________________
શ્રીયદુવંશપ્રકાશ * [દ્વિતિયખંડ કરી તાલુકાને આબાદ કર્યો હતો તેમના બે કુમારેમાં પાકવિ કુમારશ્રી હરિસિંહજી ગાદીવારસ કુ. શ્રી. લખધીરસિંહજીના જન્મ પછી, પોતાના પિતાશ્રી (શિવસિંહજી)ની હયાતિમાંજ સ્વર્ગે સિધાવ્યા. યુવરાજથી લખધીરસિંહજીને પિતામહ ઠા. શ્રી. શિવસિંહજીએ સારી રિીતે પાલન પિષણ કરી ઉછેર્યા. એ ઠા. શ્રી. શિવસિંહજી સાહેબે ત્રણ લગ્ન કર્યા હતાં. તેમાં પ્રથમનાં લગ્ન અડવાળના રાણાથી રૂપસિંહનાં કુંવરીથી મોંઘીબા વેરે થયાં, અને તેનાથી પાટવિ કુમારશ્રી હરિસિંહજીને જન્મ થયો હતો. બીજા લગ્ન કંથારીઆના રાણાબી રામાભાઈનાં કુંવરીશ્રી બાબા સાથે થયાં હતાં. તેનાથી કુમારશ્રી અજીતસિંહ ઉર્ફે નાનભા અને કુંવરીશ્રી રતનબાને જન્મ થયો હતો. તે કુંવરીબી રતનબાના લગ્ન ચુડાના સ્વ. ઠા. શ્રી. જોરાવરસિંહજી સાથે થયાં હતાં, તે રતનબા સાહેબ હાલના ચુડાના છે. સાહેબશ્રી બહાદુરસિંહજીનાં રાજમાતા થાય, ત્રીજા લગ્ન ભાવનગર તાબે રતનપુરના ગોહેલ શ્રી વિસાભાઈનાં કુંવરીથી રાજકુંવરબા સાથે થયાં હતાં, જેઓને પણ એક ખીમકુંવરબા (શ્રેમ-કુવરબા ) નામે કુંવરી છે, પાટવી કુમારશ્રી હરિસિંહજી સાહેબનાં લગ્ન ચુડાનાબે ભડકવાના રાણી અખેરાજજીનાં કુંવરીશ્રી રાજબા સાથે થયાં હતાં, જેનાથી યુવરાજશ્રી લખધીરસિંહજીનો જન્મ થયો હતો, જ્યારે ઠા,બી, શિવસિંહજી દેવ થયા ત્યારે કમાશ્રી લખધીરસિંહજીની સગીર ઉમર હોવાથી તાલુકા ઉપર મેનેજમેન્ટ હતું, વિ. સં. ૧૯૦૯ માં 6) ઠા. શ્રી. લખધીરસિંહજી સાહેબ ગાદીએ બિરાજ્યા, તેઓ નામદારશ્રીને જન્મ ૨૭ સપ્ટેમ્બર ૧૯૧૦ ના રોજ થયેલ છે. અને વઢવાણ તાલુકદારી ગરાશીઆ કોલેજમાં કેળવણી લીધી છે. તેઓ નામદારશ્રીનાં લગ્ન વળાતાબે દરેડના ગહેલશ્રી પ્રતાપસિંહજીનાં કુંવરી સાથે થયાં છે. ઠા. શ્રી. લખધીરસિંહજી ઘણુજ ઉત્સાહી અને માયાળુ સ્વભાવના છે.
-ગઢડા તાલુકાની વંશાવળી - - ર (૧) ઠા. શ્રી. વજેરાજજી ––અમરસિંહજી (માખાવડ)
| (ચંદ્રથી ૧૮૧ કૃષ્ણથી ૧૨૬)|
કાનજીભાઈ
ઠા. શ્રી. વાઘજીભાઇ
જીજીભાઈ છભાઈ માનજીભાઈ
(માખાવડ).
ઠા. શ્રી. ભાણજીભાઇ
અલીયાજી નાયાજી
(કાળીપાટ).
ભાઈજીભાઈ
આતાભાઈ
(૪) ઠા. શ્રી ગોવિંદસિંહ
નારાણજી નાનજીભાઇ