________________
પ્રકરણ પસુ
જામનગરનુ જવાહીર.
૧૩૧
શાખાના ચારણ મેવડીઆ ગઢવીને ત્યાં થયા હતા. ખુ, મલાડ અને મહુચરાજી એ ત્રણેય બહેનેાના જન્મ બાપલદેથા (ચારણ)ને થયા હતા. જેતભાઇ, વાળા વડના લાખા મેડુને ત્યાં જન્મ્યા હતાં. વરૂડી, શ’ખડા ગઢવીના પુત્રી હતા. નાગભાઇ (જેણે રા' નવધણને શ્રાપ આપ્યા તે) હરજોગ ગઢવીના પુત્રી હતા. તથા રાજમાઇ ઉદા ગઢવીના પુત્રી હતા. વગેરે નવ લક્ષ દેવીઓને! જન્મ ચારણેાના પવિત્ર દેવકુળમાંજ થયા છે. જે દેવીઓને આજે સમગ્ર જાતિ કુળદેવીએ માનીને પુજે છે. ચારા શીવ ભકત અને વૈષ્ણવ ભકત અનન્ય હતા. પુજ્ય મહાત્મા ઇસરદ્દાસજી કે જે “ઇશરાકાં પરમેશ્વરા" કહેવાયા તેણે વેદ પુરાણુ ગીતા આદિ શાસ્ત્રોનું દાહન કરી ‘સિ’ નામના સર્વોત્તમ ગ્રંથ રચેલા છે. સાક્ષાત્ નારાયણુના અવતાર રૂપ રવામિશ્રી સહુજાનંદજી મહારાજે પણ ચારણેાને દેવ ગણી તેની યેાગ્ય કદર કરી હતી. કવિવયં બ્રહ્માંનદ્રજી સ્વામિ પુર્વાશ્રમમાં આવ્યું ડુંગર પાસેના ખાણુ ગામના રહીશ આશીયા એકના મારૂ ચારણ શુંભુદાનજીના પુત્ર લાડુગઢવી નામે હતા, તેમજ સ્વામિશ્રી દેવાનંદજી પણ માટી શાખાના ચારણ હતા અને સ્વામિશ્રી પુર્ણાન’દ્રુજી ટાપરી શાખાના ગજાગઢવી નામે ચારણ હતા. ઉપરોકત ચારણું મહાત્મએએ નીતિધમ ની પ્રવૃત્તિ અર્થે અને અનેક જીવાને સદાચરણુતે રસ્તે ચડાવવાને અર્થે અનંત કાવ્યાકિના, છઠ્ઠા વિગેરેના ગ્રન્થા રચી, ચારણી સાહિત્યને સ્વામિનાયણ સંપ્રદાયમાં મેટા ફ્રાળે। આપી ગયા છે. જેના ઉપદેરાથી આજે લક્ષાવિવિધ મનુષ્યો ધમ' પાળી પ્રભુ ભજન કરી રહ્યા છે. તે કા` પણ ચારણુ મહાત્માઆવડેજ થયું છે.
પૃથુરાજાથી છેક હિન્દુ રાજ્ય પછી મુગલ શહેનશાહે અને હાલની બ્રિટીશ, સલ્તનતે અને તેના યેાગ્ય અધિકારીઓએ પણ ચારણાની યોગ્ય કદર કરી છે. જેના દાખખલાએ નીચે મુજબ છેઃ—
“શહેનશાહ અકબરની કચેરીમાં શાહજાદા સીખે સહુને ઊભા રહેવાના પ્રબંધ હતા માત્ર મહેડુ શાખાના હુિકરણદાનજી નામના ચારણ કવિ શરીરે બહુ જાડા હેાવાથી બાદશાહ તેએને જાડા ચારણ કહી મેલાવતા તેનેજ માત્ર કચેરીમાં બેસવાની છુટ હતી. તે વિષે દુહા છે કેઃ—
पगां नबळ पतशाह, जीभां जशबोलां घणा ॥ अबजश अकबरशाह, बैठां बैठां बोलशां ॥१॥
જહાંગીર બાદશાહુ હંમેશાં પેાતાના હાથથી રાજનીશી (ડાયરી) લખતા તે તુજક જહાંગીરી' નામે ઉર્દુમાં છપાએલ છે. તેમાં લખેલ છે કે (તરન્નુમેા)ઃ—“તારીખ ૨૫ મેહરમ રાજ જોધપુરના રાજા સુરસ`હુજી મારી મુલાકાતે આવ્યા તેમની સાથે એ સરદારના લાવ્યા હતા. તેમાં એક તેમના કાકાના પુત્ર હતા, અને ખીજા તેમના કવિલાખાજી નામના ચારણ સરદારને સાથે લાવ્યા હતા. તે કવિએ મારી એક કવિતા સંભળાવી તે કાવ્ય મને ઘણીજ પસંદ આવી, તે કાવ્યમાં અતિ ચમત્કાર હતા, અને ન્યાય પણ નવિન હતા. તે કિવને મારા તરફથી હાથી તથા બીજો પેાષાક દાનમાં આપવામાં આવ્યા હતા,”