________________
૮૬
શ્રીયદુવશપ્રકાશ.
[તૃતીયખડ
આ સ્ટેટના ગામનેા જે ભાદરામાં, શેખ પાટમાં, અને મેડામાં સ્વામિનારાયણુ સંપ્રદાયના મહાન સદ્ગુરૂ જનમ્યા હતા. તેમાં ભાદરા ગામે સ.ગુ. સ્વામિશ્રી ગુણાતિતાન સ્વામિ “હું જે પુર્વાશ્રમમાં મુળજી નામના બ્રાહ્મણ હતા. તેઓ દિક્ષા ગ્રહણ કર્યા પછી સ્વામિનારાયણુની આજ્ઞાથી જુનાગઢ મંદીરના મહંત તરીકે રૃહાત્સ પર્યંત રહ્યા હતા. તેમના ઉપદેશની સ્વામિનીવાર્તા' એ નામની એક પાંચ પ્રકરણની ચાપડી બહાર પડી છે. જેમાં ધમ, જ્ઞાન, ભકિત અને વૈરાગ્યના ઉત્તમ ઉપદેશ આપેલા છે. તેઓશ્રીએ ગાંડળમાં દેહાત્સ` કર્યાં હતા. નિષ્કુળાનંદસ્વામિનું જન્મ સ્થાન આ સ્ટેટમાં આવેલાં શેખપાઢ ગામે છે. તેઓશ્રી પુર્વાશ્રમમાં લાલજી નામના સુતાર હતા. જ્ઞાતિમાં અને ગામમાં તેઓએ ધણી આબરૂ મેળવી હતી. પૈસેટકે તેમજ પુત્રાદિક કુટુંબ ખીલે પશુ તે ધણાંજ સુખી હતા. સ્વામિનારાયણુના સમાગમથી તેને પ્રાઢાવસ્થાએ તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થતાં સંસારને ત્યાગ કરી દીક્ષા લઇ નિષ્કુળાન’સ્વામિ નામ ધાર્યુ. ભર્તુહરિની પેઠે કુટુંબી ભિક્ષા લઇ આવવાની સ્વામિનારાયણ આના કરતાં તે પાછા ભગવે વચ્ચે શેખપાઢ ગામે આવ્યા તે વખતે તેમનાં માતુશ્રી હયાત હતાં તેવખતે તેમણે પેાતાના એકના એક પુત્રને ખાવા વેશમાં જોઇ ઘણું કલ્પાંત કર્યું. અને ચારે બેઠેલા સાઢા રજપૂત પાસે લાલજી ભકતને ભેખ ઉતરાવવા આગ્રહ કરવા વિનંતી કરી. જ્યારે લાલજી ભકત (નિષ્કુળાનંદ સ્વામિ) ચેરે આવ્યા ત્યારે તે દરબારીએ તેમને ભેખ ઉતરાવવા વિનવ્યા. છેવટે પેાતાની માતાને સધી તે ચારાને મેાતીયા ઝાલી વૈરાગ્યનાં ચાર પદે રચી ખેલ્યા જે પદ્ય આજે જગ પ્રસિદ્ધ છે. જેમાંનું એક અગે આપેલ છે.
જનુની અવેરે ગાપીચંદની
એ ચારેય પદ ખાલતાં સાંભળનારને પણ ક્ષણિક વૈરાગ્ય ઉત્પન્ન થતાં દરખારા કહેવા લાગ્યા કે “ડે।શીમા લાલજી ભકતને જવાઘો, નહિંતા તે આવા ઉપદેશ આપી બીજા ધણાંઓને ગામમાંથી બાવાએ કરી લઇ જશે” તેથી તેમનાં માતુશ્રીએ રાજી ખુશીથી રજા આપી. પછી સ્વામિએ ઘેર જઇ કાડના વધેડા નીચેની દાટેલી કારીએ ખેાદી કાઢી પેાતાની માતાને અને તે વહેંચી આપી. તેમજ પેાતાના બે પુત્રોમાંથી એકને ભિક્ષા વૃત્તિમાં ગઢપુર સાથે લઈ આવી, સ્વામિનારાયણુના હાથથી દિક્ષા અપાવી, ગાવિદ્યાનંદ નામ પાડયું નિષ્કુળાનંદસ્વામિએ સ્વામિનારાયણુ સંપ્રદાયના ગુજરાતી ભાષામાં ૨૧ ગ્રંથા રચ્યા છે. તે ઉપરાંત સેંકડા કિતના પણ રચેલાં છે. છેવટ શ્રીજી મહારાજની આજ્ઞાએ ધાળેરામાં મંદીર ચણાવી ત્યાંના મહંત થઇ રહેતાં, ત્યાંજ દેહાસ કર્યાં હતા. સચ્ચિદાનંદ સ્વામિ તથા અક્ષરાનંદ સ્વામિને જન્મ આ સ્ટેટમાં આવેલા મેડા ગામે થયા હતા. તેએ પૂર્વાશ્રમમાં મેટા ભાઈ તથા દાજીભાઇ નામના જાડેજા રજપુતા હતા. સ્વામિનારાયણના દર્શીન થયાં પછી તેઓ બંન્ને સસારને ત્યાગ કરી, સાધુ બન્યા. સચ્ચિદાનંદસ્વામિના તે સંપ્રદાયમાં અનેક ચમત્કારી છે. તેએ સમર્થ સમાધિનિયેગીરાજ હતા. તેમણે ગઢપુરમાં દેહાત્સ` કર્યાં હતા. તેમજ અક્ષરાનંદસ્વામિએ ગુજરાતમાં આવેલા વડતાલ મંદીરના મહંત તરીકે ધણુ