________________
૫
શ્રીયશપ્રકાશ.
[તૃતીય ખંડ
તળાવ છે. કહેવામાં આવે છે ત્યાં કપાળલેચન મહાદેવ તથા માતેશ્વર મહાદેવ અને બ્રહ્માજી વગેરેના દહેરાઓ છે. બ્રહ્માના દહેરા આગળ એક અગ્નિકુંડ છે. ત્યાં બ્રહ્માએ પેાતે યજ્ઞ કર્યાં હતા. તે કુંડને હાલ દુર્વાસાના કુંડ કહી એળખાવે છે. એ કુંડમાં લેકા ચૈત્રવૈશાખના શુકલપક્ષમાં શ્રાદ્ધ સરાવી પિંડતારવા આવે છે. ત્યારે ત્યાંના ગાર (ગુગળી બ્રાહ્મણ) પેાતાના યજમાનને વાંસા થાબડે એટલે યજમાને મુકેલા પિઉંડ કુંડજળમાં તરે છે, સ્કંધપુરાષ્ટ્રમાંના દ્વારિકા મહાત્મ્યમાં પિંડ-તારક તિના મહિમાને ૪૨મે અધ્યાય વિસ્તાર પુર્વક વષ્ણુ વેલ છે.
માછરડા—આ ગામ તાલુકે કાલાવડના સરલમાં છે. તે ગામની બાજુમાં મછરડી નામના ઉજજડ ટી છે. ત્યાં મઘ્યેન્દ્રનાથનું આશ્રમ હતું. તે ઉપરથી માછરડા નામ પડયું સંભવે છે. ત્યાં પશ્ચિમ મુખનું મહાદેવનું એક જર્ણ દહેરૂ છે. ગામની પાછળ દિક્ષણુ બાજુના બગીચામાં કપ્તાન હેમ અને લટુને ન કરવામાં આવ્યા છે. તે સ્થળે તેમની કબર છે. બગીચા તથા તે કબરોની દેખરેખ રાખવા માટે રાજ્ય તરફથી એક માણુસ ત્યાં કાયમ રહે છે. તેએ સાહેબ ત્યાં મરણ પામ્યા તે વિષેની હકીકત નીચે પ્રમાણે છે. આખામ’ડળના વાઘેર દેવામાણેક, મુળમાણેક, જોધામાણેક, અને ગોમાણેક, વગેરે ચારેય ભાઇઓની સરદારી તળે વાઘેરના કેટલાએક કુટુંબે બેટ દ્વારકાની લડાઇ લડી બરડામાં ધણા વખત રહી છેવટે માછરડા પાસેના ફુગાસીયા ડુંગરમાં આવી ભરાયા. તે વખતે મુબારક નામના એક પહેલવાન સીદી તે વાધેશ પાસે રહેતા લેાકેા કહે છે. કે તે ઘણાજ કદાવર અને મજમુત હતા, જ્યારે સરકારી વારી વાઘે; પાછળ પડતી ત્યારે તે પેાતાના માલીક દેવામાણેક અને મુળમાણેકને ખભે બેસાડી ભાગતા તેમજ તે શુકનાવળી (શુકન શાસ્ત્રી) પણ હતા. તે પક્ષીઓના ખેલવાં ઉપરથી સારાં નરસાં શુકનના ભેદ સમજી શકતા, વિ. સ. ૧૯૨૪ના પાષ માસની એક સાંજે ચારેય દિશાએથી ાજ એડી થતાં, વાઘેરાની ટાળીએ ક્ગાસીયા ડુંગરનું સ્થળ છેાડી, ખીજે ડુંગર જવા ધાર્યું. તે વખતે તે સીદીએ શુકન જોઇ, તે સ્થળ નહિં બદલવા જણાવ્યું. પરંતુ તેઓને મૃત્યુ કાળ નજીક આવેલા હાવાથી તેઓએ તેનું વચન નહિં માનતાં તે સ્થળ છેાડી માછરડાથી દક્ષિણમાં આવેલી ટાબરા નામની ધાર (હીલ્સ) કે જે આસરે ૧૧૦ ફીટ ઉંચી છે, ત્યાં ગયા. ત્યાં પહોંચતાં ચારેય દિશાએ ફાજોએ તેમને ઘેરી લીધા તે પછી વાધેરાએ ટાબરાની ટેકરી પર ચડી મેટા પત્થરાએના એડા બાંધી, લડાયક વાવટા ચડાવી ગાળીબાહાર શરૂ કર્યા. ગવર્નામેન્ટ ફેાજ સાથે ગાયકવાડની જામનગરની જુનાગઢની અને પોરબંદર રાજ્યની ફાજો સામેલ હતી. આ લડાઇમાં જામનગરની સેનાના સેનાધિપતી સડેડાદરના જાડેજાશ્રી જાલમસિ'હુજી બાપુ (કે
જે મહુર્રમ જામશ્રી રણુજીતસિંહુજી સાહેબના પિતામહ થતા) હતા તેઓએ તે લડાઇમાં અદ્ભુત પરાક્રમ બતાવી બહારવટીઆએને ત્યાંથી નાસી જતા અટકાવી વિજ્ય મેળળ્યેા હતેા વાધેરેની ધારણા લડાઇ કરતી વખતે એવી હતી કે જો રાત્રી પડે તેા ત્યાંથી નીકળી જવું તેથી ધીમે ધીમે અવાજો કરતાં હતા. જ્યારે સૂર્યાસ્ત થયા અને હજી અંધારૂ થતું હતું. તેવામાં ટેકરી પરની વાઘેરાની ટાળીને દારૂના જથ્થા સળગી ઉઠયા (પછેડી પાથરી, માથે