________________
ત્રયોદશી કળા]
કચ્છ સ્ટેટને ઈતિહાસ “કારીઓ” રિાઓશ્રીને સિક] કરાવ્યા પછીજ રેલ્વે સ્ટેશનમાંથી ભુજ શહેરની ટીકીટ મળી, બીજી વાત એકે, જેમ બજારમાં ગાજર મૂળ વેચાય તેમ ભુજની બજારમાં હથીયાર ( તલવાર બંધુ કે વિગેરે ) વહેચાતા હતા. એ બે વસ્તુ સ્થીતીથી મને જણાયું કે “ જે રાજ્યમાં પોતાનો સિકકે ચાલે અને શસ્ત્રો ઉપર અંકુશ ( પ્રતીબંધ ) નહીં તે રાજ્ય વહેલું સ્વતંત્ર થાય ”
મહારાઓશ્રીએ અધ્યાપીપર્યત વિલાયત આફ્રિકા વગેરે સ્થળોની મુસાફરી કરી અપુર્વ દેશાટનનું જ્ઞાન મેળવેલ છે. માંડવીની સરહદે “કાંઠડાને મહેલ' એ નામે એક ભવ્ય રાજમહેલ મહારાઓશ્રીએ બંધાવેલ છે. કચ્છમાં જુની પ્રનાળિકા અને ધર્માદા ખેરાતી જાગીર માનપુર્વક અસ્થીત્વ ધરાવે છે. નામદાર યુવરાજશ્રી માધુભાસાહેબ મહારાઓશ્રીના વીલાયતને પ્રવાસ દરમીયાન કચ્છની સ્વતંત્ર સતા ધારણ કરી. પ્રજાને સંપુર્ણ સંતોષ આપે છે. ભુજ શહેરમાં બપોરના બાર બજતાં તેપને એક અવાજ કરવામાં આવે છે. તે અવાજ સાંભળતાં લેકે જયાં હોય ત્યાં, ગામમાં કે શીમમાં, કામગીરી કરતાં, માથે ભારો લઈ ગ્રીષ્મ રૂતુનો સખત તાપમાં ચાલ્યા આવતા, કઠીઆર પણ “જીએ શ" એ શબ્દનો પ્રેમ પુર્વક ઉચ્ચાર કરી મહારાઓશ્રીનું દીર્ધાયુ ઈછે છે એજ તેઓની રાજ્યભકિત બતાવી આપે છે વાંચક આપણે પણ “જીએરા,” એ શબ્દો ઉચ્ચાર કરી રાઓશ્રીના વંશવૃક્ષ તરફ નજર કરી કચ્છનો ઇતિહાસ સંપુર્ણ કરીએ
શ્રી કચ્છ સ્ટેટને ઈતિહાસ સમાસાઃ ]