________________
૧૮
(પ્રથમખંડ )
11
શ્રીયદુશપ્રકાશ
नामस डुंगर पुत्र निज, राखण खत्रवट रीत डुंगराणी तिण कारणे, कळह उबारण क्रीत चढ आये कटकां चढत, मृतकज समर मुझार आप मेरांमण सुत चउद, सोकथ रखण संसार मळे अजो महराणसुं, मळ जेसोस समोह समहर मिळण संगायथि, सहोडां कहियें सोह महेरांमण हुं मिळतहीं, वात वजीरहि दाख आगम खग जो ओचरे, सो अब साची साख इत महरांमण आवतां, सूरज रसम प्रसंग साज जुद्ध छांसिर, चढे कटक चतरंग गज हलकां हय भंड गरट, हले अराब हरोल हर पेदळ थोकां हले, विजय बनद बोल
ફ્રા
11
||oll
11
॥॥
॥૬॥
11
॥શ્||
11
[o
અથ—જાનુ બાહુ, અને સિહુ કાંધા પાંચસા યાદ્ધાઓને કુંવરશ્રી અજાજીએ સાથે લીધા. ભીમની પેઠે યુદ્ધમાં અડગ સામત લાડ અને કાઈથી ડરે નહિ એવા નાગ વજીર વગેરે યાદ્ધાઓને લઇ, મરવું કે મારવું એવો નિયમ લઇ, વીર રસથી ભરપુર થઇ અધ રાત્રિને વખતે કુંવરશ્રી અજોજી રવાના થયા. એક રાહાર રાત્રિ રહેતાં ઊજમાં આવી પાતાને તથ્યુએ ઉતરી નગારે ડંકા દેવરાવ્યા ત્યારે તે ડંકાને સાંભળી જેસા વજીરે ખબર કઢાવતાં કુંવર પધારવાની ખબર મળવાથી જેસા વજીર કુંવરની પાસે આવી સલામ કરી બેઠા. જેસા વજીરે અરજ કરી કે સાહેબ! અમે જાણ્યું હતુ` કે અમે વરરાજા ચક્ષુ પણ આપે વરરાજા બની અમને જાનૈયા રાખ્યા.” આવી વાર્તા કરતાં ૪ ઘડી રાત રહી ત્યારે શુરવીરાએ પાતાનાં ક` ધ' સાચવી શસ્રો સજવા માંડ્યાં અને નગારાં ઉપર ધાંસા પડવા લાગ્યા. હાથી, ધાડા, તાપા તથા પ્યાદલ તયાર થઇ ઉભાં હતાં તે વખતે ચૌદ દીકરાઓની તથા બીજી પણ સેનાની સાથે ભદ્રેસર વાલા મેરામણજી પણ તયાર થઇ યુદ્ધમાં મરવાની અને કીર્તિને અમર રાખવાની હાંસથી આવી કુંવરશ્રી અજાજીને તથા જેસા વજીરને મળ્યા. જેસા વજીરે આટાણે મળવા આવે તેનેજ સાચા સગા તથા સાચા શુર જાણવા” એમ કહી મેરામણજીને છાની રીતે કહ્યું કે “તમે આવતાં પક્ષીઓ જે આગમ ખેલ્યાં હતાં તેની ખાત્રી થઇ.” એમ કહી સૂર્યોદયના સમયમાં તાપેા હાથી ઘેાડા તથા પ્યાદલાને નગારે ધાંસા દઇને ચલાવ્યાં. * મેહેરામણજીને ભદ્રેસર ઉપરાંત ભોપલકુ તથા ગઢ અને ખાખરડું એ ગામેા ગરાસનાં હતાં. એમના એક કુંવરનું નામ ડુંગરજી હતું કે જે ઉપરથી તેના વંશજો ડુંગરાણી રજપુતે કહેવાયા છે.