________________
પ્રકરણ પહેલુ]
જામનગરનું જવાહીર.
૩
છે. અને શાહી સત્તા સાથે યોગ્ય કાલકરારી થાય છે. મુખ્ય ડુંગરા—ખરડા, આલેચ દલાસા અને ગાપ છે. તેમાં બરડાનું વેણ નામનુ શિખર ૨૦૧૭ અને આભાપરાનું શિખર ૧૯૩૮ ફુટ દરની સપાટીથા ઉચું છે. મુખ્ય નદીઓ—ભાદર, ભેટી, આજી, વ, કાળુભાર, ડાંડી, ઉંડ, ઘી, સાની, નાગમતિ અને રંગમતિ છે. ઉપજ--છેલ્લા પાંચ વર્ષોની સરેરાશ પ્રમાણે રૂ।. ૯૪,૪૭,૬૩૯ની છે. ખ'ડણી—રૂા. ૫૦,૩૧૨ બ્રિટીશ સરકારને તથા રૂા. ૬૪,૯૨૪ ગાયકવાડને અને રૂા. ૪૬૮૫૭ જુનાગઢને જોરતલબીના મળી કુલ રૂપી ૧૬૨૦,૦૯૭ દર વરસે આ રાજ્ય ભરે છે. આગળના વખતમાં આ રાજ્ય કાઠિયાવાડના બીજા રાજ્યા પાસેથી ‘ખીચડી' અથવાતા ધાડા વેરા એ નામના કર વસુલ કરતું. આ સ્ટેટના કુલ ગામા ઉજજડ ટીબાએ સહિત ૭૧૨ છે. તેમાં સ્ટેટ ખાલસા ગામેાની ખેડવાલાયક કુશ જમીન એકર ૨૦,૫૨,૪૨૩-૧૬ની છે. તળાવા-માધિ, (એકર ૧૫૯) હઁસ્થળ (એ,૧૫૦) વિજપ્પી (એ. ૧૭૨) તેટલા એકરને પાણી પુરૂ પાડે છે. તે સિવાય આટકાટની બુઢણુપરી નિંદ તથા પારેવાળાની એટી હિંદને બંધબાંધી તેના પાણીના પણ ઉપયેાગ લેવામાં આવે છે. લાખાટા, જીવણુસર, રાણુસર, રાવળસર, કાળુભાર, ક્રાઝ. ભુજીયા, તળાલા અને કચેાળયું વિગેરે નાના તળાવે છે. છેલ્લા કેટલાએક વર્ષા થયાં જામનગર શહેરની પ્રજાને પાણી પુરૂ પાડવા માટે જામનગરથી દક્ષિણે લગભગ છએક માખલ દૂર નાગમતિ નિંદને આડે પાકા બંધ બાંધી તેનું પાણી દિરમાં વહી જવા નહિ દેતાં એક વિશાળ રણજીતસાગર નામનું તળાવ બાંધવાનું કામ ચાલુ છે. સદરહુ તળાવમાં ૧૨૦૦૦ લાખ ઘનફુટ પાણી સમાઇ શકશે. તે તળાવના ઘેરા ચાર ચેારસ માઇલ અને વધુમાં વધુ ઉંડાઇ ૫૪ પીટ થશે. તેની નહેર વાટે જામનગરને પાણી પુરૂ પાડવા યેાજના થયેલ છે. તે ઉપરાંત આસરે ૧૮૦૦૦ ઉપરાંત કુવાઓ આ સ્ટેટમાં છે. એગ્રીકલચરલ ફા—એકસ્પેરીમેન્ટલ (અખતરા કરી બતાવવા સારું) ફાર્મ ત્રણુ છે. (૧) અલીયાબાડા જે સીડ ફાર્મ તરીકે ઓળખાય છે, (૨) સેન્ટ્રલ ફાર્મ જામનગરમાં છે. (૩) ઢીમાનસ્પૂન ફાર્મ કંડારણામાં હતું. જેમાં નીચે પ્રમાણે અનાજ વિગેરે પદ્માના અખતરાઓ કરી બતાવવામાં આવ્યા હતા. બાજરા ૯ જાતને જીવાર 9 જાતની ઘઉં ૬ જાતના, કપાસ ત્રણ જાતના, અને શેરડી ર્ જાતની, એ પ્રમાણે ઉત્તમ કાટીની પંકિતમાં ઉપરના આખતરાએ સફળ નીવડયા હતા. રેલ્વે—રાજકાટથી આખા સુધીની છે. જેની લંબાઇ ૧૫૭—૩૫ માઇલની છે. તેમાં જામનગર રેલ્વે, જામનગર દૂરકા રેલ્વે, અને એખામડળ રેલ્વેના સમાસ થાય છે. એ ઉપરાંત સ્ટેટ ટ્રામને ખેડીબંદર તથા રાઝી સુધી જાય છે. અને તે કચ્છમાં જવાને સુમા છે. રેલ્વે સ્ટેશનઃ—જામનગર, અલીયાબાડ જામ–વણુથલી, હડમતિઆ, પડધરી, જામ-જોધપુર બાલવા વાંસજાળીય સુખપર લાખાબાવળ, પીપળી, મેાડપર, ખંભાલીયા, ભાતેલ, બાપલકા, ભાટીયા, તે ઉપરાંત સલાયા તથા કાંડાવડ આઉટ એજન્સીના સ્ટેશનેા છે. સ્ટેટના દરેક તાલુકાઓમાં ટેલીફાન છે. અને (જ્યાં ટેલીફાન નથી ત્યાં) ગવર્નામેન્ટ ટેલીગ્રાફની સગવડ છે. મેટર ખટારા જામનગરથી આજુબાજુ vv—૮૦ માઈલ સુધી દાડે છે. મીલીટરી:લાન્સર્સ' (રસાલા) ની કુલ સંખ્યા ૨૭ની છે. તેમાં (૧) કમાન્ડીંગ ઓફીસર (૧) મેજર (1) કેપ્ટન (૨) લેફ્ટેન્ટસ (૧૩) ઇન્ડીઅન આપીસર (૫૫) એન. સી એપીસર (૧) કેડેટ એપીસર અને (રપર) ખીજા હારા છે,