________________
શ્રી યદુવંશપ્રકાશ
[દ્વિતીયખંડ શ્રા ગોંડલ મંદીરમાં ચાઘડી બેસાર્યા તે વિશેનું તથા
દરબારશ્રીના ગુણ વર્ણનનું કાવ્યदोहा-अभय कुमार उदारभो, यदुवंशी हरीयंद ॥
धर्मत्तखत्त पर अब तपत, दानसींह राजंद ॥ १ ॥ एक समे अवनीपती, निज मन कीन वीचार ॥ . पुर गोंडल मंदीर प्रते, नहीं नोबत नीरधार ॥ २॥ पधरा, प्रेमें करी, प्रभु पसंन्नता काज ॥ देव दुदभी नित्तगडे, गडड तांग घिधिगाज ॥ ३ ॥ सद्गुरु बाळ मुकुंदकी, आशा अहि यहकाळ ॥ स्वामि आशा शीरधरी, करन काज तत काळ ॥ ४ ॥ ओगणीसे सीतेरकी, सुभग साल सुभ वार ॥
मास खास वैशाखमें, पधराये करी प्यार ॥ ५ ॥ સાલમાં શિખરબંધ દેરૂં કરાવ્યું. સંવત ૧૮૮૫ ની સાલમાં મોટું મંદિર કરાવીને ગઢડામાં ગેપીનાથજી, દેવની સ્થાપના કરી.
– સર માલકમ સાહેબને મેળાપ. – સંવત ૧૯૮૬ની સાલમાં મુંબઈના ગવર્નર સર માલકમ સાહેબ કાઠીઆવાડમાં આવ્યા હતા. તેમના સેક્રેટરી મી. થેમ્સ વિલ્યમસન તેમની સાથે હતા. તે વખતે રાજકેટના એકટીંગ પોલીટીકલ એજન્ટ મી. બ્લેનસાહેબ હતા. તેને ગવર્નર સાહેબ પાસે સ્વામિનારાયણની તથા તેમના ધર્મની ઘણી પ્રશંસા કરી હતી. તેથી પોતાના સેક્રેટરી તથા પોલીટીકલ એજ. ન્ટની મારફતે સ્વામિનારાયણને માનપૂર્વક પો લખીને મુદામ સ્વાર મોકલી ગઢડેથી રાજકોટ મળવા બોલાવ્યા હતા. અને મોટા માનથી મેળાપ કરીને પ્રશંસા કરી તે ગવર્નરે સંતોષ જાહેર કર્યો હતો, તે વાત અંગ્રેજીમાં છપાઈને પ્રસિદ્ધ થઇ હતી.
– દેહત્સર્ગ વિષે. – જેમ સૂર્ય ઉદય થાય, ત્યારે તેને તડકે જેટલામાં પડે છે. તેટલામાં જ પ્રકાશ યાય તેમજ નહિં. પણ તે તડકાના પ્રતાપથી બીજે ઘણે ઠેકાણે અજવાળું થાય છે, તેમ
સ્વામિનારાયણના શિષ્ય થયા તેટલાજ સુધર્યા એટલું જ નહિં. પણ તેમની રીતભાત જોઈ બીજા લેકે પણ સુધરવા લાગ્યા. કેટલાકે વામમાર્ગ આદિ અધર્મ છોડી દીધા અને પિતાના ધર્મમાં સારી રીતે વર્તવા લાગ્યા.
આ રીતે સ્વામિનારાયણે વેદોકતધર્મનું સ્થાપન કર્યું, મોટાં મંદિરે કરાવી તથા પુસ્તકે રચાવી તે ધર્મના ઉંડા પાયા નાખ્યા અને ધર્મના રક્ષણ માટે આચાર્યો સ્થાપ્યા. એ રીતે પોતાનાં કરવાનાં કામ સર્વે પુરાં કરીને સંવત ૧૮૮૬ના જેઠ સુદી ૧બી ને દિવસે ગઢડામાં અંતર્ધાન થયા. આ દેશમાં કે પરદેશમાં ધર્મ ચલાવનારા ઘણા મહાત્મા પુરૂષો થઈ ગયા છે. તેઓએ ઘણું ચમત્કાર દેખાડેલા છે, અને તે તેઓના ધર્મ-પુસ્તકમાં લખેલા. છે પણ તે પોત પોતાના ધર્મવાળા કબુલ રાખે છે. એ પરધર્મવાળા કબૂલ રાખતા નથી.