________________
પંચમી કળા]
ગાંડળ સ્ટેટના ઇતિહાસ.
૧૧૯
વિ, સ’. ૧૮૯૨માં વાસણજી ખુચની ઉંમર ૭૮ વર્ષીની થતાં, તેણે કચેરીમાં આવી, ખીજામાણસાને બહાર બેસાડી દાકારશ્રી રૂબરૂ રહ્યુછેાડજીને નજીક ખેલાવીને એક પેટી ખેાલાવી. તેમાંથી રાજ્યના દસ્તાવેજો, પરવાના કકા વગેરે લેખ પત્રો વંચાવી વાકેફ કર્યાં. અને કહ્યું કે ‘ભા'ના સેાંપેલ કાગળા મેં સાચવી રાખેલા. હવે મારી ઉત્તરતી કળા છે. પાછળથી મારા ક્રાઇ છે।કરાની દાનત બગડે, તે મારા નામને ડાધ લાગે. માટે તમે બધા કાગળેા સભાળી ધ્યેા.’’ તે સાંભળી દા.શ્રી મેાતીભાઇ ઘણાંજ ખુશ થયા. અને વાસણુ” શ્વેતાની રાજ્ય પ્રત્યેની વફાદારીનાં ખુબ વખાણ કર્યાં, ત્યારે વાસણજી મહેતે ખંભાળીઆને નવા રૂકકો કરી આપવાની માગણી કરી. ઠા.શ્રીએ હાં પાડતાં, મહેતાએ કરેલા મુત્સદ્દા ઉપર મેાતીભાઇએ નવલખે ખેડાં, સહી કરી રૂકર્કા (લેખ) વાસણજી મહેતાને સાંપ્યા. હાલ પણ તેમના વ'શજો તે ગામની ઉપજ ખાય છે. ડા.શ્રી મેાતીભાઇ પણ સ્વામિનારાયણના ચુસ્ત અનુયાયી હતા. તેમ તે સંપ્રદાયના લીલા ચરિત્રના ગ્રંથના કાવ્યથી સાબિત થાય છે.
તેઓશ્રીને પેાતાના વડીલશ્રી ભા' કુંભાજીની પેઠે મુલક ખાટવાની ઘણી હાંસ હતી. પણ તે વખતે બ્રિટીશ રાજ્યનેા પૂર્ણ અમલ થતાં મનની મનમાં રહી ગઇ. તેમણે તમામ કિલ્લાએ, તેાપા, અને બીજા થીઆરા સજ્જ કરી રાખ્યા હતા, એક કવિએ તેના ગઢને સુરજજે જીરજજે તાપાની કતાર જોઇ, તેપોતે નામેા આપી એક અપુર્વ ચારણી ભાષાનું ગીત બનાવ્યું હતું, જે નીચે આપેલું છે ઃ—
उपजाति वृतः - कहुं वळी गोंडळनी कथाय । रह्याज बे वर्ष नथुजी राय ॥ सीत्तेरनी साल विषेज तेह | स्वर्ग सिधाव्या तजीने स्वदेह ॥ १ ॥ कानोजी बेठा पछी राजपाटे । नथुजीना ते लघुभ्रात माटे ॥
ते सातवर्षे स्वर्गे सिधाव्या । मोतीजी गादीपर आप आव्या ॥ २ ॥ હાકારશ્રી મે।તીજીએ ગાદીએ આવ્યા પછી પેાતાના જેઠાનામના વીપ્રને સ્વામિનારાયના અગ્રગણ્ય સ.ગુ. શ્રી મુકતાનંદજી સ્વામિ આગળ માકલ્યા. અને પુછાવ્યું કે “ મને શી આજ્ઞા છે? '' તેથી સ. ગુ. શ્રી મુકતાનંદજીએ તે વિપ્રની સાથે કહેવરાવ્યું જે, શીખરણી વૃત્ત ઃ—
तमे राजापासे ध्वजवर जइ एटलं कहो, सुणोमोती, मोतीविजळी झबकारे वीणीलहो जनोने जीव्यानुं विजळीं झबकारा समगण्युं, प्रभुने तेड्यानुं वचन मुनीए मार्मीकभण्यं એ માર્મીક વચનને અર્થ સમજી હા, શ્રી, મે.તીભાઇએ શ્રી સ્વામિનારાયણને સ સંતમંડળ સહિત ગાંડળ પધરાવી, ધણાંજ સત્કારથી સેવાપુજા કરી, પાતે જાહેર રીતે સ્વામિનારાયણનું ભજન કરતા અને બીજાને પણ ભજન કરાવતા, એ વિષે
ઉપજાતિ ધૃત ઃ—
मोतीजी राजा हरिभक्त केवा । जनो कहे सौ जनकादी जाणे थयुं आरतिटाणुं ज्यारे । चोपाटमां धुन्य करेज जे बोलतां धुन्ध दीले लजाय । तेने करे त्यांथी तदा
जेवा || त्यारे ॥ १ ॥ विदाय ॥