________________
-૩૦
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર કારણ છે, જેટલે અંશે નિર્જરા તેટલે અંશે મેક્ષ થાય છે; આથી નિર્જરાને મેક્ષમાં સમાવેશ કરવામાં આવે, તે પાંચ તો રહે છે. અથવા સંવર, નિર્જર અને મેક્ષ એ ત્રણ ત જીવસ્વરૂપ છે કારણ કે જેટલે અંશે સંવર આદિ થાય તેટલે અંશે જીવ સ્વ–સ્વરૂપમાં આવે છે. આથી એ ત્રણ - તને જીવમાં સમાવેશ કરવામાં આવે તથા પુણ્ય, પાપ, આસવ અને બંધ એ ચાર તો અજીવ સ્વરૂપ–કમસ્વરૂપ છે આથી એ ચાર તને અજીવમાં સમાવેશ કરવામાં આવે તે જીવ અને અજીવ એ બે તા રહે છે.
તત્ત્વજ્ઞાનનું પ્રજન તને જાણીને હેય તને ત્યાગ કરે જોઈએ અને ઉપાદેય તેનું સેવન કરવું જોઈએ. હેય તને - ત્યાગ અને ઉપાદેય તેનું સેવન–ગ્રહણ એ જ તત્વજ્ઞાનનું પ્રયજન છે. ય સર્વ ત છે. જીવ, સંવર, નિર્જર અને મેક્ષ એ ચાર ત ઉપાદેય છે. અજીવ, આસવ અને બંધ એ ત્રણ ત હેય છે. નવ તત્ત્વોની અપેક્ષાએ પાપ સર્વથા હેય છે, પુણ્ય અપેક્ષાએ હેય પણ છે અને અપેક્ષાએ ઉપાદેય પણ છે. અશુદ્ધ પુણ્ય સવથા હેય છે. શુદ્ધ પુણ્ય વ્યવહારથી અમુક કક્ષા સુધી ઉપાદેય છે. શુદ્ધ પુણ્ય ભેમીયાની ગરજ સારે છે. જેમાં મુસાફરોને વિકટ પંથે જવામાં ભેમીયો મદદ કરે છે અને પછી પાછું વળી વળી જાય છે તેમ શુદ્ધ પુણ્ય જીવને આધ્યાત્મિક વિકાસ - સાધવામાં મદદ કરે છે અને કાર્ય પૂર્ણ થતાં વિદાય લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org