________________
શ્રીયદુવશપ્રકાશ
[દ્વિતીયખંડ
ઉપરના બન્ને કિસ્સામાં તેમની ટેક બરાબર જળવાઇ હતી. તે તેઓશ્રીની ભકિતનેાજ પ્રભાવ હતા. દરબારશ્રીએ પેાતાની હયાતિમાં સ્વામિનારાયણની બન્ને ગાદિના આચાર્ય મહારાજશ્રીને પધરાવી યેાગ્ય સેવા કરી હતી. અને આઠે મદિરમાં મેાટા સમૈયા ઉત્સવામાં ઉત્તમ પ્રકારની રસાઇએ કરાવી સાધુઓને જમાડી સંતુષ્ટ કર્યાં હતા. દર સાલ બીમ–એકાશીના સમૈયા ઉપર તેઓશ્રી જુનાગઢ જતા અને બારસ-પારણાની કેરીની (રસરેોટલીની) રસેઇ આપત્તા એક વખત જુનાગઢમાં કેરીની અછત હવાથી, કેરી બહુજ મેાંઘી મળતી હતી તેથી કામદારે આવી, “કરીની અછત છે તેથી બહુ માંથી મળે છે, માટે ખીજી કાંઇ રસેાઇ આપીએ” એમ કહ્યું. દરખારશ્રી કહે “એક રૂપીઆનું એક ફળ મળે ત્યાંસુધી મને પુછવા આવવું નહિ” તેથી તુરતજ કામદાર કેરીએ। લાવ્યા. અને સે'કડા સાધુપુરૂષોને પારણા કરાવ્યાં. આવી પેાતાની ટેક તેઓ નામદારૢ જીંદગી પર્યંત નીભાવી હતી.
૨૦
ઠા. શ્રી. અભયસિંહજીએ સત્સગ કેમ વધુ પ્રવર્તે એવી ઇચ્છાથી સ્વામિનારાયણના લીલાચરિત્રો રામાયણના રાગમાં (દાહા, ચાપા, સારા,માં) રચાવી ગ્રંથ બાંધી પ્રસિદ્ધ કરવા કવિરાજ ભીમજીભાઇને એ કામ સોંપ્યુ: કમકે તેઓ પણ તેજ સપ્રદાયના હેાવાથી, વળી પેાતાના મિત્ર હાવાથી એ કા'ની ભલામણુ તેમને કરવાનું ચાગ્ય જણાયું, કવિરાજ ભીમજી ભાઈને તે વખતે ગિરાસ–ચાસના કામ પ્રસંગે અવાર નવાર જામનગરમાં રહેવુ પડતુ. તેથી તેમણે ૨૫ અધ્યાય રચ્યા પછી કવિશ્વર દલપતરામને તેડાવી તે ગ્રંથ પુર્ણ કરવા દરબારશ્રીને સમજાવ્યા. તેથી દરબારશ્રીએ અમદાવાદથી કવિશ્વરને તેડાવ્યા. અને ભીમજીભાઇએ ગ્રંથ સંબંધી સ` હકીકતથી કવિશ્રીને વાર્ક કર્યો. તેથી કવિશ્વર દલપતરામભાઇએ ઉપરના ૨૫ અધ્યાય કાયમ રાખી હિંદી ભાષાના દાઢા, ચાપાઇમાં રસ અલંકારાથી ભરપુર એ ગ્રંથ તૈયાર કર્યા. અને શ્રા પુરૂષોતમ ચારિત્ર” એ ગ્રંથનું નામ આપી મુંબઇના નિર્ણયસાગર પ્રેસમાં છપાવી, પ્રસિદ્ધ કર્યા, એ કા` માટે કવિશ્વર દલપતરામ ડાહ્યાભાઇ લાધીકે લગભગ બે વર્ષી રહ્યા હતા, અને તેજ અરસામાં લોધીકાની ગુજરાતી શાળામાં આપણા મહાકવિશ્રી ન્હાનાલાલભાઇને ભણવા બેસાર્યાં હતા. દરબારશ્રીએ એ ગ્રંથ ઉપરાંત બ્રહ્માનંદું સ્વામિના ચારણી ભાષાના છંદા વગેરેના અર્ધાં કવિશ્રી આગળ કરાવી એક નાના સંગ્રહ છપાવી. ‘છંદ રત્નાવલી”ના નામે ખીજો ગ્રંથ પણ પ્રસિદ્ધ કરાબ્યા. તે ઉપરાંત *સ્વામિનારાયણનું જન્મ ચરિત્ર ગુજરાતી ભાષામાં કવિશ્રી દલપતરામભાઇ પાસે
“શ્રી સ્વામિનારાયણનું સંક્ષિપ્ત જીવન—ચરિત્ર” (ચરિત્ર-ચંદ્રિકા પાના ૪૭૨) સ્વિ સન ૧૭૮૧ ના એપ્રીલ માસની ૧૦ મી તારીખે એટલે સંવત ૧૮૩૭ ના ચૈત્ર સુદી ૯ તે સેામવારની દાધડી રાત જતાં અયેાધ્યાથી ઉત્તરમાં સાત ગાઉ ઉપર છપૈયા' નામે ગામ છે ત્યાં સ્વામિનારાયણના જન્મ થયા. તે વખતે મદ્રાસમાં અને કલકત્તામાં અંગ્રેજ સરકારનું રાજ્ય હતું. અને અયાય્યામાં નવાબ નાના હૈાવાને લીધે તેની મા (બેગમ) રાજ્ય કરતી હતી. સ્વામિનારાયણુના પિતાનું નામ ધમદેવ' તથા માતાનું નામ ભક્તિદેવી' હતું. તે જ્ઞાતે સરવરીઆથ્રાહ્મણુ, સામવેદી, કૌથમી શાખાના હતા તેમનું સાર્વં ગાત્ર હતું. સ્વામિનાર।યણુનું જન્મનું નામ ‘હરિકૃષ્ણ’ અથવા ‘ઘનશ્યામ' હતું. તેમની આસરે અઢી વર