________________
પ્રકરણ પમુ]
જામનગરતુ' જવાહીર.
૧૩૫
પામે, ચારણો એવા રાજભકત (શામધર્મી) હતા કે તેમણે બળ. સૈન્ય અને સમય હાવ છતાં પણ પેાતાનું રાજ્ય સ્થાપ્યું નથી. બીજી બધી જ્ઞાતિમાં જેએ બળવાન કે બહાદૂર થયા તેમણે પાત પેાતાના રાજ્યે સ્થાપ્યાં હતાં. પરંતુ ચારણાએ તેમ કરેલ નથી. એવા તે નિ: પૃહી, ત્યાગી, રાજભકત અને શ્વર શ્રદ્ધાળુ હતા.
ચારણાનાં કતવ્ય ક`;—ભણવું—ભણાવવું. રાજ્ય પ્રજાના પ્રતિનીધિ તરીકે આગેવાની કરવી. રાજા–રાજા અને રાજા-પ્રજા વચ્ચે તકરારા પતાવવામાં ધર્માંવિકલ બહાદૂર પુરુષાના ઇતિહાસા લખવા અન્યાકિતથી ઉપદેશ કરવા. લાક મર્યાદા અને ધર્માં મર્યાદાનું રક્ષણ કરવું. રાજાના વિક્સ તરીકે પર રાજ્યમાં કામ પ્રસંગે જવું, ન્યાય આપવા, ધર્મ મંત્રી પણું, વિ તરીકે રાજાનું આઠમુ અંગ ગણાવું. લાક પ્રિયતા મેળવવી, ધમ અને પ્રશ્વર ભકિત પરાયણુ થવું. અને કેળવણી આપવામાં ક્ષત્રિયેાના ખાગના સાચા માળી થવું.
એવાં પવિત્ર ચારણ કુળા (*મારૂ ચારણા) આ જામનગર સ્ટેટમાં નીચેના ગામેાએ રહે છેઃ—સચાણા, રંગપર, હાપા, મકવાણા, રાજવડ, (કાળાવડ), રાજડા, લેાંઠીયા, મીઠાવેઢા સુમરા, ખાખરા, આંખલા, મેડી, શેખપાટ, હડીઆણુા, ગલ્લા, ઢઢા પડાણા, કાયલી, હજામચેારા, એટાળા, ખંભાળીઆ (મારારદાસ) અને જામનગર તળપદમાં વસે છે.
દૂર કવિ કુળ—પરિચય
આ પ્રતિદ્વાસના દ્વિતિય ખંડમાં, જેસલમેરના ઇતિહાસમાં પૃષ્ટ ૨૨૫મે રતન ચારણાની ઉત્પત્તિ વિષે લખાઇ ગયેલ છે. એ રતનું ચારણ સરદારા મારવાડમાંથી નગર પારકરમાં ભટ્ટીરાજપૂતાના આશ્રયે આવી રહેલા. વિ. સં. ૧૨૧૫માં ભંયકર દુષ્કાળ વખતે પારકરના સેાઢા (પરમાર) ર્જા સાથે ભટ્ટીએ પણ કાઢીઆવાડમાં આવતાં, તેમેના સાથે
* તેઓએ હાલાર ચાવીસીમાં રહેતા. મારૂ ચારણાનું એક ચારણુ સંમેલન વિ. સં. ૧૯૮૭માં સંસ્થાન ધ્રોળ તામે નાનાગામે ભરી, જામનગરમાં—મારૂ ચારણ દૈવજ્ઞાતિ ક્લબ સ્થાપી, જ્ઞાતિ સુધારાના યાગ્ય ધારા ધારણો ભાંધી, મુક બહાર પાડેલ છે. જે વાંચ વાથી ચારણેાની ઉત્પત્તિ અને રિવાજો જાણી શકાશે. તે મુકમાં ચારાના પાંચ જાતિભેદ છે. તેમાં (૧) મારૂ ચારણેાના રીત રિવાજો, જેવા };—પુનર્લંગ્ન થાય નહિ, યાગ્ય એઝલ મર્યાદા પાળવી, પહેરવેશ, ભાષા વગેરેનું મળતા પણું, રાજપૂતા (ક્ષત્રિ)ની સાથે છે. (૨) સારડીઆચારણાનું કાર્ડિઓના રિવાજ સાથે, (૩) પરજીઆચારણોનું આયર મેરીચા સાથે, (૪) તેસાઇ. અગરવા ચારણોનું ભરવાડ રબારી સાથે. (૫) મેલચારણોનું સંધિ સુમરા સાથે મળતાપણું છે.