________________
નાસીકળા]
કચ્છ સ્ટેટના ઇતિહાસ,
૧૬૭
ઉપર પ્રમાણે વિચારી અને બંધુએ યેાગ્યતકની રાહ જોતા હતા. તેવામા અમદાવાદની આસપાસ કેટલાક સમયથી એક વિક્રાળ સિંહ ધણું જ નુકશાન કરી રહ્યો હતા. તેથી ખુદ બાદશાહ મહમદ બેગડાએ વિક્રાળસિંહને સંહારવા ચડે છે. એ વાત સાંભળી અને ભાઈઓ તૈયાર થઇ ચાલ્યા.
જ્યારે બાદશાહ હાથી ઉપર ચઢી શહેર બહાર આવ્યા ત્યારે ખેંગારજી તથા સાહેબજી પણ બાદશાહી ફાજથી છેટે છેટે પછવાડે ચાલ્યા એ સમયમાં સર્વેએ સાવજને ધેરા ધાલી હાકલ કરી. હાકલ થતાંજ પ'જા ઝાટકતા, રાતી આંખા વાળા, સાવજ બહાર નીકળ્યેા. હાથીએના મદ સુકાઇ ગયા, બાદશાહી ફેાજ ખળભળી ભાગતાં, માત્ર બાદશાહ એકલેાજ ઉભુંા રહ્યો. અને સાવજ ક્રોધથી બાદશાહની માથે આવ્યેા. આ વખતે ખેગારજીએ વસ્ત્રોને ખરાબર (કડછી) બાંધી, આયુદ્દો સજ્જ કરી, બાદશાહ પાસે આવ્યા. સધળી ફ્રોજ દેખતાં બાદશાહને સલામ કરી, સાવજની સામે લડાઇ કરવાને પગલાં ભર્યા આંખેામાંથી જવાળા ઝરતા, અને વિશ્વાળ અવાજ કરતા સાવજે ઠેકીને ‘લા’ સાંધી, કે તેજ વખતે ખેંગારજીએ પેાતાનું શરીર ખેંચાવી, કાળી કાટવાળા સાવજ ઉપર સાંગતા 'બા' કરી, એકજ ધાએ તેનેા પ્રાણ લખુ પૃથ્વિીમાં મેટા જશ મેળવ્યેા.
""
ઉપર મુજબ માણેકમેરજીની આપેલી દૈવી સાંગથી ખે’ગારજીએ સાવજનેા પરાજય કરી મહમદભેગડાને જીવતદાન આપ્યું તેના બદલામાં બાદશાહે ખુશી થઇ, બીજે દિવસે, મેટા દરબાર ભરી, તે ખુશાલીના દરબારમાં ખેંગારજીને “ રાવ તા ઇલકાબ બક્ષી ાશાક અને રત્ન જડીત તલવાર આપી. તેમજ વિશેષ જોઇએ તે માંગી લેવા, બાદશાહ કહેતાં ખે’ગારજીએ કચ્છનુ ગયેલ રાજ્ય પાલ્લુ મેળવવા જોઇતી સહાય માગી, તેમજ મેરબીમાં પેાતાના લશ્કર સાથે રહેવાની પરવાનગી માગી. તેથી બાદશાહે બાર હજાર સ્વારા અને કેટલાંક પાયદળનું માટું લશ્કર જમાદાર મલેક અને સૈયદની સરદારી નીચે આપ્યું તેમજ : વામનરાય ગેાપાળજીને કામદાર તરીકે આપ્યા.
: અમદાવાદથી વડનગરા નાગર વામનરાય ગેાપાળજીને બાદશાહે સાથે આપેલ તે વાંમનરાય બાઇ કમાભાઇના કારભારીનું કામ કરતા હતા. તેમજ કુંવર અલીઆજી વિગેરેને નાણું ધીરી વારાવટ કરતા ગુજરાતમાં રાજા મહારાજાને શ્રી ૧૦૮ અને રાજ્યના માનકારી લાકાને શ્રી ૭ લખવાના રિવાજ હતા, તેથી વામનરાય પ્રતિ કાગળામાં શ્રી ૭ લખવાની રૂઢી હતી. પૈસાની ધીરધારને લીધે તેમને વારા (એટલે વારાવટ નાણાંની ધિરધાર કરવાવાળા) ગણી તેમની મૂળ અવટંક “શૈવ” છેડાવી વેારાની અવટંક આપી. જેથી લખાણમાં વારા શ્રી ૭ લખવામાં આવતું પણ કચ્છમાં આવ્યાબાદ શ્રી ૭ કચ્છના મહારાજાને લખવાનેા રિવાજ હાવાથી પાતે તે પ્રમાણે એળખાવું વ્યાજબી નહિ' ધારી, વામનરાયે તેમજ તેના પુત્ર વાસુદેવે વેારાશ્રીમાંથી શ્રીને સદંતર લાપ કરી ૭ ના આંકડાને અક્ષરે સાત રાખી “ વેારા સાત અવટંક રાખી. તેથી તેના વશજો અદ્યાપી પયત વારા સાતની અવટંકથીજ એાળખાય છે.
""