________________
પ્રકરણ પહેલુ]
જામનગરનું જવાહીર.
૧૧
પડે છે. એ વળું સરખું એક જીવ થયેલું નથી. પાણીના મેાટા મેટા ગદાડાં એક બીજા ઉપર માટી સાથે પડેલાં છે. તે ઉપરથી જણાય છે કે ધરતીક ંપ કે જવાળામુખીના કાર્યથી આ સ્થિતિમાં તે આવી પડેલ છે, આ આરસાણ તે સ્માટીકમય ધોળા પત્થર છે તે બહુજ કઠણુ અને બટકા છે. જયપુર તથા ઇટાલીદેશના આરસ કરતાં ઘણું દરજ્જે ઉતરતા છે. તા પશુ તે આરસના પુતળાં કે મુર્તી આ બની શકે તેમ છે. કેમકે તેના માથે બહુ ઉંચા દરજ્જાને। એપ ચઢી શકે તેમ છે. બાલાચડીને પાણા જથ્થાબંધ નીકળી શકતે નથી. જે નીકળે છે તેમાં રાતા તથા કાળા ચાટપટા છે. તેથી તેના રમકડાં ધણાં સુંદર બને છે તે પાણી ઘડવામાં પણ ઘણા સહેલા છે. રાતા પાણા—(રેડ લીટીક સ્ટાન) રાતા પાણા જેને લેાકેા ભુલમાં રાતે આરસ કહે છે તેની મેટી મેાટી ગડા અને છીપરાં મેાજે પીંડારા, ગાગા તથા રાષ્ટ્રની સીમમાં મળે છે. આ પાણા, માટીના બધારના છે, તેમાં છીપલાં તથા લાઢાના અંશ છે. એથી ઉત્તરતા દરજ્જાના પીળા પાણા ગુરગઢ તથા ગાગાની સીમમાં ઘણા નીકળે છે. રાતા પાણાના થાંભલા, સરા, બેસણી અને ફુવારા વગેરે અનેક સુંદર ચીજો બને તેમ છે, રિઆની હવાથી તેને લુણા લાગતા નથી. આરસ કરતાં ધડવામાં સહેલા અને સસ્તા ઢાવાથી સુશોભિત ઇમારતના કામમાં વાપરવા લાયક છે. કાળા પાણા—(ટ્રેપ) ખેડી, પડધરી, જામુડા અને વાડીસાંગમાં કાળા પત્થરની ખાણા સારી છે. તેમાં જાંબુડાના પાણા ઉત્તમપ્રકારના છે, વળી જથ્થાબંધ નીકળે છે. તે રંગે વાદળયા અને જીણુપેાગળા છે. તેથી તેમાં બારીક નકસી કામ થાય તેમ છે. રાજકાટ પાસેના થારાળાની ખાણુથી આ પાણી ઘણા ઉત્તમ છે. શેખપાટની ધારમાં રાતા ટ્રેપ નીકળે છે પણુ તે બહુ મેટા નીકળતા નથી. ગ્રેનાઇટ— એ ગ્રેનાઇટમાં. અભરખ તથા ચીરાડી અને રાતા લીલાં ટપકા હેાય છે. આ પાણી બરડા ડુંગરમાં કાઇ કાઈ સ્થળે જોવામાં આવે છે. જો તેની શોધ થાય તે ગ્રેનાઇટ પત્થર પહેલે નંબરે ગણાતા હાવાથી ઉપજ વધે તેમ છે. ધાળા પાણા—(લાઇમ સ્ટાન) આ પાણાની આ સ્ટેટમાં લગભગ એકસા ઉપર ખાણા છે. તેમાં ઢઢા, સુમરી, વેરાડ, રાધેલ, નાથુના, ખંભાળીયા અને જાલણસર વગેરેની ખાણુના પત્થર ઉત્તમ છે. પારદરી પાણાને લુણા લાગે છે ત્યારે આ પાણાને લુણા લાગતા નથી. રેતીના બધારણના પાણા—(સેન્ડ સ્ટાન એન્ડ લીટારલ ગ્રાડ) જોડીયા, ખાલભા અને ગુરગઢ વગેરે સ્થળે આ પાણાની ખાણા છે તેનેા રંગ ભુરા છે તેને લુણો લાગતા નથી. જ્યાં ખારા પાણીથી ચણતરને નુકશાન થાય ત્યાં આ પાણો સીમેન્ટના કુલમાં વપરાય તેા એકજીવ થઇ જાય છે.
રંગની માટી—રાતી, પીળા, ધાળા, કાળી, અને જાંબુડા (થુયા રંગની) માટી જથ્થાબધ ભાટીઆ, નંદાણા, લાંબા, રાણુ અન આંબરડી વગેરે ગામે નીકળે છે. થુથા રંગની માટીને લાંકા મગમાટી કહે છે. ખીજા રરંગાની માટી ખારડાં અને ધેાળવાના કામમાં આવે છે. ડ્રામની માટી—જામનગર, સલાયા, ભરાણૢાં, ડાબરડી, ઢીચડા વગેરે ગામે પુષ્કળ નીકળે છે. તેના હામ વજનમાં હલકાં અને ટકાઉ બનવાથી, મસ્કત તથા આર્કીકા તરફ વહાણુ રસ્તે અગાઉ મેકલવામાં આવતાં ફાયર બ્રીકસને માટે શેાધ કરીએ તે। આ સ્ટર્ટમા તે કામમાં આવે તેવી માટી મળવાના સંભવ છે, તે માટીના, માંગરાળી નળીયાં, આજથી