________________
પચમી કળા]
ગાંડળ સ્ટેટના ઇતિહાસ.
૧૨૩
તૈયાર કરાવી. તે ખબર દુલ ભજી મુચને થતાં, તેણે ૧૦ આરાને મેકલી, રસેાઇ અભડાવી, ત્યાંથી કાઢી મુકયા. ઉપરના દરેક પ્રયાસેામાં નાગજી ભટ અને જસેાદા નામની વડારણુ મુખ્ય હતાં, જસાદા મહા કારસ્થાની, શિઆર અને ખટપટી હતી. તેમજ રામબાસાહેબની જીલ હાવાથી, લેાકા તેને ‘જસેાદા ક્’કહી મેલાવતા. એ બધાયે` મળી દુર્લભજીની ઘણી ખટપટા કરી, પણ તમામમાં તેએ સઘળા પાછા પડયા. દરબારમાં કાષ્ઠ અધિકારી કે અમીર તેના સામું માથું ઉંચુ કરે તેવા ન રહ્યો. અને તેનું દુ ભજીને પણ કાંઇક અભિમાન આવતાં, ઠા.શ્રીની પણ તેના પ્રત્યે પ્રતરાજી થઇ. તેથી દરબારશ્રીના નામથી એક પત્ર લખી, જામનગરથી સાદરવાળા જાડેજાશ્રી જાલમસિહજીને તેડાવ્યા. તેએ આવ્યા, એ ચાર દિવસ રાકાઇ તમામ વાતથી વાકેક થઇ, એક રાત્રે વિઠ્ઠલજીને તેડાવીને ક્હ્યું કે અમારે તમાને લાખ વાતે પણ રાખવા નથી. તમે અને દુર્લભજી બધાય એક ખાપના દીકરા છે, એટલે દરબારની સામેજ છે, દરબાર કેટલાએક વર્ષોથી તમને ગામગાડૅ આજીવીકા ખવરાવી પાળે છે, માટે અમે તમેાને જે કામ સોંપીએ તે માથે લઇને રાજકાટ જાવ, ના પાડશે। તા તમે અને દુભજી એક છે। તેમ ગણી વાળશું. અને પછી તમારે રહેવું કે જાવું એબધું દુર્લભજી ભેળું જ સમજવું.’ ઉપરની રીતે આંખ કાઢી પુરા જીસ્સાથી જાડેનશ્રી જાલમસિંહજીએ ધમકી આપી. (તે તે જમાનામાં એક વીરપુરૂષ હતા, અને મેટા મેઢા રાજા મહારાજાએ પશુ તેની શેહ ખાતા,) વિઠ્ઠલજીએ દુર્લભજી પાસે આવી, તેને જગાડીને સળી વાત કહી. તેથી તે મુસદ્દી, સ` ખીના સમજી ગયે, અને સવારે ચાર વાગ્યે તે રાજકાટ ગયા. એટલે પાછળથી ચતુર્ભુજને કારભારી નિમવામાં આ આવ્યેા. એ વખતે રાજકાટ પોલીટીકલ એજન્ટ તરીકે ફાસ સાહેબ હતા. તેમના આગળ ચતુર્ભુજનું કારભારૂં મજુર કરાવી જાડેજાશ્રી જાલમસિંહજી પાછા જામનગર આવ્યા. ( વિ. સ. ૧૯૧૧ ) દુ`ભજીએ કારભાર હેાડયા ત્યારે ખજાનામાં નવલાખ છપનહજાર કારી રાકડી હતી. તે સિવાય સેાના રૂપાના દાગીના અને ઉધરાણી જુદી હતી. ચતુર્ભુજના કારભાર સાત વર્ષે માંડ ચાલ્યા, ત્યાં પ્રજા ત્રાસ પામી, તેથી દુ`ભજી ખુચને ક્રી વિ. સં. ૧૯૧૮માં પાછા ખેાલાવવા પડયા. તેને તેા ગાંડળના કારભાર હસ્તકમળવત્ હતા, તુરતજ દફ્તરે આવી સધળે। દાબસ્ત કરી રાજા પ્રજાને સંતાષ મેળવ્યેા.
ઠા.શ્રી સમ્રામજી પણ સ્વામિનારાયણુ સ ́પ્રદાયના અનુયાયી હતા. તે વિષે તે ધર્માંના ગ્રંથમાં નીચેનું કાવ્ય છે.
×મહુમ જામશ્રી રણુજીતસિંહજી સાહેબના પિતામહ. - શિવરીનીવ્રત --
* गुणातीतानंद प्रगटप्रभुना पूजक सदा, नृपे तेडावीने हरितणी सुवातो सुणी सदा गुरु कीधा पोते नियमधरी कंठी पण धरी, सुभावेथी भक्ति प्रगट प्रभुकेरी बहुकरी ઠા, શ્રીના પાટવિકુમારશ્રી પથુભા જ્યારે દેવ થયા ત્યારે સ. ગુ. ગુણાતીતાનંદસ્વામિએ ગેાંડળ આવી, ઠા. શ્રીને બહુજ ઉપદેશ આપી, જગત નાશવંત છે તેવું જ્ઞાન આપી, ઉદાસી