________________
ચતુર્થ કળ] ગાંડળ સ્ટેટને ઈતિહાસ.
૧૧૩ ઉપર રજપુત લશ્કરસાથે વિજય મેળવી, તે હાથ કરી, તમામ સૈન્ય સાથે ચેરે આવી જઈ મળ્યા. કાકાભાઈ દરબારગઢના દરવાજા બંધ કરી અંદરનાં પાંચસો માણસો માટે ખીચડીની કડાઓ ચડાવી રંધાવતા હતા. તે વખતે મહેને દરબારગઢના કાઠા ઉપર આઠ દસ તેના અવાજ કરી, કોઠામાં ગાબડાં પાડયાં, તેથી કાકાભાઈ વગેરે તમામ પાછળને દરવાજેથી ભાગી ગયા. મહેતે ગઢમાં પ્રવેશ કરી, ત્યાં ગોંડળનું નિશાન (વાવટો) ચડાવી વાડીએથી વાજતે ગાજતે ઠા.શ્રી દેવાભાઈનું સામૈયું કરી લાવ્યા. અને ચડેલી કડાઓની ખીચડી ગોંડળના લશ્કરને ખવરાવી. ત્યાં ચાર પાંચ દિવસ રહી. થાણે કેટલાએક મજબુત માણસને રાખી સ ગેડળ આવ્યા.
વિ. સં. ૧૮૬૫માં ધોરાજીના ગોપાળજી વાણીયાએ ઠાકી દેવાજીને વશ કરી પરગણાને વહિવટ સાંભાળવા સાજી નામના પુજ આગળ મલીન જંત્રમંત્ર કરવાનો પ્રયોગ કરાવ્યું. પરંતુ ઠા.શ્રી દેવાજીને તેની કાંઈ અસર થઈ નહિં. તેઓ ચુસ્ત સ્વામિનારાયણના અનુયાયી હતા. તેથી તેઓશ્રીને દઢ નિશ્ચય હતો કે “પ્રભુની ઇચ્છાવીના સુકુપાન પણ હલતું નથી. ગુરૂ કૃપાથી એ પ્રયોગના ખબર જાસુસ દ્વારા ગંડળ થતાં, ઠા.શ્રીએ ઘેરાછ આવી પૂજને કેદ કર્યો. કેદ કરતાં તે કબુલ થયે, તેમજ તે પ્રયાગનો કેટલે એક મુદામાલ હાથ આવ્યા, તેથી તે પુજને તથા તેના ચેલાને તેને મેખરે બાંધી મરાવી નાખ્યા. ગોપાળજી વાણીઓ ભાગી, ગીરમાં વ્રજદાસજી મહારાજ પાસે શરણે ગયા. ત્યાં જાડેજાશ્રી હઠીસીંહજી કેટલાક લશ્કર સાથે ગયા. પણ મહારાજે તેને સે નહિં. તેથી લશ્કરે હવેલીને ઘેરે નાખે એટલે ગોપાળજીએ કેરો કાગળ ઠાશ્રીને મોકલ્યો તેમાં સાડાબાર લાખ કેરી દંડની દેવજીભાઈએ લખી તેણે તે ભરી આપી. આવી રીતે રાજાઓમાં ઈશ્વરી અંશ હેવાથી જંત્ર મંત્ર કરનારાઓને જ નડે છે.
सग्रामजीना सुत चार जेह । मुलजी, देवोजी हठीजी तेह ॥ चतुर्थ तो पुत्र प्रविण सारा । श्री भावसीह प्रभु सेवनारा ॥ ११ ॥ मुळुजी पाम्या शुभ पुत्र बेय । हालोजी ने दाजी बीजा कहेय ।। हालाजीनो वश वध्यो न लेश । तेना पछी दाजी थया नरेश ॥ १२ ॥ अढारसें छपन केरी साले । दोजी गया स्वर्ग विषे सुकाळे ॥ देवाजीकाको पछी गादी पाम्या । जेना जनोमां जश खुब जाम्या ।। १३ ॥ देवाजीना बे लघुभाइ खास । ते बेयने त्यां मळीयो गरास ॥ घणाज शाणा हठिसिंह जाणी । देवाजीए अंतरप्रीत आणी ॥ १४ ॥ सेनापतिनुं पद श्रेष्ठ दइने । राख्या स्वराज्ये दील राजी थइने ॥ .. धोराजीमां एकसमे धरेश । संभाळवाने वीचर्या स्वदेश ॥ १५ ॥ महाप्रभुजी, करीने महेर । आव्या वकाभाइ स्वीमाणी घेर ॥ તે વાત લેવાની ના છા રે ન ી માળ . ૨૬ / खीमाणीने घेर कहाव्युं राये । हु आवु छु दर्शन काज त्यांये ॥ जो घेर मारे नृपति पधारे । तो भेट देवी पडशेज भारे । १७ ॥