________________
શ્રીયદુવશપ્રકાશ
[તૃતીય ખડ
(૮) કલ્યાણપર તાલુકા મુખ્યડુંગર-ક્રાયલા, નદીઓ-વતું, સાની, રેણુકા વગેરે છે. કલ્યાણપુરમાં મામલતદાર, માજીસ્ટ્રેટ અને ફેાજદાર વગેરેની એકીસા છે. ત્યાં દવાખાનું, અંગ્રેજી તથા ગુજરાતી સ્કૂલ અને કન્યાશાળા છે. રાવળ તયા ભાટી એ મેં પેટા મહાલ છે. એ મહાલામાં ગાંધવિ અને પિડારા ગામ ઐતિહાસિક સ્થળ છે [જીએ પ્રકરણ ત્રીજું] આ તાલુકાના ગામ મેજે રાણમાં રેણુકા નદીને કિનારે પરશુરામના પિતા જમદગ્નિનું આશ્રમ છે ત્યાં મહાદેવનું દેવાલય છે. ત્યાં આજથી ૨૦ વર્ષ પહેલાં જેઠસુર નામના ચારણે તથા તેની સ્ત્રીએ કમળપુજા ખાધી હતી. આ તાલુકાના પ્રદેશને ખરાડી પ્રદેશ કહેવામાં આવે છે. ત્યાંના લોકો મીલનસાર પણ ઝનુની છે. પેાષ્ટગાઇડમાં જામ કલ્યાણપુર નામ ચાલે છે બહારવટીઆએમાંના રાયદે, ભુટીયા અને આરો, વગેરે આ તાલુકાના હતા.
२४
(૯) આટકાટ તાલુકા—આ તાલુકા પાંચાળ પ્રદેશને લગતા હે।વાથી અલગ આવેલા છે. મુખ્ય ડુંગરા—ડાંગા, સાલેમાળ, નદીઓ—એટી, (મસ્જી) ભાદર, ખુંઢણુપરી, ધેલા, કાળુભાર વગેરે છે, તળાવ—આધીનું છે તેમાંથી નહેરવાટે ભંડારીયા વગેરેને પાણી પુરૂ પાડવામાં આવે છે. ભાડલા તથા ખરવાળા પેટામાહલ છે. આટàાટમાં મામલતદાર માજીસ્ટ્રેટ ફાજદાર વગેરેની એષીસે છે. ગામમાં એક દવાખાનું, અંગ્રેજી તથા ગુજરાતી સ્કૂલ, કન્યાશાળા વગેરે છે, એટી નદીનું ખીજું નામ મચ્છે છે. ભરવાડા તે નદીને પાણા લાવી મા નામની દેવીની પ્રતિષ્ઠા કરે છે. ગામને ક્રૂરતા કિલ્લો છે. કચ્છના જામ લાખા ફુલાણીએ કાઠીયાવાડમાં આવી તે રથળે આઠમે કિલ્લા (કાટ) માંધ્યા તેથી તેનું નામ આટકાટ પડયુ બુઢણુપરી અને ભાદરના સંગમે જામ લાખાફુલાણીનેા પાળીયેા છે, ત્યાં દરસાલ મેળા ભરાય છે.
જામજોધપુર તાલુકા—મુખ્ય ડુંગર—આલેચ નદીઓ સસાઇ છે. જામજોધપુર ગાંડલ પારબંદર રેલ્વેનું સ્ટેશન છે. ત્યાં મામલતદાર અને ફાજદારની એપીસેા છે. દવાખાનું ગુજરાતી સ્કૂલ અને કન્યાશાળા તથા એક કપાસનું જીનપ્રેસ છે. આ તાલુકાના સરમાણુાં ગામે સમાણા કેમ્પ નામે શિકારનું સ્થળ છે. મહુમ જામશ્રી સર રણજીતસિહજી સાહેલ્મે માજી વાયસરોય લે` ઇરવીનની જામનગરની વીઝીટ વખતે અઢળક દ્રવ્ય ખી આ સ્થળને જોવાલાયક બનાવ્યુ હતું. તે ઉપરથી ત્યાંના આસપાસના લેાકેામાં કહેવત ચાલી છે કે “સમાણાં કેમ્પ, કિલ્લાને કુવે, ન જીવે તે જીવતાં મુવા” ખરેખર અલૌકિક છે. કેમ્પ, કિલ્લા અને કુવા જોવાલાયક છે. કાઇ પણ વસ્તુની સત્યતાની જ્યારે એક હજાર માણસાને ખાત્રી થાય છે. ત્યારે એક કહેવત રચાય છે. અને તેવી કહેવા દીકાળ ચિરગુજવી રહી, ભૂતકાળના બનાવાની જોનારનાં હૃદયમાં અનેરી છાપ પાડે છે. આ સમાણા
* સમાણા કેમ્પ લા` ઇરવીનની વીઝીટ વખતે અપૂર્વ શણગાયાં હતા. જેનું વન કરવામાં આવે તે નાની છુક થાય. રાત્રીની રાશની વખતે લેકટ્રીક લાષ્ટ ઉપરાંત બગીચામાં માટીની ઈંટાની લાઇન ઉપર મીણબત્તીના ગ્લાસની ૨૨૦૦૦ બત્તી હતી. એ વખતની શાભાના ખ્યાલ જોનારને જેટલે આવે તેટલા લખી શકાય નહિ... “જંગલમાં મગલ" એ કહેવત મહુમ જામર્થીએ સમાણા કેમ્પ રચી સત્ય બનાવી હતી.