________________
ચતુર્થ કળ]
ગોંડલ સ્ટેટને ઇતિહાસ.
(૫) ઠા. શ્રી. શિવસિંહજી
હરિસિંહજી [કુંવરપદે દેવ થયા]
અજીતસિંહજી (વિ.]
નટવરસિંહજી
[વિ.]
(૬) ઠા. શ્રી. લખધીરસિંહજી
[વદ્યમાન]
તૃતીય કળા સમામા;
ચતુર્થ કળા પ્રારંભ
શ્રીગોડસ્ટેટને ઈતિહાસ. આ આ સ્ટેટની ઉત્તરે રાજકોટ અને કેટલાક જાડેજા રાજ્યના તાલુકાઓ, દક્ષિણે જુનાગઢ અને જેતપુર, પૂર્વે જુનાગઢ, બીલખા અને કેટડા, અને પશ્ચિમે જુનાગઢ તથા નવાનગર ટેટની સરહદો આવેલી છે. –આ સ્ટેટનો વિસ્તાર ૧૦૨૪ ચે. મા. છે, અને ૧૭૫ ગામે આવેલાં છે. તેમાં પાંચ શહેર અને ૧૭૦ ગામડાં છે.–ડુંગરાઓ-એશામને ડંગર જેમાં મારી-માતાનું સ્થાન છે. તેની ઉંચાઈ ૧૦૩૨ ફુટની છે, તે સિવાય ભાયાવદર પાસે આલેચને ડુંગર, જેમાં ગુફાઓ છે. તે સિવાય મોજીરાને ઘંટીઓ ડુંગર, મોટી-પાનેલીનો ડુંગર, સરધારીધાર, અને ઉમવાડાની ધાર છે.-નદીઓ –ભાદર, ગાંડળી, ચાપરવાડી, ફળ, મેજ, વીણું અને ઓઝત છે. તેમાં સર્વથી મોટી ભાદર છે.–તળાવ ઘણુંખરાં ગામને પાદર નાના મેટાં તળાવો છે. પરંતુ ગાંડળનું વેરી તળાવ અને પાનેલીનું તળાવ એ બે તળાવો મોટાં છે. જેની નહેરો દસ-બાર માઈલ સુધી જાય છે. આ રાજ્યને આઠ મહાલે છે. ૧. ગંડળ, ૨. કળથડ, ૩. સુલતાનપુર, ૪. સરસાઈ, ૫. ધોરાજી, ૬. પાટણવાવ, ૭ ઉપલેટા, ૮, ભાયાવદર –વસ્તી–સને ૧૯૨૧ની ગણત્રી મુજબ ૧,૬૭,૦૭૧.છે જેમાં ૧,૨૯, ૪૫૫ હિંદૂઓ, ૩૧,૨૬૩ મુસલમાને, ૬,૨૬૪ જૈન અને ૮૯ બીજી જાત, ની છે. સરાસરી પેદાશ આશરે ૩૦ લાખ રૂપીઆની છે અને ખર્ચ આસરે ૨૨ લાખનું છે. રેવેને ગંડળ રેલ્વે ઉપર માલીકી છે, જેતલસર-રાજકેટ રેલવેમાં છ આની ભાગ છે, અને ખીજડીઆ-ધારી તથા જેતલસર-રાજકેટ રેવેનો વહીવટ કરે છે. પાકા રસ્તાઓ આ રાજ્યમાં લગભગ ૧૮૫ ઉપરાંત છે. અને કાઠીઆવાડમાં પોતાના વર્ગના રાજ્યોમાં, જાહેર બાંધકામ ખાતું જે ફતેહ