________________
૧૮૪ શ્રીયદુવંશપ્રકાશ
[દ્વિતિયખંડ એથી તેણે થોડા વખતમાં કચ્છની સર્વોપરી સત્તા પિતાના હાથ કરી, ત્યારપછી તેણે લખપત ને કલ્લે બંધાવ્યું. તથા તુણાબંદર વસાવ્યું. તથા વાગડ પ્રદેશમાં પોતાના નામ ઉપરથી ફતેહગઢ એ નામને કીલે બંધાવ્યા તે કીલ્લામાં વધુ ખર્ચ થતાં રાજ્યના જુના નેકર આશકરણશાહ પાસેથી આઠલાખ કરી માગી તેથી તેણે ચારલાખ કેરી રોકડી આપી અને બાકીની ચાર લાખમાં વરસામેડીના નંદવાણું ગૃહસ્થને જામીન આપ્યા, પાછળથી આશકરણશાહે અંજાર ઉ૫ર ચડાઈ કરવા હંશરાજ શાહને કહાવી કહ્યું અને બંને લકરો એકી સાથે અંજારને પાદર આવી મળે તેવી ગોઠવણ કરી એ ખબર જમાદારને મળતાં તેને ઘણો ગુસ્સો ચડે અને વરસામેડીના નંદવાણુ ઉપર કેરી તુરત ભરી જવા તાકીદી કરી એટલે જામીન પડેલા નંદવાણા બ્રાહ્મણે ભુજ જઈ આશકરણશાહને બારણે ત્રાગાંકરી લાંધવા બેઠા તેથી આશકરણશાહે વીશહજાર કરી રોકડી આપી બાકીની કેરીઓ માટે પિતાને દિકર લાલચંદ ઓળમાં આપો. એ લઇ નંદવાણાઓ અંજાર આવ્યા અને જમાદારને કેરીઓ તથા લાલચંદ આપી જમાની ખત રદ કરાવ્યું, જમાદાર ફતેહમહમદ જામનગર ઉપર ત્રણ સ્વારી કરી બાલંભાને કિલે પાછા લેવા અનેક ઉપાયો યોજેલા પણ મેરૂ ખવાસે શામ દામ ભેદ વાપરી તે કીલે તેના હાથે જવા ન દીધે, જમાદાર ફતેહમહમદ
કવિ કેશવરામે “ફતે સાગર” એ નામને એક ગ્રંથ લખેલે છે, તેમાંના થોડાં કાવ્યો નીચે આપેલ છે. फतीआ थारी फोजरो भय डंको भारी । सुती थडके सेंजमां नगररी नारी ।। १ ओखो तुंथी उथडके बरडो तुंथी बोए । गढ केजे धोराजी रो नोतिआरनगर लीए॥२ हाला झाला ने जेठवा ते हटाड्या हमीर। वळ उत्तारी मुंछना कीधा पांसरा तीर॥३ જમાદારના મરણ પછીનું કાવ્ય- કુંડળીઆ
फत्ता मरग्या फटकमें, ठठकर छोडत ठाम ॥ जगजीवन एक झटकमें, कटक न आया काम ॥ कटक न आया काम, मालजीन लुंट खीलाया । एसा लूण हराम, काम जीन कछु न आया ।
कहे कवि केशवराम, तमड सुत नामे छत्ता ।। - જે જે જવા સાથ, પછી તેમાં જ છે ? . फत्तेके परताप से, के ते करेगये राज ।।
महमद मुंद्र हो गया, मडइ शेठ हंशराज ॥ मडइ शेठ हंशराज, सरवीया सामत सायर ॥ त्यों लखपतमें मोड, मोडजी गढशीशापर ॥ कहें कवि केशवराम, तमड सुत नामे छत्ता ॥ सरवे ले गया साथ, कच्छकी शोभा फत्ता ॥ ३ ॥ જો જો ન હોત કે છે પદે થીર