ ચાર ભેદ થાય છે. સ્પેશનેન્દ્રિય આદિ ચાર ઇદ્રિથી થતા મતિજ્ઞાનમાં વ્યંજનાવગ્રહાદિ પાંચ ભેદે થાય છે. આથી ૨૪૪=૮, ૪૪૫=૦૦, ૮૧૨૦=૨૮. આમ મતિજ્ઞાનના ૨૮ ભેદે થયા. આ પ્રત્યેક ભેદના બહુ આદિ ૧૨ ભેદ થાય છે.
એટલે મતિજ્ઞાનના કુલ ૨૮ ૮ ૧૨ = ૩૩૬ ભેદ. થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org