________________
૧૩૪
શ્રીયદુવ’શપ્રકાશ.
[દ્વિતિયખંડ
ચડી આવ્યા. (વિ. સં. ૧૮૧૧) એ ખબર ઠા.શ્રી જશાજીને થતાં તેએ ત્રણે ભાઇએ પેાતાના લશ્કર સાથે સામા ચડયા. અને કાટડા તાબાના ગામ રાજપીપળાને પાદર ધીંગાણું થયું. એ ભયંકર લડાઇને પરીણામે ઠા.શ્રી જશાજી તથા તેમના નાના ભાઈ સરતાનજી ત્યાં કામ આવ્યા. તેમજ સૌથી નાનાભાઇ દેવાજી પણ સખત ઘાયલ થતાં ક્રાટડે આવ્યા. ઠા.શ્રી જશાજી તથા બંધુસરતાનજી અપુત્ર ગુજરતાં દેવાજી કાટડાની ગાદીએ બેઠા, પરંતુ સખ્ત જખમેના પરીણામે તેએ પણ તુરતજ સ્વગે` ગયા. એ (૪) ઢા.શ્રી દેવ!જીને હાથીજી નામના એક્જ કુમાર હતા, તે ગાદીએ આવ્યા. (૫) દ્વા.શ્રી હાથીજીના વખતમાં કલ વાકર કાઠીઆવાડમાં આવ્યા હતા. હા.શ્રીએ કાટડાને ક્રૂરતા કિલ્લા ધાન્યે. ત્યારથી લેકે “ હાથીજીના કાટડા" તેમ કહેવા લાગ્યા. તેએ વિ. સ. ૧૮૬૮માં સ્વગે ગયા. તેએશ્રીને કુા.શ્રી ભોજરાજ, ખામણીએજી, તથા ભવાનજી નામના ત્રણ કુમારા હતા. તેમાં પાટવિકુમારશ્રી ભેાજરાજજી ગાદીએ આવ્યા. એ (૬) હા.શ્રી ભેાજરાજજી તેર વર્ષાં રાજ્ય કરી વિ. સ. ૧૮૮૧માં અપુત્ર ગુજરતાં, તેના નાનાભાઇ બામણીયેાજી તેમના પછી ગાદીએ આવ્યા અને તેમના નાના ભગવાનજીને પાંચ તલાવડા ગિરાશમાં મળ્યું. વિ. સં. ૧૮૯૪માં (૭) ઠા.આ બામણીયાજી સ્વગે` જતાં, પાવિકુમાર સબળેાજી ઉર્ફે ગગજી ગાદીએ આવ્યા. અને નાના કુમારશ્રી વેરાજીને વડીયું ગામ ગિરાશમાં મળ્યું. (૮) ઠા.શ્રી સમળાજીએ માત્ર બેજ વ ગાદી ભાગવી, તેઓ વિ. સ. ૧૮૯૬માં સ્વગે જતાં, તેમના મેરૂજી નામના એકજ કુમાર હતા તે ગાદીએ આવ્યા. (૯) તા.શ્રી મેરૂજી વિ. સ. ૧૯૧૮માં દેવ થયા. તેમને ત્રણ કુમારો હતા, તેમાં પાવિકુમાર તેાગાજી ગાદીએ આવ્યા. અને નાનાકુમારશ્રી મુળુજીને પીપળીયા તે તેથી નાના કુમારશ્રી ખેંગારજીને ભગદડીઆમાં ગિરાશ મળ્યા. એ (૧૦) તા.શ્રી તાગાજી વિ. સં. ૧૯૩૫માં દેવ થયા. તેમને મુળવાજી નામના એકજ કુમાર હેાવાથી, તે ગાદીએ આવ્યાં. (૧૧) ઠા.શ્રી મુળવાસાહેબની રાજ્યકારકીર્દી ઘણીજ સુખશાંતિભરેલી અને ન્યાયી નિવડી હતી. તેઓશ્રી મહાન ભકતરાજ હતા. શ્રાવણમાસમાં પોતાના પિતામહ શ્રીકૃષ્ણચંદ્રની પેઠે દરરાજ પોતાના સખાએ! (અમીરે) સાથે લઇ, ગાયા ચારવા જંગલમાં જતા. તે વખતે પગમાં પગરખાં નહિં પહેરતાં ખુલ્લે પગે ગૌ સેવા કરતા. બપારે જંગલમાં ભાત આવતાં, ત્યાં હિં. દૂધ વગેરે, આરેાગતા. સાંજે ગાયા ચારી ઘેર આવતાં, ગાયાને ચુરમાં. લાપસી, શેરડી, ગદા, શ્વાસ, કપાસીયા વગેરેના ખારાક આપી, મેાડી રાત્રી સુધી જાતે સેવા કરતા. અને ગૌશાળામાં જુદા જુદા રંગની ગાયાના ટાળાએ રાખતા. તે ગાયાને ઠાકારશ્રી સાથે એટલા બધા ગાઢ પ્રેમ હતા કે ગાયા વાત્સલ્ય પ્રેમ પણ ભુલી જતી, એટલે જ્યારે ગાયાને વાછડું ધાવતું હાય, ત્યારે પણ જો ટાકારશ્રી તે ગાયનું નામ લઇ તેને ખેલાવે તેા વાડાને ધવરાવવું પડતું મેલી, ગાય ભાંભરતી હીસેારાં કરતી ઠાકેારશ્રી આગળ દોડતી આવતી. અને જંગલમાં પણ કેટલીક વખત પાતે પેાતાના સ્વારેને પે।તા ઉપર હુમલા કરવાનું કહેતા. તેથી તે જ્યારે હુમલા કરી આવતા ત્યારે (પે।તે ટેકરી ઉપર લાકડીને ટેકે ઉભા રહેતા અને ગાયાં આસપાસ ચરતી) ગાયા સ્વારા ચઢી આવતા જોઇને ચરવું છેાડી ને પુંછડાના ઝંડા ઉંચા લઇ ઉગ્ર સ્વરૂપ ધારણ ધરી ઠા.શ્રીને ફરતી કીલ્લા રૂપે વિટાઇ વળતી. તેમાંની કેટલીક તે સ્વારા ના ધાડાઓને મારવા દોડતી. આવીરીતે જંગલમાં ગાયા ઠાકેારશ્રીનું રક્ષણ કરતી,