________________
ચતુર્થ કળા]
ગાંડળ સ્ટેટના ઇતિહાસ.
૧૧૫
પળના ધરવાસથી તેને ગર્ભ રહે છે. જ્યારે તે સ્ત્રીને છેારૂ અવતરવાના સમય થાય છે ત્યારે તેના સન્મુખ જે આવી ચડે તે મરણ પામે છે. કવિ રૂપ (રૂપશીભાઇ) કહે છે કે હે ઠાકાર દેવાજી! આ મારા ગુઢાર્થીવાળા કાવ્યને, તમારી કચેરીમાં ક્રાણુ અથ કરે છે?—જ્યારે કાથી એ કાવ્યને। અ ન થયા, ત્યારે ઠાકેારશ્રીના કહેવાથી કવિએ પેાતેજ એ કાવ્યને અ “ખંદુક” ઉપર, નીચે મુજબ ધટાવ્યા. બંદુક નારી જાતિ છે તે વસ્ત્ર પહેરતી નથી. હંમેશાં પુરૂષના ખભા ઉપર રહે છે, તેને નેત્ર કૈં હાથ નથી, માત્ર એક કાન (દારૂ ભરવાને કે ગ્રુપ ચડાવાના કાન લવીંગ ) હેાય છે. તે સદાય કુંવારી છે પર`તુ હાથી એટલે કે ‘ગજ’ (લાઢાના ગજથી દારૂ ભરી ધખે છે) તેનાથી તે અરધી પળ સમાગમ કરતાં ગર્ભ ધારણ કરે છે (બંદુક ભરાય છે) જ્યારે તેને જવાના (બંદુક ફુટવાનેા ) સમય થાય. છે ત્યારે તેના સામે જે હાય છે, તેને તે મારી નાખે છે એટલે બંદુકની નાળ સામે જે હેાય તે નિશાનમાં આવતાં, મરણ પામે છે’ ઉપરનું કાવ્ય સાંભળી દરબારશ્રીએ “ચારણાની કાવ્ય, ખીજા વર્ણના કવિએથી ઉત્તમ હાય છે,” તેવી પ્રશંસા કરી પાશાક આપ્યા હતા, ઠા.શ્રો દેવાજીને શ્રી નથુજી, કનુજી, મેાતીભાઇ અને ભાણાભાઇ નામના ચાર કુમારેા હતા. વિ. સ. ૧૮૬૮માં હા.શ્રી દેવાજી દેવ થતાં, કુ. શ્રી નથુજી ગાદીએ આવ્યા.
મેઠા, ખીજા સર્વ નીચે કૂળમાં ખેડા. ઠાકેારશ્રીએ રૂા. ૧૫૦) સ્વામિનારાયણને પગે ભેટ મેલી, ચારે કુમારેાને પગે લગાડયા. તે વિષે કાવ્ય:— ઉપજ્ઞાતિવૃતઃ
१ ॥
देवोजी त्यां दर्शन काज आव्या, साथे भला चारकुमार लाव्या ॥ नाथजी कानोजी सु मोतीभाइ, संज्ञाबीजी चंद्रसिंहे गणाइ ॥ छे भाणभाइ सुचतुर्थ नाम, बेठा प्रभुने करी सौ प्रणाम || पुछ्युं प्रभु आप कुमार आछे, राजा कहे ते सुत आपनाछे ॥ २॥ त्यां मोतीभाइ वळी भाणभाइ, बे शिष्य मुक्यो कर सुखदाइ ॥ आ बेकह्युं सेवकछे अमारा, आ बे बीजा ते सुतछे तमारा ॥ ३ ॥ ते बोलनो मर्म प्रभुज जाणे, जाणे न बीजो जन तेह टाणे |
जेने कह्युं श्री हरिए अमारा, तेतो थया बे सतसंगी सारा ॥ ४ ॥
તે પછી ઠા. શ્રી. દેવાજીના આગ્રહથી સ્વામિનારાયણ ગાંડળ પધાર્યાં અને ત્યાં ચાર માસ રહી પેાતાના સાધુએને અષ્ટ ગયેાગ એકાંત જગ્યાએ શીખવતા તે વિષે કાવ્ય:-- उपजातिवृत - अष्टांगना साधन केरी रीत, सुसंतने श्रीहरि नित्यनित्य ॥
स्नेह करी शीखवता सदाय, एकांतमां साधन तेह थाय ॥ १ ॥ आशापुरीनुं शुभथान जेह, छे गामथी उत्तरमांही तेह ||
एकांत जग्या अति एह सारी एवं सुणी त्यां विचर्या मुरारी ॥ २ ॥
એ વખતે ચાર માસ સ્વામિનારાયણૢ ગેડળમાં ખીરાજ્યા, ત્યાં પેાતાના જાણવામાં આવ્યું જે જાડેજા રજપુતેા દીકરીઓને દૂધપીતી કરેછે ( મારી નાખેછે. ) તે જાણી બહુ