________________
૨૦૪
શ્રીયદુવશપ્રકાશ.
[દ્વિતિયખડ
પેાતાના થાણાં બેસાર્યાં હતાં. વિ. સં. ૧૭૭૭માં અમદાવાદ જીલ્લાના સરૈયા મુસલમાના મેરી રાજ્યમાં આવી વખતેાવખત લૂંટફાટ કરી જતા, એક વખત ઠાÈારશ્રી તેની પાછળ ચડતાં, અમદાવાદ જીલ્લામાં તેમને ભેટો થયા, લગભગ પંદર દિવસ વરસાદની ઍલીમાં તેમના ઉપર હુમલા કરી દુશ્મનાને પરાજય કર્યાં હતા, વિ, સં ૧૭૮૨માં ઠાકારશ્રીએ અમદાવાદના સુબા શેરમુલ'દખાન સાથે દેસ્તી કરી સંવત ૧૭૮૫માં તેને ૫૦ હજારના લશ્કર બાથે લઇ ભુજ ઉપર ચડાઇ કરી, એ વખતે ભુજની ગાદિ ઉપર રાઓશ્રી પ્રાગમલજીના પોત્ર દેશળજી હતા માધાપર પાસે છાવણી નાખી, બીજે દહાડે લડાઇ કરી ભુજીયા કિલ્લાના બે ક્રાઠા હાથ કર્યાં. તે લડાઇમા સેઢા ભેજરાજજીને દિકરે પણ રાખેશ્રીના પક્ષમા હતા. તેને ઠા,શ્રી કાંયાજીએ મારી પિતાનું વેર વાળ્યું, કાંયાજીના અદ્ભુત પરાક્રમથી ગુંદરવાળા જાડેજાશ્રી મેાડજી કે જેઓ ઠાકેારશ્રી કાંયાજીના કાકા થતા હતા. તે વૃદ્ધ પુરૂષે આવી કહ્યં કે “કુમારશ્રી બસ કરો, તમે તમારા પિતાનું વૈર લઇ ચુકયા છે. માટે હવે નાહકનું ગેાત્રગરદન નહિં કરતાં, જાડેજા વંશની વૃદ્ધિ ચાહેા. ઇશ્વર તમારૂ કલ્યાણુ કરો, તેમજ રાઓશ્રી આગળથી હુ· ગીરાશનો ભાગ વહેંચાવી આપીશ.” એમ કહી ઠા¥ારશ્રીને શાંત કર્યાં. તેટલામાં સુબાને ત્રિો રણક્ષેત્રમાં કામ આવતાં, તેના લશ્કરમાં અસેાષ છવાઇ રહ્યો ઠાકારશ્રીકાંયાજીનું મન પણુ ભાઈઓની કત્લ થતી જોઇ લડાઇ, પ્રત્યેથી મન ઊઠી ગયું. તેથી વૃદ્ધ કાકા મેાડજી મારફત વષ્ટિ ચલાવી, કચ્છ તથા વાગડના અરધાઅરધ ભાગ પડાવી ધમણુકાની સારણુ નદીના ઉગમણાં કાંઠા સુધી પેાતાની વાગડની હદ મુકરર કરી મેારખી આવ્યા અને શેરખ઼ુલંદખાન અમદાવાદ ગયા.
ઠાકારશ્રી કાંયાજી વિ. સ. ૧૭૯૦ના માગસર વદ છના રાજ સ્વગૅ સિધાવ્યા. તેઓશ્રીને આઠ કુમારા હતા. તેમાં (૧) પાર્ટિવ કુમારશ્રી તેજમાલજી કુંવર પદે દેવ થયા હતા, તેથી (૨) કુ,શ્રી અલીયાજી મેારખીની ગાદીએ આવ્યા. (૩) ભીમજીને ગુંગણુ (૪) લાખાજીને લાકડીયા (૫) રાયસ’ગજીને કુંભારીમા (૬) મેાડજીને માળીયા (૭) રણમલજીને લલીયાણાં (૮) રામસાંગજીને ઝઘી, વગેરે ગામા ગિરાશમાં મળ્યાં.
(૨) ઠાકેારશ્રી અલીચાજી (વિ.સ. ૧૭૯૦થી ૧૭૯૬)
ઠા,શ્રી કાંયાજી દેવ થયા, ત્યારે કુ.શ્રી અલીયાજી ભુજ હતા, તેને એકદમ સાંઢણી સ્વારથી મારખી ખેલાવ્યા, અને તેઓ આવી પહોંચતાં પાષ સુદ બીજના રાજ તેને રાજ્યાભિષેક થયા.
તેઓશ્રીએ ગાદિએ એસી વવાણીયાબંદર ખાતી દરઆઇ વેપાર વધાર્યાં. તેએાના વખતમાં માળીયાના ઠા.શ્રી મેડિજી કે જે પેાતાના ભાઇ થતા હતા, તેણે સિંધમાંથી મિયાણાં લડાયક કામ ખેલાવી, ગિરાશ આપી રાખ્યા. અને મેારખી સ્ટેટના તામે નહિં રહેતા, સ્વતંત્ર રાજ્ય સ્થાપવા મારખી સાથે લડાઇઓ કરવા લાગ્યા. તે સરહાની ઘણી લડાઇ થતાં, ઠાકારશ્રી અલીયાના શરીરમાં લગભગ ૮૮ જખમા હતાં. વિ. સ. ૧૭૯૬માં ઠા.શ્રી માર