________________
૧૦૬
શ્રીયદુશપ્રકાશ
[દ્વિતીયખડ
એકે કારી ૪૫ હજાર હુ' તમેાને આપીશ એટલે પંદર પંદર દિવસે કારી સાડી ખાવીશ હજાર પાટવડને મારગે મેર સામત તથા ઠેબા સધી મારફત પહેાંચાડીશ” તેથી જમાદારે કમાલુદ્દિન સાથે ચાલેલી વાત તેાડી, તેટલામાં દામાજી ગાયકવાડની ખંડણી ભરવાની પણુ તાકીદ થઇ, એટલે શીવદાસ દિવાન તથા મગળજી ઝાલા વિગેરેએ મળી સલાહ કરવા કચેરી ભરી. એ વખતે લા તરફથી સરવૈયા બામણીઆજી ૪૦ સ્વારથી જુનાગઢ ગયા. અને નવાનગરથી શા॰ તલકશી, રાજકાટથી જાડેજા ભાભાજી, જેતપુરથી કાંથડવાળા, અને પેરબંદરના રાણા તરફથી એક અમીર વિગેરે આવ્યા. પરંતુ ગાંડળ સિવાય બધાં, નવાબ કમાલુદ્દિનને મળી ગયા હતા. કચેરીમાં દિવાન શિવદાસે બામણીયાજીને પુછ્યું કે “નવાબને। છુટકારા શી રીતે થાય?”ત્યારે બામણીયાજીએ જવાબ દીધો કે “ભા'શ્રીએ કહેવરાવ્યું છે કે તમારી દાનત ફરી હાય, અને જુનાગઢની લાલચ હોય, તે તે વાતમાં અમે નિમકહરામ થાણું નહિ, બાકી નવાબની ખેડી ભાંગવી હેાય તેા ફાળા કરી, કારી ભેળી કરી આરોને ચુકવીઘો, આરબ લેકે ચડત રકમના ધણી છે, કાંઇ મુલ્કના ધણી નથી. શ્રેણી તે। મેાબતખાન છે” ત્યારે દિવાને કાળા શરૂ કર્યાં. તેમાં નવાનગરે ત્રણુલાખ, પારબંદરે ખેલાખ, ગાંડળે બેલાખ, રાજકાટે એક લાખ ને જેતપુરે દેઢ લાખ એમ સાડા નવલાખ કારીના ફાળા નાંધાયા. તેમાંથી છ લાખ કારી આરબને અને બાકીની નવાબશ્રીને ઉપયાગ માટે આપવી એમ ઠરાવી કચેરી
બરખાસ્ત કરી. પરંતુ રાત્રીમાં ગેાંડળના બામણીયાજી સિવાય તમામ મિજમાને સૌ સૌના રાજ્યમાં જતા રહ્યા. સવારે એ વાતની ખબર થતાં, સૌને તે દગા જણાયા. અને ગાંડળના ધણી જાનાગઢના ખેરખાં મિત્ર છે તેની ખાત્રી થઇ. ત્યારપછી બામણીયાજીએ દિવાનને સમજાવ્યા અને તેણે કમાલુદ્દિનખાનને સમજાવી, રાંધણપુર પાāા કાઢ્યા, તે પછી ભા પાંચ સાત દિવસે જુનાગઢ આવ્યા. અને આરબ જમાદારને સમજાવ્યેા કે નવાબને કેદ રાખી એસીશ તા હવે તુને ખાવા ક્રાઇ દેશે નહિ, આજ દિવસસુધી તે અમે તને ખર્ચ આપ્યું પણ હવે તુંને નહિ આપીએ જો નવાબ છુટા થશે તે કયાંકથી જોગ કરી તને દેણું ભરશે.” તેથી જમાદાર સમજ્યે અને નવાબની મેડી કાઢી, ઉપર}ાટમાંથી લઇ આવી રાજમહેલમાં રાખ્યા. બીજે દહાડેલાએ નવાબને એકાન્તમાં મળી કહ્યું કે તમે જમાદાર સાથે મુલકગીરીને મ્હાને જેતપુર જાવ અને ત્યાં ઘેાડા ફેરવવાનું મ્હાનું કરી, જેતપુરમાં જઇ બેસા. એટલે આરબ મુંઝાતા ધેારાજી આવશે. પછી હું જેતપુર એનેા ફડચા કરી દઇશ. ” એમ સલાહ દઇ ભા' ધારાજી આવ્યા. ત્રણ ચાર દિવસ પછી મુલકગીરી કરવાનું જમાદારને સમજાવી નવાબશ્રી જમાદાર સાથે જેતપુર આવી, તંબુ તાણી ઉતર્યાં. ત્યાં નવાબે જમાદારને કહ્યું. “ કે ઉપરકેાટમાં મારૂં શરીર બેઠાડુ થઇ ગયું છે. તે માટે રજા હોય તેા ઘડી એ ઘડી ધોડા ફેરવું.” જમાદારે રજા આપી. પછી કાઠીલેકા સાથે એ દિવસ ધોડા ફેરવ્યેા. અને ત્રીજે દિવસ જેતપુરમાં પેસી ગયા. કાઠીએએ જેતપુરના દરવાજા બંધ કર્યો તેથી આર લાચાર થયા. તેથી મુંઝાઇ ભા' પાસે ધેારાજી આવ્યા. ભા' કહે “ તમે જાળવી શકયા નહિ. તેમાં ક્રાના દોષ? હવે તમારે ખાતર હું જેતપુર આવું છુ.' એમ કહી જેતપુર આવી બહાર ઉતારે કરી, ત્રણ દિવસ સાચી ખાટી કષ્ટી ચલાવીને “નવાબ માનતા નથી’ એમ કહી જણાવ્યું જે “માત્ર રસ્તા ખર્ચીનેા બાબસ્ત કરૂં, તમને એક લાખને પાંત્રીશ