________________
૧૩૨
શ્રીયદુશપ્રકાશ.
[તૃતીયખડ
કૅપ્ટન, એ. ડી, બૅનરમૅન સાહેબ આઇ. એસસી, સુપરિન્ટેન્ડેન્ટ હિંદુસ્તાનના ઇ. સ. ૧૯૦૧ના વસ્તિપત્રકના રીપોર્ટમાં પૃષ્ટ ૧૪૭ મે' લખે છે કે ચારણ જ્ઞાતિ ઘણી જીતી અને પવિત્ર કૅામ છે. એનું વર્ણન રામાયણ અને મહાભારતમાં છે. તે રાજપૂતાના કવિ છે. પેાતાની ઉત્પત્તિ દેવતાઓથી છે તેમ સાબિત કરી બતાવે છે. રાજપૂતે તે જ્ઞાતિને ઘણુંજ માન આપે છે. અને તેએ મેટા વિશ્વાસપાત્ર મનાય છે. તેમજ તેના ઉંચા દરજો ગણે છે, મારજી કહીને ખેાલાવે છે. રાજા મહારાજાના તરફથી તેમને તાજીમ મળે છે (એટલે ઉભા થઇ રાજા માન આપે છે.) દરબાર ભરાય છે ત્યારે તેમને ધ્રુજતવાળી એઠક મળે છે. અને કસું પીતી વખતે સરદારા પહેલી મનવાર ચારણ સરદારને આપે છે. વળી ક્ષત્રિયાની કાવ્ય કરવી તેટલુંજ નહિં પણુ વિપત્તીએના સમયમાં ઘણીજ મદદ તનમન ધનથી કરેલ છે. તે કિકત જોધપુર અને જેસલમેરના ઇતિહાસમાં જોવામાં આવે છે. તેમના માટે પ્રશસનિય વાત છે કે ચારણા સત્યાદિ હૈાય છે. સરદાર લેÈા પણુ તેઓના ડરથી એમ માને છે કે અમેા ચારાની કવિતામાં પેઢી દર પેઢી દયા વિનાના ગણાય જશું એટલા માટે તે અનીતિ કરતાં અટકે છે. મારૂચારણા સથી શ્રેષ્ઠ દરજજાના છે, તેઓની સ્ત્રીએ પડદામાં રહે છે. તેમાં વિધવા વિવાહ થતા નથી. ઘણાક રિવાજો રાજપૂતાના જેવાજ છે. તેએ કવિ હાવાથી રાજપૂતાના મેઢાં મેાટાં કામેાની નોંધ ઇતિહાસ લખી રાખે છે. તેમની ઘણી મેાટી જાગીશ મારવાડમાં છે. ચારણેાના પુત્રોમાં જાગીરના સરખા હિસ્સા વહેંચાય છે.
જીલ્લા સંબધે ઇ. સ. ૧૮૬૪ના પીલ સાહેબને રીપોટ છે તેમાં તેએ લખે છે કે આ દેશમાં જે વાત કે વષ્ટિમાં ચારણાને રાખીએતેાજ તે કરાર પાર ઉતરી શકે છે. વળી તેમનું જામીનગતું તે ધણુજ વખાણવા લાયક છે. તે જામીન હાય ને જો આગલા રાજો ન પાળે તે તેનાં પ્રાણ તુરત આપી દે છે. અને તમામ કુટુંબનેા સત્યતા માટે અને પેાતાના એક વચન માટે ત્યાગ કરી દે છે તે મરવા તૈયાર થાય છે. આવી તે વિશ્વાસ પાત્ર જ્ઞાતિ છે. વળી ક્ષત્રિ તેા તેમનું ઘણુંજ માન સાચવે છે. અને કરવાથી ડરે છે. તેથી તે જ્ઞાતિ વચમાં હેાય તે। સામા શકતા નથી.”
ખીજાએ પણ એમનાં ત્રાગાં માણસ શરતા ભંગ કરી
વીલ્સન સાહેબની ‘ઇન્ડીઅન કાસ્ટર્સ' નામની કિતાબ પૃષ્ટ ૧૮૧-૮૫ તથા શેરીંગ સાહેબ ‘હિંદુદ્નાઇઝર એન્ડ કાસ્ટસ' નામની કિતાબ પૃષ્ટ ૧૩-૫૪ કલટાડ સાહેબના ‘ટાર રાજસ્થાન’ પૃષ્ટ ૧૯૮-૯૯ અને ફાસ સાહેબની રાસમાળા વગેરે વગેરે ઠેકાણે ચારણ જ્ઞાતિની એ બ્રિટીશ અધિકારીઓએ યેાગ્ય પ્રશસા કરેલ છે. ઇ. સ, ૧૮૩૬માં જ્યારે કાઠીઆવાડ અને ગુજરાતના રાજ્ય સાથેના એગ્રીમેન્ટ થયા ત્યારે વઢવાણના ગઢવિ પીંગળશી રતનુ ંતે સાહેબે સાથે રાખ્યા હતા. અને તે સંબંધે તેમને જે સર્ટીફીકેટા મળેલા છે. તે હાલ તેમના પાસે મોજુદ છે. કેંસરે- હિંદ મહારાણીશ્રા વિકટારીઆએ ઉદેપુરના કવિરાજાજી શામળદાનજીને મહામહેાપાધ્યાયના ખિતાબ એનાયત ક્રમાળ્યેા હતા, મહીકે મુ