________________
શ્રીયદુવ’શપ્રકાશ.
" પ્રકરણું પાંચમું ॥
મહાન પુરૂષાના જીવન પ્રસંગ,
- ધનવન્તરી અવતાર મહાત્મા ઝંડુભટ્ટજી
જામનગરમાં પશ્નોરા નાગર ગૃહસ્થ વીઠ્ઠલજી ભટ્ટને ત્યાં મહાત્મા ઝંડુભટ્ટજી ઉર્ફે કરૂણાશંકરના જન્મ વિ. સ. ૧૮૮૭ના વૈશાખ સુદી ૫ રવિવારે થયા હતા, તેમના જન્મ સમયે જ્યાતિષીઓમાં અગ્રગણ્ય પિતાંબર ભટજીએ તેમની જન્મકુંડળી બનાવીને કહ્યું હતું કે આ ખાળકના ગૃહ એવા પ્રબળ છે, કે તેના ધરમાં હંમેશાં સવાશેર મીઠું વપરાશે. ભવિષ્યમાં એજ પ્રમાણે થયુ હતું, જ્યારે ઝંડું ભટજી પાંચેક વર્ષના થયા ત્યારે તેમને ધેર એક દડી સન્યાસી ભીક્ષા લેવા આવ્યા. તેણે તે નાના બાળકને રમતા જોઇ, તેના પિતા વિઠ્ઠલજી ભટને કહ્યું કે ઃ—
દ
મુખ્ય મુદ્દ
ચં.૩ ૨
મ.
?
શા
શહ
Y
તૈ
૧૨
૧
ઋતુ
આ તમારા પુત્રને સાધારણ પુત્ર ગણવા નહિ, આતા કાઈ યાગ ભ્રષ્ટ મહાત્માએ તમારે ઘેર જન્મ લીધા છે એમની માનજો.” યાગ્ય ઉમરે ઝંડુ ભટજીએ જામનગરના પ્રખ્યાત શાસ્ત્રી મહિધર હરિભા/પાસે સ'કૃત અભ્યાસ શરૂ કરી સારસ્વત વ્યાકરણ, અમરÈાશ, રઘુવંશ આદિ ગ્રંથા જોયા હતા. તેમજ શાસ્રીજી કેશવજી મારારજી પાસે પણ શેડે અભ્યાસ કર્યાં હતા. તે અભ્યાસ પછી આયુર્વેદને
અભ્યાસ પેાતાના પિતાજી પાસે શરૂ કર્યાં. એ વખતે ઝંડુ ભટજીથી માત્ર સાત વર્ષ વયે મેટા વૈદ્ય ભાવાભાઇ અચળજી પણ વિઠ્ઠલજી ભટ પાસે વૈદકના અભ્યાસમાં ઝંડુભટજીના સહાધ્યાયી હતા. વિઠ્ઠલ ભટજીએ પેાતાના ધરમાં ભાવ પ્રકાશની પરપરા ચાલુ હાવાથી ઝંડુ ભટજીને તે પ્રથમ શીખવી. પછી ચરક, સુશ્રુત વાગ્ભટ્ટની વૃત્રયી વગેરે થે। ભણાવ્યા. તેમજ તેઓના ધરમાં રહેલા જીના હસ્તલેખિત ગુટકાના પણ અભ્યાસ કરાવ્યેા. તે ભટજીના કુળમાં વૈદું કયાંથી આવ્યું? તે માટે નીચેની વાત પર પરાથી સસ્તંભળાય છે,
“જીના કાળમાં દીલ્હીના કાઇ શાહ્જાદા ગુજરાતમાં ખંડણી ઉધરાવવા આવ્યા હતા. ત્યારે ફરતાં ફરતાં કાઇ એક ગામના પાદરમાં તેણે પડાવ નાખ્યા. ત્યાં ક્રાની ઉપરસના અવાજથી શાહજાદાને ઉધ નહોતી આવતી. તેથી તેણે તપાસ કરાવી ઉધરસ ખાનાર માણસને ત્યાંથી કાઢી મુકવાનેા હુકમ કર્યાં. તપાસ કરતાં ઉધરસ ખાનાર કાઇ વૈષ્ણવ - ચા` નીકળ્યા. તેથી શાહજાદાના માણસોએ વિનંતી કરી કે” હિંદુઓના ધર્મ ગુરૂતે કાઢી મુકવાથી હિંદુઓને ખાટું લાગરો, માટે આપણી સાથે દિનમણી નામના વૈદ્ય છૅ, તેને