Book Title: Yaduvansh Prakash ane Jamnagarno Itihas
Author(s): Mavdanji Bhimjibhai Rat
Publisher: Mavdanji Bhimjibhai Rat

View full book text
Previous | Next

Page 831
________________ ૧૨૪ શ્રીયદુવ ́શપ્રકાશ (તૃતીયખંડ) નહિ. વળી વિદ્વાન અને જ્ઞાની છે. તેથી અનીતિના રસ્તામાં કદી પગ મેલે નહિ, ત્યારે આ રાત્રીના સમયે એકાંતમાં ક્રાણુ સ્ત્રી સાથે વાતેા કરતા હશે?” વગેરે વિચાર। પછી ઇસરદાસજીતે ખેલાવ્યા. કમાડ ખેાલતાં જામશ્રી અંદર પધાર્યા. ત્યારે એ મેડીમાં સુવાને પલંગ અને પુસ્તકા સિવાય કાંઇ જોયું નહિં. માત્ર પલંગ પર પડેલા દુશાલા નચે ઘેાડા ઉંચાણુ જેવું જણાયું. તેથી તે ઉંચા કરતાં, પુલને ઢગલા જોવામાં આવ્યા જામશ્રી કહે ‘'કવિરાજ! આટલા બધા પુષ્પા કયાંથી ? ઇસરદાસજી કહે" દુનિયા ઇશ્વરને બગીચા છે, તેમાં અનેક વૃક્ષો ઉપર અનેક પુષ્પા છે. ત્યાર પછી જામશ્રી ઘેાડા વખત ત્યાં ખીરાજી સ્ત્રી સાથે વાતા કરવાનું શાન્તિથી પુછ્યુ. તેથી ઇસરદાસજીએ જામશ્રીને પીઠ ફેરવી ઉભા રહેવા કહ્યું તેમ કરતાં ઇસરદાજીના કહેવાથી પાછા ફરી જુએ છે તેા એક સ્વરૂપવાન દેવી જેવી ચારણ કન્યા પુષ્પના ઢગલામાંથી જોવામાં આવી. તે જોઇને તેએ આશ્ચર્યું પામ્યા. પછી ઇસરદાસે તે સ્ત્રીની પુર્વાશ્રમની સ્ત્રી તરીકેની (મારવાડમાં રહેતા ત્યારતી) હકિકત કહી સંભળાવી, અહિં જન્મ લેતાં તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા જણાવી. બીજે દહાડે જામશ્રી રાવળજીએ પેથા બારેટને ખેલાવી તે કન્યા રાજમાઈના લગ્ન ઇસરદાસજી પાસે કરાવી આપ્યાં. ઇસરદાસજીને જાગા, ચાંડા, કાહાનદાસજી, જેશાદઅને ગાપાલદાસ એમ પાંચ પુત્રો થયા હતા. વરસડા શાખાના મારૂ ચારણ માંડણભકત દ્વારિકાની યાત્રાએ જતાં, રસ્તામાં સચાણા ગામે ઇસરદાસજીના દર્શનાર્થે રાકાયા. ગામમાં વસતા વાઘેરા મચ્છીમારના ધંધા કરતા હેાવાથી, તેના સહવાસમાં રહેનાર સરદાસજીને પણ તેવા ગણી, બગભકતની ભાવના પરથી, ત્યાં વધારે નહિં રહેતાં તેઓ તુરત દ્વારકા ગયા. ભગવાનના ભકતનેા દ્રોહ (અપરાધ) કરવાથી દ્વારકામાં રહેાડરાયનાં દર્શન તેમને થયાં નહિ. સેંકડા માણસા રહેાડજીની મુર્તિ બતાવે છતાં તેએ જોઇ શકયા નહિ. તેથી તેએ સમુદ્રમાં આત્મધાત કરવા સમુદ્રમાં પડયા. ત્યાં સમુદ્રમાં અલૌકિક દિવ્યમંદિરમાં શ્રીકૃષ્ણના દર્શન થયાં. ત્યાં લક્ષ્મીજી ચરણ ચાંપે છે, અનેક પાર્ષદો સેવામાં છે, અને મહાત્મા ઇસરદાસજી સ્તુતિ કરે છે. એ જોઇ માંડણભકત ગદ્ગદ્ કંઠે થઇ ભગવાનના ચરણમાં પડયા, અતે ઇસરદાસજીના મહિમા જાણી મારી માગી. સજળ નેત્રો થતાં તે। ખુલી જીવે છે ત્યાં ઈશ્વર ઇચ્છાથી તે। દ્વારકાના મંદિરમાં આવ્યા. ત્યાં મુર્તિના દર્શીન થતાં, સ્તુતિ કરવા લાગ્યા. તેથી પ્રભુએ પ્રસન્ન થઇ, પેાતાના ખભાની ઉપરણીનેા સેનેરી ઇંડા હાથમાં લઇ માંડણ ભકત તરફ હાથ લંબાવ્યા. માંડણભકત તે માળીયું ॰ાંધવા લાગ્યા પણ અંત આવ્યે નહિ, તેથી ભકતે સ્તુતિ કરી કે હે મહારાજ! આપને પાર કાઇ પામી શકયું નથી. હું તેા હવે પાઘડી બાંધી બધી થાકયા હવે બસ કરે,” ત્યારે તે પાઘડીનેા છેડા આવ્યા. પછી તેએ, પાછા વળતી વખતે સચાણાં આવ્યા. ત્યાં ઇસરદાસજીને સમાગમ કરી તેના મહિમાના કેટલાક કાવ્યો તેમણે બનાવ્યાં, " ઇસરદાસજીના એ અદ્ભૂત પરચાઓ : સોરઠના રા' રાઘણના ભાયાત વજાજી સરવીઆના ગીરાસ જપ્ત થતાં, તે જામશ્રી રાવળજીના સાઢુ ભાઇ થતાં હાવાથી જામનગરમાં રહેતા તે। ઇસરદાસજી પ્રત્યે 1:

Loading...

Page Navigation
1 ... 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862