________________
પ્રકરણપમુ]
જામનગરનુ જવાહીર.
૧૨૧
ધ્યેાને સેવાથી સુખી કરેલા અને ત્યારથીજ એક અનદગુરૂબાલાશ્રમ” (શ્રી આણુદામાવા અનાથ બાલાશ્રમ) નાંમની અપૂર્વ સંસ્થા પાતે અહિં સ્થાપી જેમાં એકસા ૧૦૦થી પણ અધિક અનાથ છેકરા તથા ાકરીએ આ સસ્થાને આશ્રય લઇ પેાતાના ભવિષ્યના સંસારમાં અભયતાને પામે છે, આ આશ્રમ કચ્છ, કાઠીઆવાડ, ગુજરાતમાં, નહિ' પણ ભાગ્યેજ હિંદુસ્તાનમાં આવું હાય, હુન્નર ઉદ્યોગ શીખનારાઓને હુન્નર ઉદ્યોગ શીખડાવવામાં આવે છે. તેમજ વિદ્યાપ્રેમીતે વિદ્યા ભણાવવામાં આવે છે. (સંકૃત, અંગ્રેજી, ગુજરાતી વિગેરે) આ સંસ્થાના હે।કરાએ ભારત વર્ષના પ્રદેશમાં નહિં પણ તભિન્ન પ્રદેશમાં પાતની પરમ યેાગ્યતાઓ પ્રાપ્ત કરી મનુષ્ય જન્મને સફળ કરે છે.
આવું અભયદાન શ્રી આણદાબાવા ભાલાશ્રમ” તરફથી છપ્પના પછી અનેક પ્રાણિઓને મળ્યુ છે. અત્યારે પણ તેવુંજ મળે છે અને ભવિષ્યમાં પણ મળશે.
પૂજ્ય મહારાજશ્રીની બાલાશ્રમ સંસ્થાની સેવા કરવામાં અનેક પુરૂષાએ સહયેાગ આપેલ છે. જેમાં સ્વર્ગીય ધમ મૂર્તિ શુભનામ શેઠ શ્રી રાવમાહાદુર વસનજી ખીમજી તથા સ્વર્ગીય ધમ મૂર્તિ શ્રીમાન શેઠ શ્રી ખીમજી દયાળજી વિગેરે પુરૂષ પ્રમુખ હતા.
પુજ્ય મહારાજશ્રી રામપ્રસાદજી મહારાજના લૉકાતર કા`થી ગૌબ્રહ્મણુ પ્રતિપાલ મહારાજાધિરાજ યદુકુલકુંજ દિવાકર સ્ત્રીય પ્રાતઃસ્મરણીય શુભનામ નેક નામદાર જામશ્રી સર રણજીતસિંહજી જી, સી, એસ, આઇ, જી, ખી, ઇ, સાહેબ બહાદૂર મહુજ સ ંતુષ્ટ રહેતા અને મહારાજશ્રી પ્રતિ બહુ એંમ રાખતા તેના ઉદાહરણુ તરીકે બાલાશ્રમમાં એક ભવ્ય મીડલહેાલ ખીલ્ડીંગની પ્રધાન સેવા પાતે કરેલી છે. અને મહારાજશ્રીના વ્યકિતગત યેાગક્ષેમ માટે પણ પાતે માસિક રૂા. ૫૦૦ પાંચસોનું સારૂં પ્રમેાશન આપતા અને તેજ પ્રમાણે હાલના મહારાજાધિરાજ ગૌબ્રાહ્મણ પ્રતિપાલ યદુકુલકુંજ દિવાકર નેક નામદાર જામશ્રી દિગ્વિજયસિંહજી સાહેબ બહાદૂર પણ આપે છે. પૂજ્ય મહારાજશ્રીએ પૂર્વના અનેક દુકાજેમાં ગામે ગામ ફરી રાજ્યની ગરીબ પ્રજાને અન્ન, વસ્ત્ર, વગેરેની સહાયતા વખતે વખત કરેલ છે.
અને પોતાના અનુમેદનથી ખભાળીઆમાં શેઠ શ્રી ગેાપાલજી વાલજીનાં સ્મારક તરીકે હેાસ્પિટલ તથા એક હાઇસ્કુલ બાંધવામાં આવી છે. તેમજ જોડીમાં પણ એક હાસ્પિટલ તથા એક હાઇસ્કુલ સ્વર્ગીય શેઠશ્રી ખીમજી દયાળના સ્મારક તરીકે બાંધવામાં આવી છે તેમજ પોતે પોતાના ગુરૂપ પરામાં આવેલ ઔંમૂળજીબાવા સાહેબે ધાણીવાવ” નામની વાવ બૅનાવેલ છે તે ઉપર અત્યારે એક “શ્રી રામરક્ષિત અન્નદ આરોગ્યભુવન” બનાવવામાં આવ્યું છે જે આસરે જામનગરથી પાણાસો ૭૫ ટ્રીટ ઉંચુ હશે અને પાંચ માલ દુર છે ત્યાં દિવ્ય મકાનેા બન્યાં છે તથા એક દિવ્ય શ્રી મારૂતિજીનું મંદિર છે. અને અનેક સંસારના જવા રોગથી પીડાતા ત્યાં આવીને વસે છે. ત્યારે શ્રી અન્નદ ગુરૂના આશીર્વાદથી, મહારાજશ્રીના શુભ સંકલ્પથી જળવાયુની અનુકુળતાથી, અને શ્રી હનુમાનજીની અનુકમ્પાથી આરાગ્ય લાભ (પ્રાપ્ત) કરી પેાતાતાને ધરે જાય છે. આગ તુક