________________
શ્રીયદુવાપ્રકાશ
: દ્વિતીયખ એ વખતે નાના કુમારશ્રી દાનસિંહજી સ્વર્ગસ્થ મહારાજા જામશ્રી સર રજીતસિંહજી સાહેબ હજુર એ. ડી. સી. તરીકે હતા. ત્યાંથી તેઓને તુરત ખેલાવી લીધા હતા. અને તે આવ્યા પછી ા. શ્રી હરિસિહજી સ્વગે ગયા તે પછી—
(૭)ઠાકેારશ્રી અમરસિંહજી
ગાદીએ આવ્યા પરંતુ એ વખતે તેમની શારિરીક સ્થિતી જોઇએ તેવી સારી નહતી. (ધણુાંજ બિમાર હતા,) લગભગ એકાદ માસ કે તેથી પણ ઓછા દહાડા રાજ્ય કરી તે સ્વગે' સીધાવ્યા. તે નામદાર અપુત્ર ગુજરી જતાં નાના કુમારશ્રી દાનસિહજી સાહેબ ગાદીએ આવ્યા.
સ્વામિનારાયણના હજારા શિષ્યા આપણે માની ન શકાય, તેવા ભાવથી ચાહતા હતા. તેમાં માટા શ્રીમતા વિદ્વાના અને મોટા દરજ્જાવાળા ઉંચી જાતેાના અને ગરીબ પણ હતા. તેમને વેનું ધણું જ્ઞાન હતું અને તેથી તેમની વિદ્વતા સારી હતી. પરધમ ના લાડ્ડા કદી તેમને ધ ન સ્વીકારે તાપણુ માન આપ્યા વિના રહે નહિ.” એ રીતે એક વિદ્વાન એગ્રેજે સ્વામિનારાયણૂની ઘણી પ્રશ*સા કરી છે.—સ્વામિનારાયણુના સાધુઓને ખાસ ઉપદેશ એકે કાઇએ દારૂપીવા નિહ. અને કાપણુ માણુસે કાઇપણ પ્રકારનું દૂ་સન કે ક્રૂવન રાખવું નહિ. ~: વડાદરામાં જય મેળવ્યા :
મારવાડના
ગાયકવાડી રાજ્યમાં સ્વામિનારાયણના ધમ' ફેલાવા લાગ્યા ત્યારે કેટલાએક મત્તવાદીઓએ શ્રીમંત શીયાજીરાવ મહારાજને કહ્યુંઃ કૅ—સ્વામિનારાયણ વેદશાસ્ત્રથી વિરૂદ્ધ પાખંડ મત્ત ચલાવે છે. અને પશ્ચિમ ભાગમાં સૌથી મેાટું રાજ્ય આપનું છે. મદ્રાસના તથા કાશીના શાસ્ત્રીએને આપના તરફથી વર્ષાસન મળે , માટે શાસ્ત્રીઓની સભા ભરીને સ્વામિનારાયણને પુછ્યું જોઇએ તે જો તેને ધ' પાખંડ માલમ પડે તે ગાયકવાડી રાજ્યમાં તેમને કે તેમના સાધુઓને પેસવા દેવા નહિ. આપના રાજ્યમાં તેવા બંદોબસ્ત કરશે તે ખીજા દેશી રાજાએ પણ તેમ કરશે. તેથી તે પાખંડ ધ બંધ થશે.
પછી શીયાજીરાવ મહારાજે સ્વામિનારાયણને વડતાલ કાગળ લખ્યો કે—તમારા ધર્મ વેદશાસ્ત્ર પ્રમાણે હાયતા તમારા ક્રાઇ પતિને અહિં માકલીને વિદ્યાનેાની સભામાં સાખીત કરી આપે।. પછી સ્વામિનારાયણે મુકતાન દસ્વામિને કહ્યું કે—તમે વડાદરામાં જાઓ ત્યારે તે સ્વામિએ કહ્યું કે “મહારાજ હું કાંઇ ઝાઝું ભણેલા નથી. મનેકાણુ જાણે કેવા પ્રશ્ન પુછે, તેના ઉત્તર મારાથી શીરીતે થઇ શકે” ત્યારે સ્વામિનારાયણે કહ્યું કે “પ્રતિપક્ષીએની જીભમાં વાણીની પ્રેરણા કરનાર તથા તમારી જીભમાં પણ વાણીની પ્રેરણા કરનાર પણ હું છું, એવે જો તમે મને જાણતા હૈ!, તે તમે મારી આજ્ઞાથી વડાદરે જાએ અને જેવી તમને ઇશ્વર પ્રેરણા કરે તેવા ઉતર આપો.” પછી મુકતાનંદ સ્વામિ પેાતાનું મંડળ લઇને વાદરે ગયા, દરબારમાં વિજ્ઞાાની સભા ભરા, પ્રથમ તા પ્રતિપક્ષીઓએ ધાર્યું હતું કે, ન્યાયશાસ્ત્રના તથા ભીમાંસા આદિકશાસ્ત્રનાં ભારે ભારે પ્રશ્ન પૂછીશું, પણ સભામાં તા તેઓ ગભરાઇ ગયા, અને ભારે પ્રશ્ન પુછી શકયા નહિ. સાધારણુ પશ્ન પુછ્યા તે એવા કે “તમારા સ્વામિના