________________
પ્રકરણ પશુ]
જામનગરનુ જવાહીર.
૧૧૯
મહારાજ અવાર નવાર ગામડાએમાં સેવłામાં સદાવ્રત માટે જતા આવતા ત્યારે એક ઘેાડી અને એક સેવકને સાથે રાખતા.
એક વખત નારાયણપર, ખેરાજા, વિગેરે ગામડાઓમાંના સેવા પાસેથી જામનગર પધારતા હતા ત્યારે જામનગરથી અઢીગાઉ છેટે એકધાર છે. ત્યાં બરાબર જ્યેષ્ઠ માસની મધ્યાન્હ વખતની ગરમીએ પધાર્યા ત્યાં રહેલ એક વૃક્ષ નીચે બેઠા અને પેતાની સાથે રહેલા સેવક પાસે પાણી માંગ્યું ત્યારે સેવકે કહ્યું કે
જાય.
,,
મહારાજશ્રી મારી પાસે પાણી નથી. જો આપશ્રી આજ્ઞા કરાતા પાસેના ગામડામાંથી લઇ આવું ત્યારે મહારાજશ્રીએ મનમાં વિચાર્યુ કે “ ગામડાઓમાંથી પાણી લઇ આવે ત્યાંસુધી અહિં રાકાવા કરતાં નગર જને પાણી પીવું તે ઠીક છે, પણ આ સ્થળે જે જે માણસા (પ્રાણી) ગરમીના વખતમાં તરસ્યાં થાય તે તેને પાણી વિના પ્રાણ માટે જે શ્રી બાવા સાહેબ કૃપા કરે તેા પ્રાણીઓના સુખ માટે એક વાવ ખાદાવું ” આવે સ’કલ્પ કરી સેવક પાસે ઘેાડી મંગાવી અને નગર પધાર્યા અને ત્યારપછી થડા દિવસમાં તે કાર્ય શરૂ કર્યુ. અને તેજ વાવ અત્યારે ધેાળી વાવ' તરીકે ઓળખાય છે. તે વાવના પ્રવેશદ્વાર ઉપર શ્રીબાવાસાહેબની ઇચ્છાનુસાર ગૌબ્રાહ્મણ પ્રતિપાલ નેકનામદાર મહારાજા જામશ્રી રણમલજીએ નવદેરી બનાવી આપી કે જ્યાં પ્રાણીએ પાણી પીને બેસે અને આવતાં જતાં વટેમાર્ગુ એ પણુ પાણી પીને વિશ્રામ લે છે. આવી રીતે બાવા સાહેબ ઞામૂળદાસજી મહારાજે પણ ખાવાસાહેબ શ્રીઆણદાઓંવાંની ઈચ્છાનુસાર અનેક પ્રકારથી લાટ સેવા કરીને પોતાના ગુરૂની સંસ્થાની અભિવૃધ્ધિ કરી તે પણ પેાતાની પૂર્ણ ઉંમરે એક પ્રેમદાસજી નામના સતને શિષ્ય કરી પેાતાના નિર્વાણુ પહેલાં પેાતાના ગુરૂની સંસ્થાની સેવા કરવા માટે નિયાગ કર્યાં.
બાવાસાહેબ શ્રી મુળદાસજી મહારાજશ્રીને વૈકુંઠવાસ થયા પછી ભાવાસાહેબ શ્રી પ્રેમદાસજી મહારાજે પશુ પેાતાના પરમ ગુરૂ સ્થાપિત આ પવિત્ર સ’સ્થાની સેવા તેએએ પણ ઘણા સમય સુધી કરી. અને લાંબુ આયુષ્ય ભગવ્યુ. તે પણ પેાતાની વૃદ્ધ અવસ્થામાં રાણીદાસજી નામના સંતાને દીક્ષા આપી અને સ્વગુરૂ પરંપરાથી સંસ્થાની સેવાના ભાર તેઓને સોંપ્યા,
શ્રી રાણીદાસજી મહારાજ શ્રી રાણાબાવા નામથી પ્રસિદ્ધ થયા મહારાજશ્રી રાણીદાસજી બહુજ સમાહિત ચિત્ત તે ધીર વીર ગંભીર મહાત્મા હતા અને તે પગે ચાલીને ચારે. ધામની યાત્રા કરી જેમ કે શ્રી દ્વારકાં શ્રી બદ્રીનારાયણ શ્રી જગન્નાથ અને શ્રી રામેશ્વરજી આ બધું પગે ચાલીને ભ્રૂણીજ શાંતિ સાથે ઈશ્વરાધન સહિત યાત્રા પૂર્ણ કરી.
અને જે જે દેશમાં પધાર્યાં તે તે દેશમાં જે જે ધામમાં પધાર્યાં તે તે ધામમાં પેાતાના પરમ