________________
તૃતીય કળા]
શાપુર તાલુકાને ઇતિહાસ. તા. ૪ અકટોબર સને ૧૯૧૩ ના રોજ છુટો થશે અને તે તારીખે વિદ્યમાન ઠાકારશ્રી પ્રભાતસિંહજી સાહેબને સ્વતંત્ર ગાદી સોંપી આપી, આ તાલુકાને અધીકાર ફોજદારી ત્રણ માસ સખ્ત કેદ અને બસ રૂપીઆ સુધી દંટ તેમજ દિવાનીમાં પાંચસે રૂપીઆ સુધીના દાવા સાંભળવાનો છે પરંતુ વિદ્યમાન ઠાકોર સાહેબને અંગત વધારે હક નીચે મુજબ મળેલ છે. ફેજદારીમાં બે વર્ષની સખ્ત કેદ અને રૂા. ૨૦૦૦ સુધી દંડ કરવાની સતા મળી છે. અને દિવાની કામમાં રૂા. ૫૦૦૦ સુધીના દાવા સાંભળવાનો અખત્યાર છે. ગાદીનો વારસો પાટવી કુમારને મળવાને રિવાજ છે.
ઠેકારશ્રીનાં ત્રણ વખ્ત લગ્ન થયાં છે. (૧) વાંકાનેર તાબે પંચાસીઓના રાણાશ્રી ઉમેદસિંહ દાજીભાઈનાં કુંવરી સાથે, (૨) પંચાસીઓના રાણાશ્રી કેસરીસિંહ દાજીભાઈનાં કુંવરી સાથે, (૩) સાયલાના ભાયાત રાણાશ્રી જેસંગજી ભારાજીના કંવરી સાથે, ઠાકારશ્રીનાં બીજા રાણીશ્રી હેમકુંવરબાઈ કે જેના સાથે સને ૧૯૧૪માં લગ્ન થયાં છે. તેમને પેટે તા. ૧ મે. સને ૧૯૧૬ના રોજ ગાદી વારસ કુમારશ્રી અજીતસિંહજીનો જન્મ થયો છે. એ યુવરાજશ્રી ઉપરાંત બે કુમારે અને ચાર કુંવરીશ્રીઓ છે. ઠાકારશ્રીના ફઈબાસાહેબ બાશ્રી માજીરાજબા જેઓ દેવ થયાં છે. તેઓનાં લગ્ન પિોરબંદરના મરહુમ મહારાણાથી ભાવસિંહજી સાહેબ સાથે થયેલાં હતાં હાલના રાજકોટના નામદાર ઠાકોર સાહેબશ્રી ધર્મેન્દ્રસિંહજી સાહેબ સાથે ઠાકેરશ્રી પ્રભાતસિંહજી સાહેબને ઘણોજ અંગત પરીચય છે. તેમજ નામદાર ઠાકરસાહેબ પણ આ તાલુકાના ઠાકરશી ઉપર અપુર્વ પ્રેમ ધરાવે છે. -
સાપુરતાલુકાની વંશાવળી (૧) ઠા. શ્રી કલાજી (ચંદ્રથી ૧૮ન્મા શ્રીકૃષ્ણથી ૧૨૫મા)
(૨) ઠા. કસીઆઈ
મેકોજી (નાનામવા)
રવાજી (કાંગસીઆળી)
(૩) ઠા. રાધુજી કાંયાજી રાયસિંહજી
( પડવલા ) ૪ઠા.વેરાજી, (૫) ઠા. કલાજી (બીજા)
ભાવેજી
(૬) ઠા. અમરસિંહજી રાજી રામસીંહજી
ગાડજ
અભેસિંહજી
(ધમલપુર)
() A. પતસિક વેરાઇ
જમા
જસુભા
(૮) ઠા. પ્રભાતસિંહજી
(વિદ્યમાન)
(યુવરાજશ્રી) અજીતસિંહજી કુમારશ્રી અમૃતસિંહજી કુમારશ્રી મહેન્દ્રસિંહજી