________________
૧૦૨
શ્રીયદુશપ્રકાશ
[દ્વિતીયખંડ
અને જોર ચલાવી રહ્યું છે, તેના માટે આ રાજ્ય બહુ વખણાએલું છે.--ઉદ્યોગ--રૂ-ઉન અને સેાનેરી ભરતકામના મુખ્ય ઉદ્યોગો ચાલેછે, આખા સ્ટેટમાં સુતરાઉ કાપડ વણાવાની શાળા ૧૩૦૦, ઉનની શાળા, અને રેશમ તથા શણની શાળા ૬ છે, ધારાજીમાં લાકડાના રમકડાં તથા બીજી લાકડકામ હાથથી બનાવવામાં આવેછે, ગેાંડળ તળપદ ત્રાંબા પિત્તળના વાસણા અને હાથીદાંતની ચુડલીઓ માટે પ્રખ્યાત છે આ રાજ્યમાં ૭ જીન એ, રૂના પ્રેસ અને એક લાખડનું કારખાનું તથા તે ઉપરાંત બીજા એ કારખાના છે તેમાં [૧] પાણીના નળ, સુડીએ, છરીઓ વગેરે કેટલીક ઉપયોગી ચીજો બનેછે. [૨] ઉપલેટામાં ચામડાં રંગવાનું છે, છાપખાના એ (ઇલેકટ્રીક પ્રિન્ટિંંગ પ્રેસ)છે. અને દેશી દવા બનાવવાનું કારખાનું (રસ શાળા) એક છે. ગાંડળમાં ગીરાશીઆ કાલેજ, સગરામજી હાઇસ્કુલ, મેાંઘીબા કન્ય હાઇસ્કૂલ, અને આર્ટસ સ્કૂલ છે, ધેારાષ્ટ્રમાં મીડલરફૂલ છે, આખા રાજ્યમાં હક નિશાળા, ૩ કન્યાશાળા, ૧ સંસ્કૃત પાઠશાળા, ૨૬ ગામઠી નિશાળેા અને ૨૩ ૬ મદ્રેસા છે.— દરસાલ રૂ।. ૪૯,૦૯૬ બ્રીટીશ સરકારને ખંડણીના તથા રૂા. ૬૧,૦૧૭ વડાદરા સરકારને પેશકસીના તથા રૂા. ૬૦૮ જુનાગઢ સ્ટેટને જોરતલખીના મળી કુલ રૂા. ૧૧૦,૭૨૧ ભરે છે. ઢાઠીઆવાડના બીજા રાજ્યા માક બ્રીટીશ સરકાર સાથે સને ૧૯૦૭માં આ રાજ્યે કાલ કરારા કરેલા છે. પહેલા વર્ગનું સ્ટેટ હાઇ, મહારાજા સાહેબ દિવાની અને ફૈાજદારી કામમાં સપૂર્ણ સત્તા ભાગવે છે. ઇ. સ. ૧૯૨૭માં ભ્રટીશ સરકારે મહારાજાતા માનવંતા ઇલ્કાબ વંશપર ́પરાને માટે આપ્યા છે, પાવિકુમાર ગાદીએ આવવાને રિવાજ છે,
—: પ્રાચિન ઇતિહાસ :
ગાંડલમાં ‘ગોંડલા' નાગની પ્રાચિન જગ્યા છ નાગ [સર્પ]ના નામ ઉપરથીજ તે શહેરનું નામ ગાંડલ અને નદીનું નામ ગાંડલી પડેલું છે. વિ. સં. ૧૪૦૬માં ગોંડલમાં મહમદ તઘલખ માં પડવાથી, ત્યાં ઘણા વખત રહી, કચ્છ થઇ, સિધમાં ગયા હતા ત્યાર પછી ગાંડલ ઉજ્જડ થઈ ગયું હતું. પરંતુ જ્યારે ગારી બાદશાહના અમલ જુનાગઢમાં થયે ત્યારે વિ. સં. ૧૬૪૦ના આસરે હમીરખાન ગારીએ એક મુબાને ગેાંડલમાં રાખી ગેાંડલ આબાદ કર્યું હતું. ગેાંડલ પ્રથમ સેારઠમાં ગણાતું, અને તે સ્થળે રાજ્ય વાધેલા રજપુતે નું હતું. તેમ આઈને-અકબરીના કર્તા લખેછે. આ સ્ટેટ રાજકાટની શાખાઢે. રાજકાટના (૨) ડાં. શ્રી મહેશમણુજી ને એ કુમારો થયાં, તેઓએ કયાં રાજગાદિસ્થાપિ તે વિષેના પ્રાચિન દુહા છે કે:—
दुद्दो - मदछक महेरामण तणा, करमी दोउ कुमार || कुंभे गढ गोंडळ कीयो. साहेब गढ सरधार ॥
ઉપર પ્રમાણે ઠાકારશ્રી મહેરામણજીને સાહેબજી તથા કુંભાજી નામના એ કુમારે થયા, તેમાં સાહેબજીએ સરધારમાં (રાજકાટ) ગાદી સ્થાપી અને ખીજા કુંવર કુંભાજીએ ગાંડળમાં ગાદી સ્થાપી. જ્યારે રાજકાટના ઠા. શ્રી. મહેરામણુજી સ્વર્ગે ગયા ત્યારે તેની હનક્રિયા કરવા સાહેબજી નહિં જતાં સરધારના દરવાજા બંધ કરી ગાદીએ બેસી ગયા,