________________
પ્રકરણ ૪થુ...]
જામનગરનું જવાહીર.
૩
હાય તે કે, કહેવું હોય તે કહે નિહતેા પછી હું ફ્રી જોવામાં નહિ આવું. ભગવાન આપ કયાં જશે!, એમશ્રી દેવચંદજીએ પુછ્યું. હું તારા હૃદયમાં વાસ કરીશ એમ દિવ્ય પુરૂષે ઉત્તર આપ્યા. ત્યારે હવે હું શું માગુ' તમે તે માણસાઇમાંજ છે. એટલે હું ધૃતા છું એમ સાંભળી દિવ્ય સ્વરૂપ અદૃશ્ય થયા.
તે પછી તે નિરંતર ધર્મોપદેશ કરવામાં કાળ ગુજારવા લાગ્યા જામનગરમાં ગાંગજી ભાઇ કરીને શેઠ હતા. તે તેના પ્રથમ શિષ્ય થયા. અને પછી પ્રતિદિન ઘણાં શિષ્યા વધવા લાગ્યા. એ વખતે જામનગરમાં કેશવજી ઠકકર કરીમે દિવાન હતા, તે. જાતના લુવાણા હતા અને તેઓની સ્ત્રીનું નામ ધનખાઇ હતું, તે પવિત્રમનની દયાળુ સ્ત્રીને પેટે વિ. સ. ૧૬૭૫માં શ્રી પ્રાણનાથજીને જન્મ થયે. તેની ઉંમર ૧૨ વર્ષની થતાં, શ્રી દેવચંદ્રજી મહારાજતા મેળાપ થયા. પ્રાણનાથજીના ઉત્તમ ગુણો જોઇને શ્રીદેવચંદજીએ તેમને તારતમ્ય જ્ઞાનને ઉપદેશ કર્યાં. તેથી તેના અજ્ઞાનરૂપી અ ંધકારને નાશ થયેા. ત્યારથી પ્રાણનાથજી નાના પ્રાકારના દેહકષ્ટો વેઠી, જ્ઞાનમાં વૃદ્ધિ કરવા, શ્રી દેવચંદજીની આજ્ઞાથી તે અરબસ્તાનમાં ગયા. ત્યાં ગાંગજી શેડનેાભાઇ ખેતા વેપાર અર્થે રહેતા હતા. તેને ઉપદેશ કર્યો પણ તેને કાંઇ અસર થઈ નહિ.. થેાડા દિવસ ત્યાં રહી, પાછા તે જામનગરમાં આવ્યા અને વિ. સ. ૧૭૧૦માં પ્રેાળ (ધવલપુર)માં આવ્યા એ વખતે ધ્રોળમાં કલેાજી ઠાકાર રાજ કરતા હતા, તેના તે કારભારી થયા. ત્યાં તેમણે ઉત્તમ પ્રકારે કારભાર ચલાવી પ્રજાની પ્રીતિ મેળવી હતી. વિ. સ. ૧૭૧૨માં શ્રી દેવચંદજી મહારાજે તેમને જામનગરમાં ખેલાવી ધર્મોપદેશ આપવાની આજ્ઞા કરી. તેથી તેએ નિરતર ધર્માંદેશજ કરવા લાગ્યા. તેજ સાલમાં શ્રી દેવચંદ્રજી મહારાજ પરમધામમા ગયા તે પછી શ્રી પ્રાણનાથજીના જ્ઞાનની વૃદ્ધિ થવા લાગી તેને જપતપ અને ધ્યાન કરવાથી ધર્માંચાને યેાગ્ય ગુણા પ્રાપ્ત થયા. તેથી તેએ દેશિવદેશ ધર્મોપદેશ કરવા નીકળ્યા. પ્રથમ જુનાગઢ, દીવબંદર, વેરાવળ માંગરાળ, પારબંદર અને ત્યાંથી કચ્છમાં ગયા. સંત્રે ઠેકાણે તેમના ઉપદેશથી શિષ્યા થવા લાગ્યા. ભુજમાં થેાડે। વખત રહી તેઓ સિંધમાં ગયા નગરઠઠ્ઠામાં થે।ડા દિવસ રહી ઘણાં શિષ્યા કર્યાં. ત્યાંથી અરબસ્તાનમાં સસ્કૃત બદર આવ્યા, ત્યાં સેવઢ્ઢા કરી, સિધના આવાસ દરે આવ્યા. ત્યાંથી નળીયા, કાઠારા થઇ ધોરાજી આવ્યા અને ત્યાંથી સુરત ગયા, તે વખતે તેઓએ ઘણાં શિષ્યા કર્યાં હતા સુરતમાં કળશ નામનેાં ગ્રંથ કર્યાં. ત્યાંથી ગુજરાત ના ઘણા ભાગમાં ફર્યાં. તે પછી મારવાડમાં આવેલાં અમેરતા ગામમા આવ્યા. ત્યાં એક લામાન નામે જતિ સાથે ધમ સબંધી વિવાદ થયા હતા. મેરતાથી હરિદ્વારના મેળામાં ગયા. ત્યાં ઘણાં સંત સાધુએ સાથે ધર્માંસંબંધી ચર્ચા કરી હતી. ત્યાંથી દિલ્હીમાં આવ્યા એ વખતે ત્યાં ઓરંગઝેમ બાદશાહ હતો, તે હીંદુઓ ઉપર ઘણેા, જુલમ ગુજારતા હતા. તેને તે કામથી અટકાવવા પેાતાના કેટલાક શિષ્યાને મેાકલ્યા પણ બાદશાહના કાઝીએ તેમનું કાંઇ લેક્ષમાં લીધું નહિ. તે ઉપરથી બાદશાહને નિમાજ પઢવા જવાની મસ્જીદના છ પધાર્યાં છે. માર્ગોમાં જને કેટલાક શિષ્યાએ ઉભા રહી કહ્યુ કે “ ઇશામેહુદી ઇમામ
'