________________
ચતુર્દશી કળા]
મારી સ્ટેટના ઇતિહાસ
૧૫
ડાર્કારથી સર વાલજી સાહેબે વિ. સં. ૧૯૭૮માં સ્વર્ગવાસ કર્યા હતા. તેઓશ્રીને પાટવિકુમારી લખધીરસિંહજી ( ઉર્ફે જીલુભા સાહેબ ) તથા અજીસિંહજી અને ચંદ્રસિંહજી નામના ત્રણ કુમારો થયા. તેમાં યુવરાજશ્રી લખધીરસી હજી મેરખીની ગાગ્નિએ આવ્યા.
..
હું કાંઇ કરતા નથી તે કરી શકતા નથી” તે બાળતના પણ કાઇએ ખાધા નહિં હોય તેમ ખાશે પણ નહિ. એ પણ મારી ખાત્રી છે, આપના સબુધને લઈને તેમજ આપની આવી દુ:ખદાયક અને અજાણ્યાને સ્વપ્નમાં પણ ન આવી શકે, મહાવિકટ અને વિટંબનાઓથી અને અસંખ્ય ગુંચવણીથી ભરેલી સ્થિતીમાંથી કેમ મુક્ત થવું તે વિષે આપની પરીપૂર્ણ અજ્ઞાનતા અને અપહેાંચને લઇને અને તેની સાથે જો આ સ્થિતી રહી તે આખી કામ રસાતળ જવા સંભવ એવી મારી પુર્ણ માન્યતાને લઇને અને તેને પરિણામે આ હિંદુ જેવા પ્રાચીન દેશને ભવિષ્યમાં શું નુકશાની થવા અને આપણા હિંદુ ધર્મને શું લકકા લાગવા સ’ભવ છે. તેથી ખરૂં જોતાં ટુંકી નજરેથી નહિ પણ દી' દ્રષ્ટિથી જોતા આપણા માવતર આપણા દ્વાડ ચામડીના ધણી આપણા રાજાસાહે। અને દેશી રાજ્યા અને તેની વસ્તિને શું ધકકા લાગવા તેમજ નામદાર શાણી સરકારના ઉજળા ન્યાય અને નિષ્કલંક કીર્તિને ખાટા દેષ લાગવા કેટલા સંભવ છે, તે સ` બાબતાને જ્યારે જ્યારે મારા મન ઉપર પુરેપુરા ચિતાર આવે છે,ત્યારે આપના ટપકાની કે આક્ષેપની પરવા ન કરતાં મને ઉપર લખેલ સ` ખરા હિતની ખાતર તેમજ તેમના તરફની મારી સાચી ફરજ બજાવવાની અને સથી વધારે મારા દેશ અને ધની ખાતર હાલના ધણાંજ બારીક જમાનાને લખતે હું મારું ખરૂ કન્ય શુદ્ધ પુતઃકરણથી એક તરવારની ધાર પર રહીને પણ મેધડક કરૂ છુ. અને ઇશ્વરશકિત આપશે ત્યાંસુધી કરીશ, અને જ્યારે જ્યારે મારા કતવ્યમાં ફતેહમદી થશે ત્યારે ત્યારે કાંઇ ઇચ્છાથી કે ઇનામની ખાતર નહિં પણ આપને અસાંતિમાં વલવલતા મનેને જરા શાન્તિ આપવા અને તેથી આપના દિલમાં આપણા રાજ્યકર્તાઓની અદલ ઇન્સાફ કરવાની ઇચ્છા છે તે જોઈ કાંઇ ધીરજ આવે તેની ખાતર આપને અરજ કરવાની મારી જ સમજી આ અરજ ગુજારૂ' છું તે વિષે નીચા મનથી પુરૂ। વિચાર કરી તેનું શાન્તિથી મનન કરશેા તે મને ખાત્રી છે કે આપના દુ;ખી દિલેાને કાંઇક આશાએશ મળશે અને ના. સરકારની આપની હાલની સ્થિતિ ઉપર દયા છે. એમ આપની ખાત્રી થશે. અને આપને તે વિષે આપની આસપાસના લેાકા અને સલાહકારો કાંઇ બીજરીતે ઉલટું સમજાવતા હાય તા તેઓ કેટલે દરજે જુદા છે તે સાક્ દેખાય આવશે, ખરૂં' જોતાં આવી આપણી સ્થિતિ થવાના સાચા કારણુ રૂપ આપણેજ છઇએ આપણી અજ્ઞાનતા અને આપણી ખરી સ્થિતિ જાહેરમાં લાવવાના ખરા બીન ખરચાળને સીધા રસ્તા ન લેતાં ખેાટા ખરચાળ અને આડા રસ્તા આપણે લઈએ છીએ તેના આપણે ભાગ થઇ પડયા છીએ માટે મહેરબાની કરીને આંખેા ઉઘાડા અને ખરા રસતા લીયે। એમ કરશે। તાજ તમારા બચાવ છે નહિ'તા તમારા કૃત્યથી તમારા નાશ થશે. કાને દાષ દેશે। તે જખમારવા જેવું છે. આપના વારવારના ઠપકાને લખને તેમજ આપની ખરી સ્થિતિની ધ્યાને લને વળી આપને ખરા ઇન્સાફ મળેતે, સ્થિતિ સુધરે તેા ના,સરકારની ઇન્સાફ આપ