________________
૧૦૮
શ્રી યદુવ’શ પ્રકાશ
[तृतियप उ
धारी ध्यानें विचार्थी बहु जग जनने झंडु दे प्राण दानो । ची लीधो खुबीथी, हिमगीरी शिखरे मोकलीने विमान ||४|| -: शिखरणी :
यम कांती: धाया घरमनी कने धीर जीवाड़े छेडु बहुजन क्रिया देवी सहु देवी दृष्टे नीरखी कली केरा लीधो बोलावी त्यां, धरणी तल केरा -: मंदाक्रांता :―
तजीने । सजीने | करमने । धरमने ||५||
याच्यु कांतो अहीधरकनें इन्दु नम्र भावे | धार्यो आपे शिरपर मुने दुःख नित्ये दबावे । बोजा वैद्य कदी न करशे, राज रोगी निःरोगी । तेडाव्या तुर्त समजी, झंडुने वृद्ध योगी ॥६॥ -: शिखरणी :
जतां दानी जोयो, नगरपति विमेश नृपति । फरी जातां जोयो, तखत तपधारी अधिपति । उदाशी ए खोवा, बहु नृपति जोया घरी रति । न जोवाथी एवा, झट स्वरग पंथे करी गति ॥७॥ घणा वैद्यो विश्वे, चतुर बनी चाले चटकता । रमा माटे रोजे, भुवन भुवने बहु भटकता । विना स्वार्थे नांही, अरध गुटीका दइ अटकता । रह्यां x झंडु = जोतां. जीवित अधनीनां लटकतां ॥८॥
× ઝંડુભટ્ટજીના પિતા વીઠ્ઠલભટ્ટજી પણ તેવાજ પરમાર્થી હાવાથી તેમના ઉપર કરજ થવાથી જામનગરના પ્રખ્યાત દીવાન મેાતી મેતાએ તે કરજ ચૂકવી આપ્યું હતું. મેાતી મેતાનું અવશાન થયા પછી કેટલેક વર્ષે ભટ્ટજી ઉપર પાછું કરજ વધી ગયું હતું. મેાતી મેતાનાં વિધવા સ્ત્રીએ એ વાત જણ્યા પછી વીઠ્ઠલભટ્ટજીને કથા વાંચવા મેલાવ્યા અને કથાની પુર્ણાહુતિ વખતે માત્ર રૂા. ૧। કથાના બાજોઠ ઉપર મેલ્યેા, ખીજે દહાડે એક નાનક ડી પેટી તાળુ વાસી સીલ કરી ભટ્ટજીને ઘેર મેાકલાવી કહેવરાવ્યુ કે અમેા દ્વારીકાએ જઇએ છીએ તે। આવતાં સુધી આ પેટી સાંચવજો ખાઇ દ્વારકાંએ ગયાં. અને ત્યાં ખીમાર થયાં તેથી ભટ્ટજીને દવા કરવા ત્યાં ખેલાવ્યા એટલે ખાઇએ ભટજીને તે પેટીની ઉંચી સાંપી અને કહ્યું” કે “તેમાં જે છે તે સળુ' તમારૂં છે.'' ભટજી ઘેર આવ્યા પછી બાઇનું શરીર દ્વારકામાંજ પડી ગયુ.. કહેવાય છે કે તે પેટીમાં એક લાખ કારીની કિમતના દાગીનાએ હતા. વિઠ્ઠલભટ્ટજીને પણ વૈદક સંબંધી ઉત્તમ જ્ઞાન હતું એક વખત કાષ્ટ દરદીને તે જોવા ગયેલ તેની બાજુના ઘરમાં કાઇએ ઉધરસ ખાધી તે સાંભળી તે ખોલ્યા કે આ ઉધરસ ખાનાર બાઇને એક કલાકમાં પ્રસવ થશે, થયું પણ તેમજ' એક દહાડે રસ્તે જતા ક્રાઇ છેાકરે ઉધરસ ખાધી તેથી તે બોલ્યા કે “આ છેોકરાને એ ચાર માસમાં ક્ષય થશે' અને તેમજ થયું.