________________
૧૪૬
શ્રીયદુશપ્રકાશ.
—: પ્રાચિન ઇતિહાસ :—
આ તાલુકા કાટડા સાંગાણીતી શાખાછે. કાટડાના ઠા. શ્રીસાંગાજીના ત્રીજાપુત્ર હકાજી તે વિ. સં. ૧૭૮૨ માં ભાડવા સહીત છ ગામેાની જાગીર મળી હતી. એ (૧) ઠા. શ્રી. હુકાજીને ત્રણ કુમારા હતા, તેમાં પાટવી કુમારશ્રી ખેંગારજી ગાદીએ આવ્યા. અને બીજા કુ.શ્રી. અજાજીને અણીયાળામાં ગીરાશ મળ્યા, ત્રીજા મુ.શ્રી. તમાચીજીને હડમતાલામાં ગીરાસ મળ્યા. (૨) ઠા.શ્રી. ખેંગારજીના વખતમાં સાયલાના ઠાકેાર સંસાજીએ કાટડા ઉપર ચડાઇ કરેલ તેમાં કાઠીઓ પણ મળી ગયેલ તેથી તે કાઠીઓ ઉપર વેર લેવા ઠા.શ્રી. ખેંગારજી ચડેલા અને ચેાનારી તથા દેરાઇ પરગણુાં કે જે કાઠીઓનાં હતા તે બન્ને તેઓશ્રીએ ઉજ્જડ કર્યાં હતા. તેએશ્રી શુરવીર અને કટા પુરૂષ હાવાથી ધાડપાડુએ તેમનાથી ધણાજ ડરતા રહેતા. તેઓશ્રીને બે કુમારેા હતા તેમાં પાટવી કુ.શ્રી. નાંયેાજી ગાદીએ આવ્યા, અને નાના કુ.શ્રી, રાધાભાઈ ઉર્ફે હરધેાળને ખરેરા ગામ ગરાસમાં મળ્યું. (૩)ઠા.શ્રી. નાયાજી મૈં પણુ કુમારો હતા. તેમાં પાટવી કુ.શ્રી. વનાજી ગાદીએ આવ્યા. અને આતાજીને દેવળીઆ ગામે ગીરાસ મળ્યા. (૪) ઠા.શ્રી. વનાજીને દાદાજી, માંતીજી, અને સુજાજી, નામના ત્રણ કુમારા હતા, તેમાં પાટવી કુ.શ્રી. દાદાજી ગાદીએ આવ્યા, (૫) ટા. શ્રી. દાદાજીને ભાવિસંહજી નામના એકજ કુમાર હોવાથી તે પછી તેઓ ગાદીએ આવ્યા, એ (૬) ઠા. શ્રી. ભાવસીંહુજીને પણ માધવસીંહુજી નામના એકજ કુમાર હૈાવાથી તે પછી તેએ ગાદીએ આવ્યા, (૭) ઠા.શ્રી માધવસી હુજીને પ્રતાપસીંહજી, કાળુભા, અને શીવસી’જી, નામના ત્રણ કુમારા થયા, તેમાં પાટવી કુ.શ્રી પ્રતાપસીંહજી ગાદીએ આવ્યા, (૮) ઠા.શ્રી પ્રતાપસીંહુજીને ભાવસીંહજી ઉર્ફે બાલસીંહજી નામના એકજ કુમાર હતા, તેથી તેએ તે પછી ગાદીએ આવ્યા, (૯) ઠા.શ્રી ભાવસીહજી ઉર્ફે બાલસીંહજી તા. ૨૮ જુલાઇ સને ૧૯૨૬ ના રાજ દેવ થતાં તેઓશ્રીને નટવરસીંહજી નામના એકજ કુમાર હતા. તે ગાદીએ બિરાજ્યા, પરંતુ તે નામદારની સગીર ઉંમર હાવાથી તાલુકા એજન્સીંના મેનેજમેન્ટ નીચે થાડાં વર્ષ રહ્યો હતેા.(૧૦)હા.શ્રી નટવરસીહુછ લાયક ઉંમરના થતાં ગાદીએ બિરાજ્યા, પરંતુ–તેઓશ્રીની જોઇએ તેવી શારીરીક તંદુરસ્તી નહાતી તેથી તેઓશ્રી તેજ બ્યાધીમાં થાડી મુદત રાજ્ય ભાગવી, વિ. સં. ૧૯૯૦ માં અપુત્ર દેવ થતાં તેમની ગાર્દીએ તેના પિતાશ્રીના સગા કાકાના દીકરા કુ.શ્રી ચંદ્રસિંહજી ગાદીએ આવ્યા એ વિદ્યમાન [૧૧] ઠા.શ્રી ચંદ્રસિ‘હજી સાહેબે યાગ્ય કેળવણી લઇ અને જામનગર સ્ટેટમાં થોડા વખત પેાલીસડીપાર્ટમેન્ટમાં સરવીસ કરી. યેાગ્ય અનુભવ મેળવેલ છે.-
[દ્વિતિયખડ