________________
શ્રીયદુવંશપ્રકાશ tવતીય ખંડ નથી, પણ પિતાને હિસ્સો લે છે. હાલ અતીત બાવા પુજારીઓના આઠ કુટુંબે એક માસમાં પુજા કરે છે. ફકીરેમાં ત્રણ કુટુંબ અને રાજગર બ્રાહ્મણનું એકજ ઘર છે. ઘણાં વર્ષો થયાં તે ફકીરો અને બાવાઓ ઘરબારી (ગૃહસ્થ) છે.
ગંગાજી રખ– શ્વેતાંબરી (જેને લોકો ઘોળીયા પૂજ કહે છે) તે ગાંગજી રખ નામના ગોરજીની અહિંના ઉપાશ્રયમાં ગાદિ છે. તેઓ મંત્ર તંગ, જોતિષ, વૈદક આદિ અનેક સાહિત્યમાં નિપુણ હતા. તેઓએ અઢારમા સૈકામાં કાલાવડના લેકેને ઘણાં ચમત્કારે બતાવ્યા હતા. જે જેનારાઓ હજી કઈક હયાત છે. સ્થળ સંકેચને લઈને તેનાં દ્રષ્ટાંત અત્રે આપ્યાં નથી તેઓ એક સારા લહીયા પણ હતા. જેમનાં હસ્તલેખિત પુસ્તકે તેમનાં શિષ્ય વર્ગમાં જોવામાં આવે છે. પિતાના ઉપાશ્રયની દિવાલ ઉપર પાકી શાહીથી લખેલા અક્ષર સૈક થયાં છતાં, હજી તેવાજ છે કાલાવડ તાબાના પીપર ગામના ચોરામાં નિજ મંદીરના બારણાંની જમણી બાજુની થાંભલી પર છાજલી નીચે તેઓએ નીચેની હકીકત દુહા સાથે લખી છે.
| ો સં છે जल शशी परबत मछी, हरणां रेंट फरंत ॥
चलो सखी उण देशडे, जीहां पत्थर वाघ चरंत॥१॥ આને અરથ કરે તે અમારો પરમ મિત્રુ છે. લખી રુષી ખીમજી વિદ્યમાન ગાંગજીજીની ઘરમ આશિષ છે. સંત સાધવમેં જેહ, સાધુ વાંચે તેને અમારી વંદના છે. શાં. ૧૮૮૮ના ચૈત્ર વદ ૧૨ ભૃગો અત્રજ આવ્યા હતા ત્યારે લખ્યું છે. આવા ગુઢાર્થ વાળાં કાવ્યો તથા ચિત્ર કાવ્યને તેઓ પાસે પુષ્કળ સંગ્રહ હતો. તેઓએ ૧૦૦ વર્ષનું પંચાંગ જોષીઓને ઉપયોગી થાય તેવું લખ્યું હતું તેમજ નાડીવૈદ્ય તરીકે પણ કુશળ હેઈ, તે વિષે પણ ઘણું લખ્યું છે. તેમના તાંત્રીક અને મંત્ર બળાની વાત જે લખવામાં આવે તે અત્યાર સુધરેલ વર્ગ તે જુહુજ (હંબગ) માને, તેમજ સ્થળ સંકેચને લીધે પણ લખી નથી. એક સૈકે વિત્યા છતાં. હજી તે મહા પુરૂષને કાલાવડની પ્રજા વિસરી નથી ધોળાવડી નદિના પશ્ચિમ કિનારે શિતળામાતાના મંદીરથી ઉત્તરમાં તેઓશ્રીના સમાધિ સ્થાનની નાજુક દેરી છે.
ગની પીર–વારા લેકાના અનેક કુટુંબો કાલાવડમાં ગની પીર સાહેબની સલામે દેશાવરમાંથી આવે છે. કાલાવડથી માત્ર પાંચ માઈલ પર આવેલા મુવીલા ગામે તે પીરની દરગાહ છે. જ્યાં નામદાર મોટા મુલ્લાં સરકાર પણ સામે આવે છે. ઘણાં સૈકાઓ પહેલાં ગનીઅલ નામના વહોરા કાલાવડથી માલ ખરીદી આસપાસના ગામડાઓમાં સરૈયાને ઘધો. કરતી તેઓ અખંડ બાળ બ્રહ્મચારી હતા. જુઠું બોલતા નહિં અનીતિ કે અણહકનું લેતા નહિં ખરીદેલો માલ બહુજ ડે નફે લઈ વેચી પોતાનું ગુજરાન ચલાવતા, નિમાજને વખત ચુકતા નહિ. તે એલીયા એક વખત કાલાવડથી મુળીલે જતાં રસ્તામાં એક સીંદરીને 1 ટુકડે મળે તે લઈ તેણે પોતાના કોથળાને મોઢે બાંધી, મુળીલામાં જઈ થોડે ઘણો માલ