________________
૧૪
શ્રીયદુવ’શપ્રકાશ
[દ્વિતીય ખ
(૧૭) ઠાકેારશ્રી જયસિંહજી (જેસંગજી) [બીજા]
( વિ. સ. ૧૯૦૦થી૧૯૪૨-૪૨ વર્ષ )
ઠાકારશ્રી જયસિ હુજીએ ધણા લાંબા વખત સુધી શાંતિથી રાજ્ય ચલાવ્યું હતું. તેમને ધ્રોળ અને સરપદડમાં કિલ્લાએ બંધાવ્યા હતા, તેમજ બન્ને સ્થળે દરબારગઢ પણ બધાવ્યા હતા. તે સિવાય બાગ બગીચા ધર્મશાળાઓ, સડકા અને જળાશયા વગેરે બંધાવી લેાકેાપયોગી કામમાં ધણા પૈસા ખર્ચ્યા હતા. કાઠિયાવાડ પ્રાંતમાં જે રાજ્યવંશીએ પ્રમાણિક પણે ઇન્સાફ્ આપવામાં વખણાયા છે તેમાંના એક ઠાક્રારસાહેબશ્રી જયસિંહજી પણ હતા. નવાનગરના મહારાજા જામસાહેબ સર વિભાજી સાથે ઠાકારશ્રી જયસિહજીને ઘણા નિકટના સંબંધ હતા. વિ. સ. ૧૯૩૪માં ‘ચેાત્રીશા’ નામે એળખાતા દુકાળ પડયા ત્યારે તેમણે ગરીબલે કાને અનાજ આપી ધણાંના પ્રાણ બચાવ્યાં હતાં, તેએ પેાતે સારા વિદ્વાન હાવાથી વિદ્યાનેાને તેમજ ગ્રંથકાર ને સારા આશ્રય આપતા હતા. તેમજ દરવર્ષે ઘણાં કવિઆને ધાડા શણગારી, પેાશાક પહેરામણી વિગેરે આપતા, તે બાબતનું કાવ્ય જામનગરના રાજકવિ ભીમજીભાઇએ રચેલું છે તે આ નીચે આપવામાં આવેલુ છે:
ઉપરની હકીકત વાંચકને નવાઇ જેવી લાગશે. પરંતુ જાડેજા કેસરીસિંહજી (કેશુભા)ના ખાસ સહવાસમાં આવેલા અને ઉપરની ભાખતા નજરે જોવાવાળા સખ્ખાએ અમેાને આ વાત કહી હતી. લેાકેા તેના પાસે,કીમીએ। ક્રૂ વશીકરણ હતું તેમ માનતા. પરંતુ પેાતાનું શુદ્ધ ક્ષત્રિવટ, અને ઉંચા પ્રકારના ચારિત્ર્ય તેને કાયિાવાડના રાજપુતેામાં અને રાજાઓમાં માનનિય શ્રેષ્ટ પદ અપાવ્યું હતુ. તેએમાં ઉદારતા આદી અનેક સગુણા હતા, જે તેએના સમકાલિન મુળીના રહિસ ગઢવિશ્રી રિવરાજે નીચેના કાવ્યામાં વર્ણવ્યા છે.
॥ કેસરી સીહુષ્ટ ગુણુ વર્ણન કવિત ॥
कोउ कहे पारसमनी है भुप केसरी पें, कोउ कहे कीमिया कमाल कर ताके है ॥ कोउ कहे जानत महान लच्छमींको मंत्र, कोउ कहे जंत्र इंद्रजाल वस वाके है ॥ कहे रविराज कोउ कहत उरद्धरेख, ताही तें अशेष मोज - साहीबी मजाके है ॥ बडे प्रभुताके गुन कर्नसे उदारता के गुनीलेत थाके पैं नदान देत थाके है ॥ (?)
|| ઘેાડાઓનું તથા તેના પર સ્વારી કરવાનું વર્ણન ।।
सुरंग सवेत्ती लखी सोंतक समन सोहे, सबजे सुरख ओप मुशकी बनेलेम || जररे रुमानी मौवे गररे संजाबी और, संदली सुनेरी सामकर्न सुर केले में ॥ कहे रविराज भूप केसरी बिराजे रुप, राजे रंग रंग के चलत गत गेले में ॥ बिधिनें रचेले खास गोरख के चेले जेसे, देखे अलबेले तुरी रावरे तबेलेमें ॥
(ર)