________________
પ્રકરણ પણું] જામનગરનું જવાહર. Sી ચારણુ ઉત્પતિ અને કવિકુળ પરિચય :
ચારણ–એટલે “જ્ઞાત્તિ ક્રિાતિ » કિતી એટલે તારીફને સંચાર (ફેલાવો કરનારા છે માટે “ચારણ” કહે છે. ચારણ-ર ધાતુથી ચારણ શબ્દ સિદ્ધ થાય છે. ૪ ગતિ વાચક છે ગતિ આપનાર, ગતિમાં મુકનાર એટલે ધર્મ કર્મમાં પ્રવૃત્તિ કરાવનાર, ઉત્સાહ આપનાર કિત ફેલાવનાર, ઈત્યાદિ ચારણ શબ્દના અર્થ થાય છે, પછી જ ગ્રાહ અને કરણસંગ્રામ, “રણસંગ્રામની ચાહના” ઉત્પન્ન કરાવનાર ચારણે ધનુર્વેદ ભણેલા, અન્યને ભણાવનાર, લડનાર, સિંધુડા આદિ વીર કાવ્ય ગાઇ, કાયરોને પણ ચારણે શમશેર પકડાવીને રણસંગ્રામની ચાહ ઉન્ન કરાવનાર
ચારણ જ્ઞાતિની ઉત્પતિ દેવજ્ઞાતિમાંથી છે. જેનાં પ્રમાણ નીચે આપવામાં આવેલ છેश्लोक-देव सर्ग चाष्टविधो विबुधाऽपितरा सुराः । ___ गंधर्वाप्सरसः सिद्धाः यक्ष रक्षांसि चारणाः ॥१॥
(શ્રી. ભા. ૩ અ. ૧૮) ચારણોના લોક (સ્થાન),વિષે કહ્યું છે કે
अधस्थात्सवितुए जीनायुते स्वर्भानुनक्षत्र घच्य रतीत्येके । ततोद्यस्तासिध्धचारण विद्या धराणा मदनानितावन्मात्रवेण ॥२॥
(શ્રી. ભાટ &૦ ૫ અ૦ ૨૪) અર્થ સર્યથી ૧૦,૦૦૦ જન નીચે રાહુ છે. અને તેથી તેટલેજ નીચે સિદ્ધચારણ વિદ્યાધરનો લેક (ગ્રહ) છે.
સમુદ્ર મંથનના સમયમાં દેવ દાન, ભગવાન પોઢયા હતા ત્યાં જઈ જગાડવાની સ્તુતિ કરવા લાગ્યા કે :श्लोक-स्तुयमानं समंता च सिद्ध चारण किन्नरे । आम्नायमगीश्च स्तुयमानं समं तत् ॥ १
(મસ્ય પુરાણ ૦ ૨૪૯ ૦ ૩૫) અર્થ સિદ્ધ ચારણ કિન્નર, મુર્તિમાન વેદ ની કિતિ કરી રહ્યા છે, પરમેશ્વરની સ્તુતિ તે બ્રહ્માદિ દેવો કરે છે. પણ કવિ તરીકે તો ચારણ દેવે જ છે
સુમેરૂથી ચારણે હિમાલય પર્વત પર આવી વસ્યા. તે વિષે વાલ્મીકિ રામાયણ બાલકાંડ સર્ગ ૪૮ના શ્લોક ૩૩માં છે કે :
____ इममाश्रम मृत्सृज्य सिद्ध चारण सेविते !
વિશ્વામિત્ર રામચંદ્રજીને કહે છે કે “મહા તપસ્વી ગૌતમ ઋષિ પિતાનું આશ્રમ છોડી સિધ્ધ અને ચારણ જ્યાં વસે તે હિમાલયના સુંદર શિખર પર તપ કરવા લાગ્યા.