________________
પ્રકરણ ૩]
જામનગરનુ જવાહીર.
૭૩
પ્રકટેશ્વર મહાદેવ—આ જગ્યા પુરાતની કાળની છે. અને તે કાલાવડથી પાંચ માઇલ પૂર્ણાંમાં છે. જ્યાં મહાદેવનું નાનું લીંગ દેવાલયમાં જઇ, સાત પગથીઆં નીચે ઉતર્યા પછી આવે છે. તે વિષે એવી કથા છે કે એક કણબી કન્યાને શિવના દર્શોન કરી જમવાનું વ્રત હતું તે સાસરે જતાં રસ્તામાં શિમાંગ અને વડાલા વચ્ચે દિ કિનારે તેના સસરાએ ગાડું છેડી ત્યાં ભાતું જમવા તૈયારી કરી, પણ વહુએ મહાદેવજીના દર્શન કર્યા પછીજ જમવાનું કહેતાં તેના સસરાએ, હાલ જ્યાં મહાદેવની જગ્યા છે ત્યાં અગાઉ ખાખરાનું વન હતું, તે સ્થળે તેણે એક માટીને લાટકે ઉધે! વાળી માથે જળ રેડી ઘેાડાં ફુલ ચડાવી આસપાની જગ્યા સાk કરી. પછી ત્યાં મહાદેવ હાવાનું કહી વહુને દર્શન કરવા તેડી લાવ્યા. તે કશુખી કન્યાએ તે કૃત્તિમ મદેવના ભાવ પૂર્વક દર્શન કરી ભાતું ખાધું. ચાલતી વખતે તેના સાસરાએ ઉધા વારેલા લેાટકા ઉપર ગાડાનું પૈડું ચલાવતાં, વહુને સંમેાધી કહ્યું કે “જો આ તારા મહાદેવ મે'તા લટકા ઉપેા વાળ્યા હતા,” પરંતુ ગાડાના વજનથી તે લેાટકા નહિ ફુટતાં તે “ લીગ રૂપે થઇ જતાં, તેમાંથી લાહીની શેડ નીસરી.’” ત્યારે તે ગાડાથી નીચે ઉતર્યાં અને પાધડી ઉતારી પગે લાગ્યા તે મહાદેવ સ્વયંભુ પ્રગટ થતાં તેનું ‘પ્રકટેશ્વર' નામ પડયું. આજે પણ તે મહાદેવના લીંગ પર ત્રણ આંગળ પહેાળા ગાડાના પૈડાના ચીલા જેવા આકાર થઇ રહ્યો છે. પાછળથી ત્યાં દહેર ચણાતાં હાલ તે જગ્યા ધણી રળીયામણી દેખાય છે. કાલાવડના પ્રખ્યાત જોષી જટાશકર પુરૂષાત્તમ દવેના વડીલે। ત્યાં જઇ સન્યસ્ત
ૐ એ શીસાંગ ગામમાં માણુકી જાતની ઘેાડીએ હતી. તેમજ કાઠીઆવાડમાં પણ ઉત્તમ જાતીની કાઠીઆવાડી ઘેાડીએ લખ્યા ગામે હતીઃ— ઢસામાં માણુકી અને વાંગળી, ગઢડામાં ચમરઢાળ, ભાડલામાં મલ, અને પટ્ટી, ચેોટીલામાં ચાંગી, પાળીયાદમાં હરણ, ભડલીમાં તાજણ, જસદ્ગુણમાં રેડી અને ભુતડી, જેતપુરમાં જબાદ, ભીમેારામાં કેસર, મારણુ અને આખડીઆલ, મુળી, મેવાસામાં એરી, ચુડામાં બારેલી, ગેાસલમાં ઝુલમાળ, મુળી તાએ સામાસરમાં રેશમ, ધંધુકા તાએ અગદામાં વાંદરી, પાટડી તામે ખેરવામાં લાખી, ગાંડળના દડવામાં લાશ, ખાખરામાં ઢેલ, મેાણીયામાં હીરાળ, હળવદમાં રામપાસા, લીંબડીમાં લાલ, ભાવનગર તાએ ગુંદરાણામાં મની, લખતરમાં શીંગાળા, તે ધાધલપુરમાં લખમી, હાલ તે જાતની ઘેડીએ સ્વામિનારાયણુના (ગઢડા, મુળી વગેરેના) મદીરામાં છે તથા કાઠીવાડનાં અન્ય સ્થળામાં પણ છે.
ત્યાં
+ એ જોષીના પુ ો ભાભા દવે ભાવનગર તામે શહેરમાં રહેતા હતા. તે વિ.સં. ૧૬૬૩માં દ્વારકાની યાત્રાએ જતાં રસ્તામાં ખડખંભારીયા ગામે રાતવાસે। રહ્યા, ભાણદાસ પંડયા શ્રીમંત હતા. તે ત્યાં મહાન યજ્ઞ કરાવતી, વખતે બ્રહ્મણાને વરૂણીમાં વરાવી, કુંડ રચનારની વિધી કરાવતા હતા. તેવામાં તે જોષી ભાભેાદવે જઇ ચડયાં અને કુંડની ભુમિ જોતાંજ કહ્યુ કે “આ કુંડની તળે ઉંટના ખરડાનું હાડકું છે” તેથી તે યજમાને ત્યાં ખાદાવી જોયુ તે હાડકું નીકળ્યું તેથી ભાભેાદવેના હાથેજ તેણે તે યજ્ઞ કરાબ્યા. ભાભાદવેને સંપૂર્ણ યજ્ઞ વિધી વ્હાત્રે હાવાથી, માટે મત્રો ભણી (પુસ્તકની મદદ