________________
પ્રથમ અધ્યાય
૩૧ છે. આથી અપેક્ષાએ પુણ્ય ઉપાદેય છે. પણ નિશ્ચયથી તે શુદ્ધ પુણ્ય પણ હેય છે. કારણ કે તે જીવની સ્વતંત્રતાને રેકે છે. કર્મમાત્ર જીવની સ્વતંત્રતાને રેકતા હોવાથી બેડી સમાન છે. પાપ કર્મ લોખંડની બેડી સમાન છે, તે પુણ્ય કર્મ સુવર્ણની બેડી સમાન છે.
તને પરસ્પર સંબંધ
જીવતત્વમાં અજીવ(-કર્મ) તત્વને આસવ-પ્રવેશ થાય છે. જીવતત્વમાં અજીવ-કર્મ તત્વને આસ્ત્રવ થવાથી બંધ થાય છે એટલે કે જીવની સાથે અજીવ-કર્મ પુદ્ગલે ક્ષીરનીરવત્ એકમેક બની જાય છે. કર્મને બંધ થવાથી કર્મને ઉદય થાય છે. કર્મના ઉદયથી સંસારમાં પરિભ્રમણ અને દુઃખને અનુભવ થાય છે. આમ દુઃખનું મૂળ કારણ આસ્રવતત્ત્વ છે. આથી દુઃખ દૂર કરવા આસવને નિરોધ કરવું જોઈએ. આશ્વવને નિરોધ એટલે સંવર. પૂર્વે બંધાચેલ કર્મોનો નાશ કરવા નિર્જરાતત્ત્વ જરૂરી છે. સંવરથી કર્મોને બંધ થતા નથી અને નિર્જરાથી પૂર્વે બંધાયેલા કને ક્ષય થાય છે. આથી સંવર અને નિર્જરાથી આત્મા સર્વથા કર્મરહિત બને છે. આત્માની સર્વથા કર્મરહિત અવસ્થા એ જ મોક્ષ. [૪]
તના નિક્ષેપનો નિર્દેશ નામ-થાપના-દ્રશ્ય-માવતર્તાન્યાસઃ +-. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર
Aનિર્જ તર્જ
હિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org