________________
શ્રીયંદુવંશપ્રકાશ ( પ્રથમ ખંડ ) હુકમો મુજબ વીશ લાખ અસરફીને ઢગલો કર્યો ગાન તાન રંગ રાગ થયા. પછી કાલેખાંએ મેરભાઇને કહ્યું કે “તુમ હમેરી ચીઠી લેકે અજમેર જાઓ ઔર ઉધર ખાજાહિંદવલી પીરકી દરગાપર પુડી છાંટ લેબાન કરના ઔર ઉસી યે ચીઠી દેના ફીરજબ સાદી કરનેકું જાવ તબ મેરે લબાનકર યાદ કરના હમસબ આદમી સાથ લેકે આયોં ઔર યહ અસરકીબી તુમકુ ઉધર દેશે.” એમ કહી સલામ કરી પ્રભાત થતાં સૌ અદશ્ય થયા, મેરભાઈ વડનીચે સુતો રહ્યો. સવારે નેહવાળા ચારણે આવ્યા, ત્યાં મેરભાઈને જીવતે જોઈ સહુ આશ્ચર્ય પામ્યા, અને નેહમાં લાવી જમાડ્યો જમીને મેરભાઈ અજમેરને રસ્તે પડ્યો, અજમેર પહોંચી પીરની જગ્યાએ લેબાન કરી પડી છાંટતાં પરે દર્શન આપ્યાં, તેથી મેરભાઇએ સલામ કરી ચીઠી આપી ખાજા હીન્દ વલી સાહે કાલેખાની ચીઠી વાંચી મેરભાઇને કહ્યું કે “હમબી તુમેરી સાદીમેં હમેરા એકલાખ, એસીહજાર, એલીયા હાથીકી સવારીઓં સાથ આયંગે એર લેબાન કર હમેરે યાદ કરના. ઉસ બન્તા કાલેખાંકી સાથ આયોગે મરભાઇએ વાગડમાં પિતાને જલદી જવાનું જણાવતાં પીરે આંખો મીચી જવા કહેતાં તેમ કરતાં એક ફિરસ્તે મેરભાઇને લઈ તેના ગામને પાદર મલી ગયે, મેરભાઈએ ઘરઆવી તેના સાળા માવલસાબાણ ઉપર પત્ર લખ્યો કે અમે તમારી “ત્રીઠ? જાણી આટલા દિવસ લગ્નની ઉતાવળ નહેતા કરતા હવે તમારી ઈચ્છા હોય તો લગ્ન લખી મોકલજે એટલે અમે જાન લઇને આવશું, પણ જાનમાં આવનાર હાથી, ઘોડા, માણસ, વગેરેની બરદસ્ત કરવા તમામ તૈયારી રાખજે
ઉપરને પત્ર માવલ સાબાણીએ વાંચી જામ લાખાકુલાણીને વંચાવી કહ્યું કે જુઓ અમારી ચારણની જાતીને ખેટે “પડા ખાવા લેટ કે પહેરવા લુગડુ નથી છતાં કેવું લખે છે?
જામ લાખે પત્ર વાંચી વિચારી કહ્યું કે “કવિરાજ ભલે સ્થિતિ ગમેતેવી હેય પણ સારે સ્થળે જાન આવે તેમાં સહુ આવવા કહે અને એથી કોઈ રાજા મહારાજા વિગેરેને લાવે તો તે પણ ચારણ છે માટે ગફલતમાં ન રહેવું પણ એક રસ્તો છે કે આપને જે મદદ જોઈએ તે અહીંથી લઈ જાવ અને એક વર્ષની લાંબી વરવું (મુદત) ના લગ્ન લખી મોકલી માંડવે તમામ મલકને નોતરે એટલુજ નહિ પણ એક વર્ષ દિવસ સુધી મહાયજ્ઞ કરી તેમાં આવેલા તમામ માણસને તે જેટલું બાર માસમાં કમાય તેટલું દ્રવ્ય આપે, આવી જાહેરાત થવાથી તમામ દેશાવરના માણસો આહિં તમારે માંડવે આવશે એટલે તેની જાનમાં આવનાર વાસે કેઇ રહેશે નહિ, અને તમે લગ્ન સાથે લખેકે ખુશીથી જાડી જાન જોડીને આવજો”
ઉપર મુજબ લાખા ફુલાણીએ તથા કવિરાજ માવલે પરીયાણ કરી તમામ પ્રદેશમાં આમંત્રણે મકલી બરદાસી સામાનને બંદોબસ્ત કર્યો. મહાયાના ખબર થતાં મેદનીમાંથી લાખો મનુષ્યો આવી મળ્યા, બ્રાહ્મણે યજ્ઞમાં આહુ