________________
પ્રકરણ ૩જી]
જામનગરનુ જવાહીર.
૧
વેચ્યા, તે ગામમાં એક કુંભારણને જીભની માનેલી મેન કરેલી હાવાથી તેઓ પોતાના ઉતારા કાયમ ત્યાં રાખતા, તે દિવસે પેાતાને કાથળે! તે બાઇના ઘરમાં ખીલી પર ટાંગી તે નિંદ કિનારે નિમાજ પડવા ગયા. પાછળથી અકસ્માત તે કુંભારણના ધરને અગ્નિ લાગતાં, તે ઘર બળી ગયું. જ્યારે ગનીમલજી ત્યાં આવ્યા ત્યારે કુંભારણુ તેને કહેવા લાગી કે “ભાઈ મારા ધરની માથે તમારા કાથળા પણ બળી ગયા હશે” ગનીઅલજી કહે “એન જેવી ખુદાની મરજી ગામના લોકો જ્યારે તે ધર એલાવી માલ ચાલતે સંભાળવા લાગ્યા, ત્યારે ગનીઅલજી પ્રાથળેા માથે રાખથી ખરડાએલા મહિસલામત નીકળ્યે, માત્ર તેનાં મેાઢા ઉપર બાંધેલી સીંદરી બળી ગયેલી હતી. તેથી તેઓ મેલ્યા કે તે સીંદરી મારી હકની કમાઇની ન હતી, મને રસ્તામાંથી મળી હતી, માટે તે બળવીજ જોઇએ ઉપરના બનાવ પછી તે નૈક વાળા અને ઈમાની પુરૂષને લેાકેા એલીયા તરીકે માનવા લાગ્યા. તે પછી કેટલેક વર્ષે એક ભયકર દુષ્કાળમાં કાઇ ચેર લકાએ કાથળામાંથી સારી રકમ મલશે એમ માની તેને સુશીલા, પાસે મારી નાખ્યા. જે જગ્યાએ હાલ તેઓશ્રીની દરગાહ છે. જે સ્થળ ‘ગનીપીરના’ નામે ઓળખાય છે. મેડીએ, ધશાળાઓ અને કુ વગેરે ત્યાં સુંદર રીતે બાંધવામાં આવેલ છે. દર વર્ષે તેઓના માનમાં મેલ્ટા ઉરસ થાય છે. ત્યારે દૂર દેશાવરાના શ્રીમંત ત્યાં આવે છે. વિદ્યમાન નામદાર મુલ્લાં સરકાર સૈયદના વમૌલાના તાહીર સૈફુદ્દીન સાહેમ પણ ગનીપીર સાહેબની સામે પધાર્યા હતા. વડારા લેાકાનું મારું જાત્રાનું સ્થળ છે. ત્યાં તેની ધણી માનતાઓ પણ ચાલે છે. ત્યાં જનારા લૈકા જામ-થળી સ્ટેશનથી મેટરમાં કાલાવડ આવી ત્યાંથી ગનીપીર જાય છે.
દાણીધાર—એ જગ્યા ગનીપીરથી લગભગ એક ગાઉના અંતરે દક્ષિણમાં છે. ત્યાં નાનીધાર છે. અગાઉના વખતમાં દાણી લેકા ત્યાં રહેતા અને જાત્રાળુઓ પાસેથી દાણુ લેતા, તેથી તેનું નામ *દાણીધાર પડયું. ત્યાં હાલ નાથજીની જગ્યા છે. માર્ગો બાવાએ તેમાં રહે છે, વિ. સ, ૧૬૩૪માં મુળીલા ગામે રહેતા નાથજી ચહુઆણુ નામના ગુર્જર રજપુતે તે જગ્યા બાંધી છે. તુઈ રામા પ્યારારામ નામના ખાખી બાવાએ જ્યારે ગીરનાર તરફથી ક્રૂરતા કરતા મુળીલા આવેલા ત્યારે તેએએ નાથજીને ઉપ્દેશ આપી શિષ્ય બનાવી ગુરૂમંત્ર આપ્યા હતા. તે પહેલાંની દંત કથા છે કે “નાથજી સાધુ પુરૂષોને (ગિરનારથી દ્વારકાં જતાં તિર્થં વાસીઓને) જમાડતા હતા. એક વખત તેએ ખી`ખુટ થતાં, સાર પ્રદેશના ક્રાઇ એક ખેડુતના ખળાની જોડ ચારી લાવી તેને વેચીને સાધુ લોકોને જમાડવા વિચાર કર્યાં. પરંતુ જ્યારે તે તે બળદો સાથે દાણીધારની ટેકરી ઉપર આવ્યા, ત્યારે પ્રભાત થતાં ખળાને ત્યાં બાંધી પોતે નિત્ય કર્મ કરવા લાગ્યા. બળદને માલીક સરકારી માણસે સાથે પાછળ પાછળ ત્યાં આણ્યે. ત્યારે નાથજી એકાગ્ર ચિત્તે ધ્યાનમાં ખેડા હતા. માલીકે પેાતાના ખળા એળખી છે(ડવા જતાં જાબાવા (જાત્રુડા) રંગતા બળદો તુરતજ સફેદ થઇ ગયા. તેથી તે બળદ પાતાના નહિં જણાતાં તે પાછા ગયા, ત્યારથી નાથજીએ તે ધંધા છેાડી
* કાઇ લેાકા ' શ્રવણે માતા પિતા પાસેથી આ જગ્યાએ દાણુ માગ્યું હતું
'
પણ કહે છે.
' તેમ