________________
તીય કળા] લોધીકા તાલુકાનો ઇતિહાસ.
૭િ હતો. એ પ્રમાણે પ્રાચિન દુહા મુજબ “નામ રહંદ ઠાકો, નાણાં નહિ રહંદ” કિર્તિ લંદા કેટડા, પાડયા નહિં પડંદાપાએ મુજબ કેરશ્રી રતનસિંહજી સાહેબ આ નશ્વર સંસારમાં પિતાનું અમરનામ રાખી ગયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના શિયળવૃતના (અખંડ બ્રહ્મચાર્ય) કાનુનથી તેઓ નામદાર પૂર્ણ ભાવથી એ સંપ્રદાય ઉપર ચાહના રાખતા, અને લેધીકાના મંદિરમાં જ્યારે જ્યારે સાધુઓનાં મંડળો આવે ત્યારે તેઓશ્રી પોતાના દરબારગઢમાં પધરામણી કરાવી, પુજા કરી, ચાદર ઓઢાડી, રસોઈઓ આપી આશિર્વાદ લેતા, તેમજ આચાર્યશ્રીને પણ પધરાવી યોગ્ય સેવા કરી હતી. તે દેવરાજ દેવ થયા ત્યારે તેઓના એકજ કુમારશ્રી વિજયસિંહજી સગીર વયના હતા. તેથી તે તાલુકે એજન્સી મેનેજમેન્ટ નીચે અમુક વખત રહ્યો હતો, હાલના વિદ્યમાન (૮) ઠા. શ્રી. વિજયસિંહજી સાહેબનો જન્મ તા. ૨૬મી માર્ચ સને ૧૯૦૯ના રોજ થયો છે. તેઓશ્રી તા. ૧ લી ડીસેંબર ૧૯૧૮ના રોજ ગાદીએ આવ્યા છે. તેઓ નામદારે વઢવાણ તાલુકદારી ગીરાશીઆ કેલેજમાં કેળવણી લીધી છે. તેઓ નામદારશ્રીના લગ્ન દેવળીઆના રાણાશ્રી જોરાવરસિંહ (ભાવનગર માજી. પિ. સુ.) સાહેબનાં કુંવરીવેરે ઘણુજ ધામધુમથી થયાં છે, હાલના લેધીકાની બન્ને શાખાના તાલુકદાર સાહેબો બને અરસપરસ ઘણેજ સ્નેહ રાખે છે, તેઓ નામદારશ્રી પાસે ખાંભાના જાડેજશ્રી વેરીસાલજી વેરૂભા) સાહેબ ખાસ સલાહકાર તરીકે રહે છે, અને તેથી તાલુકાની વસ્તીને પ્રેમ તેઓશ્રીએ ઘણુંજ ઉતમ પ્રકારને મેળવ્યો છે. તેમજ તાલુકાની પૂર્ણ આબાદી કરી છે–
લોધીકાના દરવાજા બહાર એજન્સી થાણું છે ત્યાં થાણદાર સાહેબ, તથા ફેજદાર સાહેબ, તથા ડોકટર સાહેબ વિગેરે તથા તેમને સ્ટાફ રહે છે. પરંતુ તે થાણુને તાલુકા સાથે કાંઈ નિસ્બત નથી. બંને તાલુકદાર સાહેબ સ્વતંત્ર રીતે પાંચમા કલાસના અખ્તીઆર ભોગવે છે.
- લોધીકા (જુનીયર) તાલુકાની વંશાવળી (૧) ઠાકોરથી ફલજી [ી વી.]
L૨૫મે વ. સં૧૭૮૮
(૨) ઠા. શ્ર. નથુજી કાંથડછ પુંજાજી
[રાવકી] મેપાભી (૩) ઠા. શ્રી. બળીયા
વખતસીંહજી [ત્રવડા-ઢાંઢણી]
જ0 «
(૪) ઠા. શ્રી. કેરાલી
ની
નાનાભી [ઢાંઢણી]