________________
શ્રીયદુવ ાપ્રકાશ.
[દ્વિતીયખડ
सांसण धण कण द्रव दीघां दान वधारी
संपुरण | पायेा ग्राम लडुओ पाटण ॥ दोलति । भाइ कीओ वडाले भूपति ॥९॥ नेग जोग कीधा नर नाइक । वाधी सुवास कहे जसवाइक ॥ घर माटीआं रतनुंभरो घर । इहां बीहुमां न मिले अंतर ॥१०॥ भाटी रतनुं बिन्हे भलि भती । वधीआकुल ए वहीं x कार अठाउ चालीसा । पाटण लडुवे रतनुं
२२८
विधो गती ॥ रहीसा ॥११॥
એ દેવરાજ રાવળ પછી લગભગ ૬ઠા પુરૂષ જેસલ થયા તેમણે વિ.સ.૧૨૧૨માં તે ફીલ્લાથી દસ માઈલ ઈંટે નવા જીલ્લા બાંધી તેનુ નામ જેસલમેર પાડયુ' જે આજ સુધી રાજધાનીનું શહેર ગણાય છે. રાવળ જેસલજી વિ.સ’૧૧ર૬માં મરણ પામતાં તેના પછી શામ તેના-ખીજલ વિ. સ.૧૯૫૬ તેના પછી ખીજલના કાકા કલ્યાણુસિંહ ગાદીએ બેઠા વિ.સ. ૧૨૬૬ તેના ચચીકદેવ વિ.સ.૧૩૦૭ તેના પૌત્ર કરણુ વિ. સ.૧૩૭૫ તેના લખુઢસેન વિ. સં.૧૩૩૯ તેના પપલ તે પછી રાવળ જેસિસ તેના મુળરાજ તે અપુત્ર ગુજરી જતાં તેના ભત્રીજા રાવળ ગારિસંહને ગાદી મળી તે પછી કેવળમક્ષ તે પછી ચીકદેવ, ખરિસ, જેતમાલ, નનુકરણ, ભિમ, મનેાહરદાસ એમ એક પછી એક ગાદીએ બેઠા મનેાહરદાસ અપુત્ર હાવાથી નનુકરણના પુત્ર સખળસિંહ રાવળ ગાદીએ બેઠા તે વખતે જેસલમેરનું રાજ્ય ઉત્તરમાં સતલજ સુધી પશ્ચીમમાં સીંધુ નદી સુધી દક્ષીણે મારવાડ અને પુત્રે બિકાનેર સુધી ફેલાએલું હતું તેપછી તેના કુવર અમરિસંહ ગાદીએ બેઠા તે વિ.સં.૧૭૫૮માં મરણ પામ્યા તે પછી રાવળ જસવતસિંહ તેપછી રાવળ અખેસિહ ગાદીએ આવી વિ. સ.૧૮૧૮મા મરણુ પામ્યા તે પછી મુળરાજ રાવળ ગાદીએ આવ્યા તેના વખતમાં સાલમસિંહ નામને જુલમી દીવાન થયેલા તેણે કુંવર રાવળસ'ના તથા મુળરાજના એક પૌત્ર ગસિદ્ધ સીવાય ધણા કુવાનેા અને રાજ કુટુંબી એને નાશ કરાવ્યા અને ભગાડી મુક્યા આ રાવળ મુળરાજના વખતમાં અંગ્રેજ સરકાર સાથે મીત્રાચારીના કાલ કરાર થએલ તેમાં સંકટ વખતે એક ખીજાને મદદ કરવાનુ અને મહારાવલે અંગ્રેજ ને ખ`ડણી ન આપવાનું યુ" વિ.સ.૧૮૭૬માં મુળરાજ તે દેહાંત થતાં તેના પૌત્ર ગજસિંહ ગાદીએ બેઠા તે પણ દીવાન સાલસિહુથી ડરીને દબાઈને રહેતા વિ. સ. ૧૮૮૦માં સાલમસિંહ મરણુ પામ્યા ગજસિ’હું વિ.સ’. ૧૮૯૪-૯૫માં અંગ્રેજ સરકારને સીંધ તરફ મેાકલવાના લશ્કરમાં મદદ કરી હતી વિ.સં.૧૯૦૦માં સીંધ જીત્યા પછી સીંધના સાહગઢ, ગરસીયા, અને ગનુડાના કીલ્લા અમીરઅલીમેરાદ પાસેથી જીતી લઇ
× ઉપર પ્રમાણે પુષ્કર્ણા વિપ્ર રતનાજીએ રાઉલશ્રી દેવરાજનુ રાજ્ય પાછું અપાવ્યું. વગેરે ઘટના (વિ.સ’,૧૧૪૮) અગ્યારમા સૈકામાં બનીહતી તેમ તે કાવ્ય ચામું કહે છે. ભટ્ટી યદુવંશમાં રતનુ ચારણાનું કેટલું માન છે, તે ઉપરના કાવ્યાથી સ્પષ્ટ જણાય છે. હાલ પણ જેશલમેર, કચ્છ અને જામનગર આદી યદુવંશી રાજ્યામાં રતનું ચારણાનું વિષેશ માન જળવાય છે. ઉપરનું સ ́પૂર્ણ કાવ્ય. અમારા આગળ (ઈ. કર્તા. પણ રતનું ચારણુ હેાવાથી) વડીલાના વખતનું વિ.સ,૧૮૦૯ની સાલનું હસ્ત લખીત પ્રતમાં માજીદ છે. (ઈ કર્તા)